આંદોલન@ગુજરાત: સરકારી કર્મચારીઓની પડતર પ્રશ્નો સંદર્ભે 6ઠ્ઠી માર્ચે રાજ્યભરમાં સ્ટ્રાઇક

Gujrat
By -
0
જૂની પેન્શન યોજના નો અમલ કરવા સરકાર સાથે થયેલ સમાધાન અનુસાર ઠરાવ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે... *ગાંધીનગર ખાતે યોજાઈ મહાપંચાયત*

હજારો કર્મચારીઓ એ હઠાગ્રહ કરતાં સરકાર હરકતમાં આવી

ગૃહમંત્રી શ્રી એ હોદેદારો ને પોતાના નિવાસસ્થાને વાર્તાલાપ માટે બોલાવ્યા

છઠ્ઠી માર્ચનું મહામતદાન અને નવમી માર્ચની મહાપંચાયત ને મળી અભૂતપૂર્વ સફળતા 

પ્રેસનોટ.... પ્રેસનોટ... પ્રેસનોટ...

 1.  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા ૯ માર્ચ ૨૦૨૪ ના રોજ સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે યોજાયેલ મહાપંચાયત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કેસરી ખેસ, ધજા-પતાકા, સાફા, કેસરી પહેરવેશ પહેરી સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ સદસ્ય તથા પદાધિકારીઓ ઉમટી પડ્યા. કેસરિયા વસ્ત્રોમાં સજ થઈ આવેલ માતૃશક્તિ એ રંગ રાખ્યો. સમગ્ર ગુજરાતમાંથી 36,000 થી વધુ શિક્ષક અને કર્મચારીઓ ઉમટી પડ્યા. સમગ્ર સત્યાગ્રહ છાવણી કેસરિયા રંગમાં ફેરવાઈ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નવ સંવર્ગ, ભારતીય મજદૂર સંઘ, નિવૃત્ત કર્મચારી મંડળ તથા અન્ય 75 થી વધુ સંગઠનોના આહવાનની જબરજસ્ત અસર દેખાઈ. મહાપંચાયતમાં વિવિધ સંવર્ગ તથા સાથી સંગઠનોના અધ્યક્ષના આહવાન બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ દ્વારા મહાપંચાયતમાં રજૂ કરાયેલ પ્રશ્નોની છણાવટ કરી પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે મહાપંચાયતમાં ઉપસ્થિત સૌને આગળની રણનીતિ શું નક્કી કરવી? તે અંગે પ્રસ્તાવ મુકતા સૌએ અનિશ્ચિત કાળ માટે મહાપંચાયતના સ્થળ સત્યાગ્રહ છાવણી ખાતે બેસવાની માંગ મૂકી, જેને અધ્યક્ષશ્રી એ વાચા આપી અનિશ્ચિતકાળ માટે સભાસ્થળ પર સૌની સાથે બેસવાનું એલાન કર્યું. જેને સભામાં ઉપસ્થિત સૌએ ઓમ ધ્વનિથી સ્વીકારી સૌ પોતાના સ્થાને અનિશ્ચિતકાળ માટે પડતર માંગણીઓના ઉકેલ માટે બેસી ગયા.
 2. જૂની પેન્શન યોજના સહિત સરકાર સાથે થયેલ ઠરાવો અને પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સરકાર સમક્ષ સંગઠન દ્વારા કરવામાં આવી. મહાપંચાયતમાં રામધૂન, જય શ્રી રામના નારા કેસરિયા માહોલ તથા અનિશ્ચિતકાળ માટે મહાપંચાયત ચાલુ રાખવાના નિર્ણયથી સરકાર હરકતમાં આવી. સંગઠનના મહત્વપૂર્ણ પદાધિકારીઓ સમક્ષ સરકાર દ્વારા વિવિધ પ્રસ્તાવો મુકતા સક્ષમ મંત્રીશ્રી સાથે ચર્ચા વિચારણાની માંગ સંગઠન દ્વારા મૂકવામાં આવી તેના પ્રતિઉત્તર માં સરકારશ્રી દ્વારા શિક્ષક અને કર્મચારીઓની લાગણી સમજી માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ અંગે ચર્ચા નો દોર આગળ ધપાવવા જવાબદારી સોંપી. માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સંગઠનના પાંચ પદાધિકારીઓને તેઓના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શનમાં ચર્ચા વિચારણા માટે આમંત્રિત કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઇ ભટ્ટ, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, શિક્ષક તથા કર્મચારીઓના પ્રતિનિધિ લાખાભાઈ  ચુડાવદરા તથા અમૃતભાઈ કટારા સાથે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા વિચારણા થઈ. સંગઠન દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો તથા સમાધાન મુજબના ઠરાવ બહાર પાડવા માટે માનનીય ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગત રીતે ફૉલોઅપ લઈ માનનીય મુખ્યમંત્રીશ્રીના આવ્યા બાદ આ બાબતથી અવગત કરાવી ટૂંક સમયમાં સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે ખાત્રી આપી. આગામી બે દિવસોમાં આ અંગે બેઠક યોજાશે.
 3. સંગઠનના પ્રતિનિધિઓના પ્રતિનિધિ મંડળે ચર્ચા વિચારણા બાદ પરત  પરત ફરતાં હજારોની સંખ્યામાં અનિશ્ચિતકાળ માટે મહાપંચાયત ચાલુ રાખી બેઠેલ શિક્ષક તથા કર્મચારીઓને મંત્રીશ્રી સાથે થયેલ ચર્ચા વિચારણા તથા મંત્રીશ્રી દ્વારા અપાયેલ ખાતરી અંગે સૌને વાકેફ કર્યા. સૌ પદાધિકારીઓ તેમજ આવેલ શિક્ષક અને કર્મચારીઓએ આ વાતને સ્વીકારી મહાપંચાયત પૂર્ણ થયાની જાહેરાત કરી.
 4. 2005 પછી ના કર્મચારીઓ માટે મહા આંદોલન માટે કેન્દ્ર સરકાર ઉપર દબાણ કરવા માટે ઝડપી સંગઠનની કોર ટીમ નિર્ણય કરશે
 5. જુના શિક્ષકોની બદલી, સાતમા પગારપંચ મુજબ ભથ્થા તથા માતૃત્વ ની રજાઓ‌નો‌પ્રશ્ન અને એચ ટાટ ના નિયમો બનાવવા માટે આગામી *મંગળવાર નિર્ણાયક બનશે*
 6. મહાપંચાયત માં સંગઠન ના આહ્વાન ને સન્માન આપી પધારેલા હજારો શિક્ષકો અને કર્મચારીઓ નો *અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ આભાર વ્યક્ત કરે છે*
 7. યોગ્ય નેતૃત્વ
 8. યોગ્ય રણનીતિ
 9. યોગ્ય સુઝબુઝ
 10. યોગ્ય નિર્ણય શક્તિ... પરિણામ લાવતી હોય છે.... આવનારા દિવસોમાં પ્રતિબદ્ધ સંગઠન તમામ પ્રશ્નોના ઉકેલ ની દિશા માં અગ્રેસર રહેશે
 11. ભવદીય
 12.  ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરીત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત

