Hot Posts

Popular Posts

KVS Admission 2024-25: કેન્દ્રીય વિદ્યાલયમાં આજથી એડમિશન શરૂ, જાણો કયા-કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

  KVS Admission 2024-25: કેન્દ્રીય વિદ્યાલયમાં આજથી એડમિશન શરૂ, જાણો કયા-કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર



KVS Admission 2024: 1 અપ્રિલ 2024 એટલે કે આજથી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશની તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં 2024-2025 માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

    કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકોનું એડમિશન કરાવવું છે? કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકોનું એડમિશન કરાવવું છે?

    • KVS Admission 2024: 1 અપ્રિલ 2024 એટલે કે આજથી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશની તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં 2024-2025 માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય વિદ્યાલય એટલે KVSમાં ધોરણ 1થી લઈને 10 સુધી તમે તમારા બાળકનું એડમિશન લઈ શકો છો. તો ધોરણ 11નું રજિસ્ટ્રેશન ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયાના 10 દિવસ પછી શરૂ થશે. હવે ચાલો સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર જાણીએ.

    કેન્દ્રીય વિદ્યાલયમાં કેવી રીતે અરજી કરવી?


    • તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે, જેની માહિતી KVS દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ kvsangathan.nic.in પર નોટિસ જારી કરીને આપવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (Kendriya Vidyalaya Sangathan)એ તેની નોટિસમાં જણાવ્યું છે કે 1 એપ્રિલ 2024, સવારે 10 વાગ્યાથી નર્સરી અને ધોરણ 1 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

    ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ?


    • બાળકનું એડમિશન કરાવવા માટે તમારે kvsonlineadmission.kvs.gov.in પર જવું પડશે. જ્યાં ઓનલાઈન ફોર્મ આપવામાં આવ્યું છે. તમે 15 એપ્રિલ, 2024ના રોજ સાંજના 5 વાગ્યા સુધી ઑનલાઇન એડમિશન પોર્ટલ પર અરજી કરી શકો છો. ધોરણ 2થી લઈને ધોરણ 10 સુધી અરજી કરવાની પ્રક્રિયા આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.

    ઓફલાઈન ફોર્મ ક્યાં મળશે?


    • જો કોઈ કારણોસર તમે ઓનલાઈન અરજી કરી શકતા નથી તો તમે ધોરણ 2થી 10 સુધીના આ વર્ગો માટે ઑફલાઈન પણ અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમે તમારા ઘરની નજીક આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં જઈ શકો છો. ત્યાં તમને પ્રવેશ ફોર્મ મળશે. તમે ત્યાં ફોર્મ ભરીને સબમિટ કરી શકો છો. જોકે, ફોર્મની સાથે, તમારે કેટલાક દસ્તાવેજો પણ આપવા પડશે, જેના વિશે તમને ઑનલાઈન વેબસાઈટ પરથી માહિતી મળી જશે. 

    ઓફલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?


    • ઑફલાઇન મોડ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 10મી એપ્રિલ છે. તમે 10મી એપ્રિલે સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ સબમિટ કરી શકો છો. તેથી જો તમે તમારા બાળકનું એડમિશન કરાવવા માંગતા હોવ, તો તમે શક્ય તેટલી વહેલી તકે અરજી કરો.

    કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

    ✔- જન્મ પ્રમાણપત્ર
    ✔- રહેઠાણનો પુરાવો (લાઈટબિલ, ટેક્સ બિલ વગેરે)
    ✔- બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
    ✔- SC/ST/OBC સર્ટિફિકેટ (જો અનામત શ્રેણીમાં આવતા હોય તો)
    ✔- EWS/BPL સર્ટિફિકેટ (જો લાગુ હોય તો)
    -✔ જેને માત્ર એક જ સંતાન છોકરી હોય તો તેનું એફિડેવિટ
    -✔ કર્મચારીની નોકરીનું સર્ટિફિકેટ
    ✔- બાળકના માતા-પિતા અને દાદા-પિતાના સંબંધનું સર્ટિફિકેટ

