👫 પ્રાથમિક માધ્યમિક ફોર્મ ભરવા વેબસાઈટ
👫પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા ના વિષયો અભ્યાસક્રમ clik here
👉ચિત્ર સંયોજન માટે giet વિડીયો અહીંયા ક્લીક કરી જુવો
આવતીકાલે સવારે 9:30 વાગ્યે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી..
500 થી વધુ ચિત્ર..
👇👇👇👇👇👇👇
https://youtube.com/live/mBAimY9xMyo?feature=share
પેપર 1 નેચર
પેપર 2 ભાતચિત
પેપર 3 ચિત્ર સંયોજન
કુદરતી વસ્તુ જેવી કે શાકભાજી, ફળો, વનસ્પતિની ડાળી વગેરેનું અવલોકન બાળકોને કરાવવા આપવું અને જૂથની વચ્ચે વસ્તુઓ ગોઠવવી. બાળકો અવલોકન કર્યાં બાદ પેન્સિલથી ડ્રૉઇંગ કરે તે માટે શિક્ષકે પ્રથમ ડેમોસ્ટ્રેશન આપવું અને બાળકોને સમજાવવું. ત્યાર બાદ બાળકો આ ચિત્ર પોતાની શક્તિ અનુસાર સારી રીતે કરી શકે તે માટે વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવું અને દરેક બાળક પેન્સિલથી અથવા તો રંગથી ચિત્ર પૂર્ણ કરે તેમ કરવું.
અહીંયા માત્ર નમૂના આપવા પ્રયાસ છે
વર્તુળ,ચોરસ અને અન્ય ડિજાઇન માં તમે ભાત ચિત્ર બનાવી શકો છો
સૂચના : ડ્રૉઇંગ પેપર, પેન્સિલ, રબર, ડ્રેસિંગ પેપર, પેન્સિલ રંગો, રબર સ્કેચ બુકના પેપર પર 6 x 8 ઈંચના માપના લંબચોરસ બનાવો. જમીન, આકાશ, સૂર્ય, વાદળ, ઝાડ, ઘર, ઝૂંપડી, સસલાં, પાણી, પથ્થર જેવા આકારોનો ઉપયોગ કરી સંયોજન ચિત્ર તૈયાર કરો. મનપસંદ પેન્સિલ કલરનો ઉપયોગ કરી ચિત્ર પૂર્ણ કરો. આપેલ નમૂનારૂપ ચિત્રની ટ્રેસિંગથી (છાપીને) પ્રતિકૃતિ કરી રંગકાર્ય કરી શકાય છે. જુદા જુદા આકારોનું ટ્રેસિંગ કરી અન્ય સંયોજન કરી શકાય છે. બાળકો આકારની બહાર રંગો પૂરે નહિ તે માટે દરેક ડ્રૉઇંગનું કાળી ડ્રૉઇંગ પેનથી રેખાંકન કરાવવું.
0 Comments