ચેતી જજો વિડીયો npsતારીખ 15.3.2024 news 

 આંદોલન@ગુજરાત: સરકારી કર્મચારીઓની પડતર પ્રશ્નો સંદર્ભે 6ઠ્ઠી માર્ચે રાજ્યભરમાં સ્ટ્રાઇક


  સરકારના કર્મચારીઓએ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની તથા ફિક્સ પગારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરવાની પ્રથા બંધ કરવાની માગણીઓના સંદર્ભમાં ગત શુક્રવારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિશાળ સંખ્યામાં પ્રદર્શન યોજયાં બાદ ચોથી માર્ચ સુધીમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો 6ઠ્ઠી માર્ચે રાજ્યભરમાં પેનડાઉન સ્ટ્રાઇક યોજવાની ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાએ તથા રાજ્ય કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે અને આ આંદોલન અંગે સંલગ્ન તમામ મંડળો-મહામંડળો અને મહાસંઘોને જાણ કરી છે.  • પૂરા પગારથી ભરતી કરવાની યોજના લાગુ કરવાની માગ ઉપરાંત તા.1-4-2005 પહેલાં ભરતી થયેલાં કર્મચારીઓને જીપીએફનો લાભ આપવાની, સીપીએફમાં કર્મચારીઓના 10 ટકા સામે સરકારે 14 ટકા ફાળો ઉમેરવાની, કેન્દ્રના ધોરણે સાતમા પગારપંચના ટીએ-ડીએ, એલટીસી, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ સહિત બાકી ભથ્થાં ચૂકવવાની તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાંનો દર 25 ટકા થાય ત્યારે ઘરભાડું 9 ટકા-18 ટકા અને 27 ટકા તેમજ મોંઘવારી ભથ્થાંનો દર 50 ટકા થાય ત્યારે ઘરભાડું 10 ટકા-20 ટકા અને 30 ટકાના દરે ચૂકવવાની માગણીઓ સામેલ છે. 
  પ્રેસ 

  રિટ પિટિશન નંબર 405/23 કર્ણાટક HC.  *જો પેન્શનર દ્વારા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં ન આવે તો, પેન્શન બંધ કરતા પહેલા, _*

  *બૅન્કની ફરજ છે કે, પેન્શનરના ઘરે જઈને તેનું કારણ જાણવું_.*

  *કોર્ટે બાકી રકમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો, અને *₹ નો દંડ લાદ્યો. ઉત્તરદાતાઓ પર એક લાખ* _

  ચુકવણી બે અઠવાડિયામાં કરવાની છે, *6* ટકા વ્યાજ સાથે._ 

  અને જો 2 અઠવાડિયામાં નહીં કરવામાં આવે, તો *18* ટકા વ્યાજના દરે. 