    વય મર્યાદા 


    અગત્ય ની નોંધ 

    • ફક્ત વેબસાઈટ દ્વારા જ થશે રજિસ્ટ્રેશન 
    • ખરેખર, KVSએ કહ્યું છે કે તમામ વર્ગો માટે રજિસ્ટ્રેશન ફ્ક્ત KVS kvsonlineadmission.kvs.gov.in ની સત્તાવાર વેબસાઈટ દ્વારા જ કરવાની રહેશે. જેઓ KVS મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રહ્યા છે, તેમની અરજી રદ થઈ શકે છે. તેથી જે લોકોએ તેમના બાળકોના એડમિશન ફોર્મ મોબાઇલ એપ દ્વારા ભર્યા છે તે તમામના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં

    👉Namo Lakshmi Yojana Gujarat Registration

    https://www.factinfectnews.in/p/15.html

    ગુજરાત નું ભરતી ,શિક્ષણ નું મોટું ગ્રુપ 

    WhatsApp ગ્રુપ જોડાઓ  અહીંયા જોડાઓ


    💥બુદ્ધિશાળી કાગડો 

    અહીંયા થી જુવો 

    💥મુદા પરથી વાર્તા 

    અહીંયા થી જુવો 

    💥લોભી કૂતરો 

    અહીંયા થી જુવો 

    💥કાચબો અને સસલો 

    અહીંયા થી જુવો 

    💥મગર અને વાંદરો 

    અહીંયા થી જુવો 

    💥મુદા પરથી વાર્તા 2

    અહીંયા થી જુવો 


    ગુજરાતી વિષયની મહત્વની પોસ્ટ ,નિબંધ 

    ભાઈ બીજ ગુજરાતી ત્યોહાર નિબંધ અને શાયરી અહીંયા થી વાંચો  

    વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM  PART 2

    વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM 

    રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

    રક્ષાબંધન  1 થી 3

    અહીંયા ક્લીક કરો 

    રક્ષાબંધન  4 થી 12

    અહીંયા ક્લીક કરો 

    નિબંધ ગુજરાતી 

    અહીંયા ક્લીક કરો

    નિબંધ અંગેજી 

    અહીંયા ક્લીક કરો

    નિબંધ હિન્દી 

    અહીંયા ક્લીક કરો

    નિબંધ લેખન આયોજન 

    અહીંયા ક્લીક કરો 

    વર્ષા ઋતુ 

    અહીંયા ક્લીક કરો 

    15 ઓગસ્ટ 

    અહીંયા ક્લીક કરો 

    માતૃભાષાનું મહત્વ નિબંધ

    અહીંયા ક્લીક કરો 

    ગુજરાતી સુવિચાર શાળા માટે



    વિશિષ્ટ નિબંધો 

    👉આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ ગુજરાતી નિબંધ

    અહીંયા થી જુવો 

    👉સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ

    અહીંયા થી જુવો 

    👉હોળી નિબંધ ગુજરાતી | Holi Essay in Gujarati

    અહીંયા થી જુવો 

    👉ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati

    અહીંયા થી જુવો 

    👉10- BAG-LESS DAYS-  પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે .

    અહીંયા થી જુવો 



    ગુજરાતી વ્યાકરણ 


    💙વિરામ ચિન્હ 

    અહીંયા થી જુવો 

        💙સંજ્ઞા 

    અહીંયા થી જુવો

        💙વિશેષણ 

    અહીંયા થી જુવો 

    💙BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન 

    અહીંયા થી જુવો 

    💙સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત. રચનાત્મક પત્રક A બાબતે માર્ગદર્શન 

    અહીંયા થી જુવો 

    💙ભાષા કોર્નર (lungage corner)

    અહીંયા થી જુવો 

    💙જૂથવિમાં અગત્ય ની માહિતી સાચવો 

    અહીંયા થી જુવો 


    વિશેષ વ્યાકરણ 

    💥નિપાત 

    અહીંયા ક્લીક કરો 

    💥સર્વનામ અને તેના પ્રકારો 

    અહીંયા ક્લીક કરો

    💥કૃદન્ત અને તેના પ્રકારો 

    અહીંયા ક્લીક કરો

    💥વિશેષણ અને તેના પ્રકાર 

    અહીંયા ક્લીક કરો

    💥દ્વિરુક્ત અને રવાનુકારી /અનુગ /નામયોગી 

    અહીંયા ક્લીક કરો

    💥સંયોજક અને તેના પ્રકાર 

    અહીંયા ક્લીક કરો

    💥શબ્દ કોષ ક્રમ 

    અહીંયા ક્લીક કરો




    No comments:

    Post a Comment