જિલ્લા ફેરબદલી અને સિનિયોરીટી લિસ્ટ અને પત્ર ગ્રુપ
ખાસસ નોંધ = અહીંયા અમને મળેલ માહિતી મુકેલ હોય તેની સત્યતા ની તપાસ,સાચું,ખોટું તે તમારે તમારા તાલુકા જિલ્લા માં કરવી..ઉદેશ માત્ર માહિતી આપવાનો છે.
*✍️જિલ્લાફેર બદલી કેમ્પમાં 2 ગણા શિક્ષકોને બોલાવવામાં આવશે*
*✍️જિલ્લાફેર બદલી કેમ્પમાં ગેરહાજર રહેનાર કે સ્થળ પસંદગી ન કરનાર શિક્ષકની કાયમી siniyority ક્રમ રદ ગણી ત્યાર પછીના શિક્ષકોને લાભ આપવામાં આવશે*
*✍️તેમ છતાં જગ્યા ખાલી રહે તો બીજો રાઉન્ડ કરી શિક્ષકોને જિલ્લાફેર બદલીનો લાભ આપવામાં આવશે*
જિલ્લાફેર બદલી કેમ્પમાં સ્થળ પસંદગીમાં જે તે વર્ષની યાદી પૂર્ણ થયા પછી જ બીજા વર્ષની યાદીમાં સમાવેશ શિક્ષકોને સ્થળ પસંદગીનો લાભ મળશે*
ઉદાહરણ રૂપે 2008 ની જિલ્લાફેર ની યાદી માં સૌ પ્રથમ જે અગ્રતા ક્રમમાં આવે તેમને સ્થળ પસંદગી કરાવવામાં આવશે.ત્યાર બાદ 2008 માં જેમની જિલ્લાફેર અરજી આવેલ એકતરફી બદલીની વાળા શિક્ષકોને સ્થળ પસંદગી કરાવવામાં આવશે.ત્યાર બાદ 2009 માં જેમની જિલ્લાફેર અરજી આવેલ તેમાંથી અગ્રતા ધરાવતા શિક્ષકોને સ્થળ પસંદગી કરાવવામાં આવશે*
અગ્રતા માટે જે વર્ષમાં અરજી કરેલ હોય તે જ વર્ષમાં અગ્રતા માટે લાભ મળશે*
જામનગર જિલ્લાનું સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ડાંગ જિલ્લાફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કર
👉 મોરબી જિલ્લા નું સિનિયોરીટી લિસ્ટ
👉 રાજકોટ અગ્રીમતા સિનિયોરીટી લિસ્ટ
👉દાહોદ જિલ્લા નું તારીખ 13.10.2022 નું પ્રોવિઝન લિસ્ટ downlod
👉 સાબરકાંઠા જિલ્લા નું સિનિયોરીટી લિસ્ટ
👉. 1થી 5 નું 2015 સુધીનું નું સાબરકાંઠા નું લિસ્ટ Downlod
👉બનાસકાંઠા જિલ્લા નું સિનિયોરીટી લિસ્ટ
👉 ગીર સોમનાથ જિલ્લા નું સિનિયોરીટી લિસ્ટ
👉 જુનાગઠ જિલ્લા નું સિનિયોરીટી લિસ્ટ
જગ્યા લિસ્ટ
ખેડા જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ 1 To 5
રાજકોટ ખાલી જગ્યા લિસ્ટ 31/07/22 ની સ્થિતિએ
જુનાગઢ જીલ્લાની ૧૫/૯/૨૨ની સ્થિતિએ ખાલી જગ્યાઓ
જામનગર જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ 1 to 5 And 6 to 8
જામનગર જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ 1 to 5 And 6 to 8
પંચમહાલ જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ
વડોદરા જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ
દેવભૂમિ દ્રારકા જગ્યાનું લિસ્ટ
Special Note: The list of other districts will be updated as the update comes, and verify this list. Expect to be noticed (information received through social media)
0 Comments