Digital Gujarat Scholarship || www.digitalgujarat.gov.in



સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ



નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અનુસૂચિત જાતિના સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાયના) અભ્યાસક્રમમાં ધો૨ણ-૧૧ અને ધો૨ણ-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવવા અંગે જાહેરાત વર્ષ  ૨૦૨૩-૨૪

વર્ષ 

2023-2024

શિષ્યવૃતિ નામ 

અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) યોજના

તારીખ 

તા. ૦૬/૧૦/ ૨૦૨૩થી તા. ૩૦/૧૧/૨૦૨૩

વેબસાઈટ 

http://esamajkalyan.gujarat.gov.in 

ડિજિટલ સ્કોલરશીપ પોર્ટલ 

www.digitalgujarat.gov.in


સને ૨૦૨૩ના વર્ષમાં ધો. ૧૦ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) યોજના અમલમાં છે. આ યોજના હેઠળ સહાય આપવા માટે નીચેની શરતોને આધિન ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં પાત્રતા ધરાવતાં અનુસૂચિત જાતિના ફ્રેશ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ http://esamajkalyan.gujarat.gov.in ૫૨ તા. ૦૬/૧૦/ ૨૦૨૩થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 

આ યોજનામાં સહાય મેળવવા માટેની શરતો :

  • ૧. માર્ચ-૨૦૨૩માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રથમ પ્રયત્ને ૭૫% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો. ૧૧ સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)નાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ અરજી કરવાની રહેશે.
  •  ૨. ઓનલાઈન આવેલ અરજીઓ પૈકી ટકાવારીના ધોરણે પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓના મેરીટ લીસ્ટમાં
  • સમાવેશ કરીને સહાય આપવામાં આવશે.
  • ૩. આ યોજનામાં આવક મર્યાદા રૂા.૬,૦૦,૦૦૦/- (અંકે છ લાખ પૂરા) રહેશે. 
  • ૪. સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)માં ધોરણ-૧૧માં રૂા. ૮,૦૦૦/- અને ધોરણ-૧૨માં રૂા. ૪,૦૦૦/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે.
  • ૫. જેમને ધો. ૧૧માં સહાય મળેલ હોય તેઓને જ ધો૨ણ-૧૨માં ટ્યુશન સહાય આપવામાં આવશે.
  •  ૬. ૭૫%થી ઓછા ગુણ (ટકા) મેળવનાર વિદ્યાર્થીઓની અરજી કરવી નહી (પર્સન્ટાઇલ કૈંક ધ્યાને લેવામાં આવશે નહીં)
  • ૭. ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ/પહોંચ રેવન્યુ સ્ટેમ્પવાળી અપલોડ કરવાની રહેશે.
  • ૮. ગત વર્ષ ૨૦૨૨-૨૩માં જેમને ધોરણ-૧૧માં સહાય મળેલ હોય અને હાલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતા હોઈ તેઓએ ટ્યુશન સહાયની ઓનલાઈન અરજી કરવાની રહેશે.




Digital Gujarat Scholarship  | www.digitalgujarat.gov.in


www.digitalgujarat.gov.in – Digital Gujarat Scholarship  Apply Online :The State Government of Gujarat has taken a step to provide Scholarships to all the talented Students in Gujarat State and also it wants to provide Quality Education to all the Interested Students.Digital Gujarat Meritorious Scholarship Program has Launched by the State government of Gujarat under the act of 1987.Those Students who are belonging to SC, OBC, Scheduled caste, Scheduled tribe, and other backward communities are eligible to apply for this scholarship program. All the necessary details about the Digital Gujarat Scholarship program Scheme is Clearly elaborated on below. Please go through the below-given Eligibility Criteria and Apply Online. 

    Digital Gujarat Scholarship 

    Digital Gujarat scholarships – Run by the Government of Gujarat and its subsidiary departments, Gujarat scholarships aim at providing financial assistance to students belonging to economically weaker and underprivileged sections of the society. The government of Gujarat offers a number of scholarships for students of all age group including students at the school level, college level and research level. This article comprises a detailed list of all Gujarat scholarships along with their respective eligibility criteria, application process and award details. Whether you want to pursue studies after clas

    ALSO READ

    :SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 

    Model Papers all subject class wise 22 -23 imp paper std 3 ,4,5 6, 7,8 all  all subject from gujarat  primary school 

    s 12th or at the research level, you can find a matching scholarship for you in the list given below.

