પ્રોજેક્ટ પદ્ધતિએટલે શું? તેના પ્રકાર ઉદાહરણ અને પ્રાથમિક શાળા માં ઉપયોગી પ્રોજેક્ટ ફાઈલ ની સમજૂતી


    પ્રોજેક્ટ પદ્ધતિ

    પ્રોજેક્ટ પદ્ધતિ

           


    પ્રોજેક્ટ અનિતા અને મધમાખી  ડાઉનલોડ કરવા અહીંયા ક્લીક કરો



    👉ગણિત પ્રોજેક્ટ વર્ક ફાઈલ ડાઉનલોડ કરવા અહીંયા ક્લીક કરો


    👉ગણિત પ્રોજેક્ટ સમય ડાઉનલોડ કરવા અહીંયા ક્લીક કરો

    👊. પર્યાવરણ આપણા વાહનો પ્રોજેક્ટ માટે અહીંયા ક્લીક કરો

    👉 પ્રોજેક્ટ પટોળા અહીંયા ક્લીક કરો

    👫. પ્રોજેક્ટ સ્વછતા અહીંયા ક્લીક કરો 

    👫. પ્રોજેક્ટ વનપરી અહીંયા ક્લીક કરો

    👫 પર્યાવરણ પ્રોજેક્ટ અહીંયા ક્લીક કરો

    👉 પર્યાવરણ પોથી પ્રોજેક્ટ અહીંયા ક્લીક કરો 

    શાળામાં વિવિધ વિષયનું અધ્યાપન કરવામાં આવે છે. જેના માટે શિક્ષક દ્વારા વિવિધ અધ્યાપન પદ્ધતિ વર્ગખડમાં અજમાવામાં આવે છે. તેના ઉપયોગથી વિદ્યાર્થીઓને દરેક વિષય વસ્તુની ઉડાન પૂર્વક સમજ મેળવી શકે. વર્ગખડમાં મળતું જ્ઞાન પૂરતું નથી, પરંતુ વર્ગખંડ બહાર જઈને જ્ઞાન અને અનુભવ મેળવે તે જરૂરી છે. શિક્ષક દ્વારા વિવિધ પદ્ધતિ અજમાવામાં આવે છે જેવી કે વ્યાખ્યાન પદ્ધતિ, પશ્નોત્તરી પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ વગેર.

               પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ વાર મૂળ વિચાર આપનાર અમેરિકન મહાન વ્યવહારવાદી  શિક્ષણશાસ્ત્રી જ્હોન ડયૂઈ છે . ડયૂઈના વિચારોને પદ્ધતિના સવરૂપમાં ઢાળવાનું કામ, મૂર્ત સ્વરૂપ આપવાનું કાર્ય તથા એ વિચારોને વૈજ્ઞાનિક સ્વરૂપ આપી વિકસાવવાનું કાર્ય વિલિયમ કિલપેટ્રિકે કર્યું. તેણે ‘પ્રોજેક્ટ પદ્ધતિનું’ નામકરણ કર્યું ત્યાર પછી પાર્કર, કેવી, મેરિયન, સ્ટિવન્સન, બેલાર્ડ અને બર્ટન જેવાઓએ તેના વિકાસમાં ખૂબ ભાગ ભજવ્યો. ૧૯મી સદીમાં સમગ્ર વિશ્વ પર ડયૂઈની આ પદ્ધતિ વાદળોની જે છવાઈ ગઈ.

               પ્રોજેક્ટ પદ્ધતિ વિષે વિસ્તૃત માહિતીની નોધ આગળ દર્શાવામાં આવી છે, જેમાં પ્રોજેક્ટ પદ્ધતિની વ્યાખ્યા, પ્રોજેક્ટ પદ્ધતિની આવશ્યકતા, પ્રોજેક્ટનાં લક્ષણો, પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતો, પ્રોજેક્ટના પ્રકાર, પ્રોજેક્ટના સોપન, પ્રોજેક્ટના ફાયદા, પ્રોજેક્ટની મર્યાદાઓ

    👉પ્રોજેક્ટની વ્યાખ્યાઓ:

        સામાજિક પરિસ્થિતિમાં હેતુપૂર્વકની “ સહ્ર્દતાપૂર્વક ચાલતી હેતુપૂર્ણ પદ્ધતિ એટલે પ્રોજેક્ટ”

    - કિલપેટ્રિકે

        2.  “પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં થતું સમસ્યાનો ઉકેલ શોધવાનું એક કાર્ય છે.”

                                                                                - સ્ટિવન્સન

    👉પ્રોજેક્ટના પ્રકાર 


    પ્રાથમિક શાળા માં પ્રોજેક્ટ કઈ રીતે કરવો તેના નમૂના 

    PRIMARY SCHOOL PROJECT CLICK HERE

    પ્રોજેક્ટ પદ્ધતિના સિદ્ધાંતો





    No comments

    બદલી માટે નું રાજ્ય સરકાર નું પોર્ટલ

    Powered by Blogger.