  *તમામ પેન્શનરો માટે ઉપયોગી ચુકાદો.* 

  તમામ બેંકરોએ નોંધ લેવી 

  👆 મહેરબાની કરીને આને પેન્શનરો અને અન્ય જૂથોમાં ફેલાવો

  9 માર્ચ news 

  પડતર પ્રશ્નો ન ઉકેલાય તો આગામી ૯ માર્ચના ગાંધીનગર ખાતે મહા પંચાયત યોજશે. જેમા કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનો સંલગ્ન ૧૦૦,૦૦૦ એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડશે.⤵️ ⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
  ઓનલાઇન બદલી કેમ્પ ક્યારે  થશે 

  ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, 
  , શિક્ષણ વિભાગ દ્વારા તાઃ-૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ થી પ્રસિધ્ધ બદલી નિયમોના પ્રકરણઃ- G(1) માં જણાવેલ કમાનુસાર સામાન્ય સંજોગોમાં વધ ઘટ કેમ્પ પૂર્ણ થયા બાદ જિલ્લા આંતરિક બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જિલ્લા આંતરિક/જિલ્લા ફેર અરસ પરસ બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જ જિલ્લા ફેર બદલી કેમ્પ આયોજિત કરવાની જોગવાઇ અમલમાં છે. તેમજ પ્રકરણઃ- M(3) માં કરવામાં આવેલ જોગવાઇ મુજબ ઓનલાઇન અરજી કરવા અંગે વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવવા અંગે જરૂરી સુચના પ્રસિધ્ધ કરવામાં આવશે, જે ધ્યાને લેશો
  👉 અહીંયા માત્ર પ્રક્રિયા નો ઉલ્લેખ છે.

  htat બદલી નિયમો 

  તમામ સંઘ ની વાતચીત ,અને છેલ્લા બે મહિનાથી  HTAT ના બદલી નિયમો અગમ્ય કારણસર બહાર પડી શકતા નથી .

  મોંઘવારી ભથ્થું ક્યારે

  મોંઘવારી સમાચાર અહીંયા થી જાણો ક્લિક HERE 

  10 વર્ષ બોન્ડ   TELEGRAM GROUP JOIN HERE  સરકાર પેન ડાઉન સામે કાર્યવાહી કરશે

  શું કાર્યવાહી થશે અહીંયા જૂવો પેન ડાઉન 

  Vtv બ્રેકીંગ news  આંદોલન પર નિયમો નો પહેરો ગોઢવો 

  👇👇👇👇👇👇

  8 માર્ચ news
  9 માર્ચ ના news

  ગુજરાત નું ભરતી ,શિક્ષણ નું મોટું ગ્રુપ 

  WhatsApp ગ્રુપ જોડાઓ  અહીંયા જોડાઓ


  *🔥 મળવાપાત્ર વિવિધ રજાના નિયમો શિક્ષક જ્યોત (ફેબ્રુઆરી 2024

  અહીંયા ક્લીક કરી pdf downlod કરો 

  *👩‍🏫 પ્રસુતિની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


  🔖 ફોર્મ

  🔖 નિયમોની સ્પષ્ટતા

  *✍️ અહીંયા થી જૂવો

  https://www.factinfectnews.in/2023/04/prasuti-and-pitrutva-all-gr-circular.html

  〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

  *🧑‍🏫 પિતૃત્વની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


  🔖 ફોર્મ

  🔖 નિયમોની સ્પષ્ટતા

  *✍️ https://www.gujrateduapdet.net/2023/12/letter-regarding-paternity-leave-know.html

  〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

  *🔥રજા માંગણીનું ફોર્મ ડાઉનલોડ કરો.*


  *✍️ https://bit.ly/રજામાહિતી

  〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

  *🙋‍♂️ શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી*


  ◼️સીએલ રજા

  ◼️મરજિયાત રજા

  ◼️વળતર રજા

  ◼️અર્ધ પગારી રજા

  ◼️રૂપાંતરિત રજા

  ◼️પ્રાપ્ત રજા

  ◼️પ્રસુતિ રજા

  ◼️પિતૃત્વ રજા

  ◼️કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા


  *આ તમામ રજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો.*⬇️


  *✍️  https://www.gujrateduapdet.net/p/blog-page.html

  〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

  *🙏 બધા સરકારી કર્મચારી સુધી પહોંચવા વિનંતી*


  Post a Comment

  0Comments

  Post a Comment (0)

  Popular Posts

  #buttons=(Ok, Go it!) #days=(20)

  Our website uses cookies to enhance your experience. Check Now
  Ok, Go it!