ગુજરાત રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળાઓ ની પરીક્ષા ઓ તારીખ 26.10.2023 થી શરુ થઇ છે. તમામ પરીક્ષા ઓ નું રિજલ્ટ /પરિણામ માટે જુદા જુદા પત્રક બનાવવા માં આવે છે. ગુજરાત શિક્ષણ વિભાગ પ્રથમ સત્રાંત પરીક્ષા વાર્ષિક પરીક્ષા, એકમ કસોટી કે કોઈ પણ સર્વે વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) મારફત તમામ ડેટા ઓનલાઇન કરવાનો હોય છે. વિદ્યાર્થી નું સમગ્ર વર્ષ નો ડેટા, પરિણામ, હાજરી ઓનલાઇન હોય છે.
અહીંયા આપણે તમામ શિક્ષણ વિભાગ ની વેબસાઈટ અને વિવિધ પત્રક ની ઓનલાઇન એન્ટ્રી કરી શકીયે તે માટે વિભાગ ની ઈમ્પોર્ટન્ટ લિંક અને વેબસાઈટ સીધી મુકેલ છે.
MY WEBSITE | |
FECEBOOK |
👉Patrk b link
ઓનલાઇન હાજરી દરરોજ |
|
Ssa વેબસાઈટ ટ્રેકિંગ, એકમ કસોટી |
|
પત્રક A પરિણામ પત્રક C |
|
પત્રક B |
|
SCE Patrako |
|
GRED PATRK |
|
PARINAM PATRKO |
|
EDUCATION PROGRAM |
|
GUJRAT SPRDHATMKEXAM |
|
MY WEBSITE |
વિદ્યાર્થી હાજરી : સ્માર્ટ અટેન્ડન્સ
- અહીંયા દરરોજ શિક્ષક અને વિદ્યાર્થી ની હાજરી પુરવામાં આવે છે.
〰️ લિંક: Xamta web App માટે અહીંયા ક્લીક કરો
SSA વેબસાઈટ
ન્યૂ પત્રક C (2023)ઓનલાઇન
👉40+20=60 માર્ક ની પણ
1-10-2023 ની સ્થિતિ એ ઓનલાઈન એન્ટ્રી શરૂ થઈ ગઈ છે
Swift chat માં xamta માં જઈ patrak -C પસંદ કરી ધોરણ પ્રમાણે વિષય વાઇઝ એન્ટ્રી કરી શકાશે
PATRAK-B UPDATE
- શૈક્ષણિક વર્ષ 2023-24 માં પત્રક B ની DATA ENTRY saralgujarat.in પર શરુ કરવામાં આવેલ છે. આ અંગે શાળા કક્ષાએથી આવેલી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખી શિક્ષકો સરળતાથી આ DATA ENTRY કરી શકે તે હેતુસર update કરવામાં આવ્યું છે.
- જેમાં તમામ વિદ્યાર્થીઓની DATA ENTRY કર્યા બાદ જ save કરી શકાતું. જેમાં વધુ સંખ્યા ધરાવતાં હોય તેવાં શિક્ષકોને DATA ENTRY કરવામાં સમસ્યા આવતી હતી. હવે તમામ વિધાર્થીઓના નામની સામે A દર્શાવેલ હશે તેને “P” (હાજર) દર્શાવી તે વિદ્યાર્થીની DATA ENTRY કરી save કરી શકાશે. આ માટે જે વિદ્યાર્થીઓની DATA ENTRY કરવાની હોય તે વિધાર્થીને "p" (હાજર) દર્શાવવો ફરજીયાત છે.
👍 પત્રક B ઓનલાઇન લિંક અહીંયા મૂકી છે.
https://bit.ly/Saraldetapatrkb
No comments:
Post a Comment