Popular Posts

15 મી ઓગસ્ટ નિબંધ 15 august essy gujrati




15 ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈ.સ. 1947 પહેલાં આપણા દેશમાં અંગજોનું શાસન હતું. આપણો દેશ ૫૨તંત્ર હતો. તેથી આપણે અનેક યાચનાઓ ભોગવવી પડતી હતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. એમાં અનેક દેશભકતોએ પોતાનાં બલિદાનો આપ્યાં. આખરે 15 ઓગસ્ટ,1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઊજવાય છે. આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. મીઠાઈ વહેંચવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓ પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે. દિલ્લીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. અને રાષ્ટ્રને સંબોધે છે. કેટલાંક શહેરો અને ગામોમાં પ્રભાતફેરીઓ કાઢવામાં આવે છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓએ યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ભાવના જગાડનારાં ગીતો, નાટકો, સંવાદો વગેરેના કાર્યક્રમો ૨જૂ કરવામાં આવે છે. સાંજે ઠેરઠેર ૨ોશની કરવામાં આવે છે. 15 ઓગસ્ટનો તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે.




                                         पन्द्रह अगस्त पन्द्रह अगस्त भारत की आजादी का दिन है । यह हमारा राष्ट्रीय त्योहार है lआजादी के लिए अनेक आदोलनकिए,  कुश्बानिया दी। आखिर १प अगस्त, १९४७ के दिन हमारा भारत आजाद हुआ। इस दिन से अपने देश में अपना शासन शुरु हुआ । इस दिन की खुशी में हर साल पन्द्रह अगस्त का त्योहार दिनभर मे बडी धूमधाम से मनाया जाता है। पन्द्रह अगस्त के दिन सार्वजनिक छुट्टी रहती है। इस दिन सरकारी कार्यालयो और अन्य इमारतो पर राष्ट्रीय ध्वज फहराए जाते है। शाम को विविध जगह सभाए होती है और नेताओ के भाषण होते है । कई जगह सास्कृतिक और मनोरंजन कार्यक्रम होते है 15 મી ઓગસ્ટ इस दिन हमारे देश की राजधानी दिल्ली का २ग देखनेलायक होता है। लाल किल्ले पर प्रधानमंत्री तिरंगा झडा फहराते है। वे अपने भाषण में देश की जनता को संदेश देते है। 'जयहिन्द' के नाशे से मैदान गूज उठता है l यह स्वतंत्रता दिवस हमे बहुत उत्साहपूर्वक मनाना चाहिए Tl




No comments:

Post a Comment