    ✅ *Very Important.*
    *Regarding OTP Service.*



    આથી તમામ શાળાઓને જણાવવાનું કે 16 ફેબ્રુઆરી થી ડિજિટલ ગુજરાત પોર્ટલ માં સુધારો કરેલ છે જેથી રોજે રોજ લોગીન કરતી વખતે ઓટીપી આવશે જેથી હવે થી ફરજિયાત રોજે રોજ ઓટીપી થી જ લોગીન કરવું પડશે. આ ઓટીપી આઠ કલાક સુધી માન્ય રહેશે. અમુક વખતે સાદા ટેક્સ્ટ મેસેજ થી ઓટીપી ના મળે તો નીચે આપેલી Sandes App Install કરી ને પોર્ટલ પર જે નંબર આપેલ છે તેનાથી લોગીન કરવું 


    જેની જિલ્લાની તમામ શાળા ના આચાર્યશ્રીઓ ને જાણ થવા વિનંતી છે.


    *Link :  https://play.google.com/store/apps/details?id=in.nic.gimkerala


    Thanks.

    Gujarat Digital Gujarat Scholarship  Apply

    The state government of Gujarat has recently announced and launched a new scheme for the people of the state named as Digital Gujarat Scholarship to provide various special benefits to the poor and needy students of the state respectively. Under this student welfare scheme, the government will provide monetary or financial help to the students of the state after the official verification if they are eligible. This scheme will help the students of the state to grab some monetary help directly from the government officials. The main aim of this scheme is to reduce the financial burden of the parents and students.

    Name of Organization

     Digital Gujarat 

    Official Website

    https://www.digitalgujarat.gov.in/

    Scholarship Name

    Pre Matric /Post-Matric Scholarship 

    Applicable Fo

    SC/ST/OBC Students

    Applicable State

    Gujarat

    મારી સાથે જોડાઓ 

    અહીંયા કલીક કરો 

    best teaching larnig matriyal prathmik shixan

    Teaching larnig matriyal CLICK HERE

    Digital Gujarat Scholarship Required Documents

    The list of documents required to fill the form in Digital Gujarat Scholarship is given below

    • Photo
    • E-mail and mobile number (give login email and mobile is permanent and present only.)
    • 10th, 11th & 12th Mark Sheet (as applicable) (Note: Last Attempt Mark Sheet)
    • Marksheets of all the courses done after class 10 have to be uploaded.
    • Pattern of Caste (for EWS, OBC, SC, ST) Example of income
    • Aadhar card
    • Bank Passbook
    • Access to Fee Payment (Fee Waiver Certificate if Fee Waiver)
    • LC (School Leaving Certificate)
    • Bonofide Certificate (if applicable)
    • School College I Card (if any)
    • Hostel Certificate (if student staying in hostel)
    • Break Affidavit Certificate (Notarized Break Affidavit Certificate in stamp paper if student has more than 1 year gap during studies)
    આ પણ વાંચો :પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023//Prime Minister Vishwakarma Yojana 2023

     

    Digital Gujarat Scholarship Online Application

    1. First of all, you have to go to the website of Digital Gujarat.
    2. There you have to do your registration and then login.
    3. After login you have to click on Services and click on Scholarship Services.
    4. Then, click Request A New Service or Renew 
    5. After doing that you have to click on Continue to Services.
    6. The Registration Details page will open, fill in the correct details and click on the Save And Next button.
    7. Then, Save Draft by uploading the document in Bank Details, Academic Details, Disability Details and Attachment.
    8. Now click on the checkbox given above and click on Verify Mobile Number.
    9. After confirming the OTP, you have to click on Confirm And Final Submit, so your Digital Gujarat Scholarship 2023 form will be submitted. Now you can print your form and submit it to your school or college.

    Important Dates:2023

    Online Application Start Date

    22/09/2023

    Last Date of Application

    05/011/2023

    Digital Gujarat Scholarship Helpline Number

    For Any Query: 18002335500

    Important Links:

    Notification | Apply Online | Instruction

    Apply Online Schools UncategorizedDigital Gujarat Scholarship


    1. Work from Home: એસબીઆઇ સાથે તમારા મોબાઇલથી કામ કરીને દર મહિને ₹50,000 સુધી કમાઓ 


    GUJRATEDUAPDET.NET

    Welcome Togujrateduapdet.net  is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!