ગણિત વિજ્ઞાન મંડળ II Mathematical Sciences Society


વિજ્ઞાન મંડળની રચનાના હેતુઓ

- વિદ્યાર્થીઓમાંથી વૈજ્ઞાનિક પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓની શોધ કરી તેની શકિતને

યોગ્ય માર્ગે વાળવા યોગ્ય વાતાવરણ પુરૂ પાડવું.

- વિદ્યાર્થીઓમાંથી વિજ્ઞાનમાં રસ લેતા કરવા.

- વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય.


- વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક શોખ કેળવે અને તેમના શોખ -વિદ્યાર્થીઓમાં રહેલી સર્જન શકિતનો વિકાસ કરવો.

- વિદ્યાર્થીઓ જીવનમાં વિજ્ઞાનનું મહત્વ સમજે.

- વિદ્યાર્થીઓને વિજ્ઞાનક્ષેત્રે થતી નવીન શોધો કે કાર્યોથી પરિચિત રાખવા.

- વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃતિ અને શકિતનો વિકાસ કરવો.

- વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક રીતે વિચાર કરવાની ટેવ પાડવી.

- વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયના નિષ્ણાંત વ્યકિતઓના વ્યાખ્યાના લાભ મળે. વિદ્યાર્થીઓમાં ચર્ચા, વાર્તાલાપ, પ્રશ્નોતરી દ્વારા વિજ્ઞાનની બાબતોને સ્પષ્ટ સમજાવવાની અભિવ્યકિત કેળવાય.

- વિદ્યાર્થીઓ માનવ વિકાસમાં વિજ્ઞાનના ફાળાનું મહત્વ સમજે.

- વિદ્યાર્થીઓમાંથી વિજ્ઞાનના વ્યવહારું ઉપયોગથી પરિચિત બને.

- વિદ્યાર્થીઓ નવી પરિસ્થિતિમાં મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરતા શીખે.

- વર્ગશિક્ષક માટે ઉપયોગી હસ્ત બનાવટના સાધનો તૈયાર કરાવવા.

    ગણિત વિજ્ઞાન  ની અગત્ય ના પરિપત્ર  ફાઈલ PDF સંકલન 


    👉 ગણિત વિજ્ઞાન ક્લબ રચના 2023 પત્ર  downlod

    👉 ઇન્સ્પાયર એવોર્ડ માનાંક 2023 પત્ર. DOWNLOD

    👉 ધોરણ 6 વિજ્ઞાન પ્રયોગ સત્ર 2 DOWNLOD

    👉. ધોરણ 7 વિજ્ઞાન પ્રયોગ સત્ર 2 DOWNLOD

    ગણિત ની રમતો રમાડવા માટે ની સમજૂતી pdf. Downlod

    વિજ્ઞાન પ્રવુતિ 6.7 સત્ર 2 DOWNLOD

    વિજ્ઞાન દિવસ માટે blenk પ્રમાણપત્ર DOWNLOD

    વિજ્ઞાનિક પરિચય DOWNLOD

    આપણા વૈજ્ઞાનિક 2 DOWNLOD

    આપણા વૈજ્ઞાનિક  DOWNLOD

    આપણા ગણિતજ્ઞ. DOWNLOD

    ચાલો પ્રયોગ કરીયે  DOWNLOD

    વિજ્ઞાન દિવસ માટે ક્વિઝ. DOWNLOD

    વિજ્ઞાન સાધન ઓળખ DOWNLOD

    ગણિત વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા DOWNLOD

    ગણિત વિજ્ઞાન વિશેષાંક ભાગ 1 DOWNLOD

    ગણિત સૂત્ર અને સંજ્ઞા DOWNLOD

    વિજ્ઞાન ધોરણ 7 બીજું સત્ર ડિજિટલ book DOWNLOD

    વિજ્ઞાન ધોરણ 8 ડિજિટલ book DOWNLOD

    વિજ્ઞાન પ્રયોગો અને પ્રવુતિ ઓ DOWNLOD

    ધોરણ 6 વિજ્ઞાન નવનીત downlod

    ગણિત કેલેન્ડર DOWNLdownlod

    વિજ્ઞાનનું  કેલેન્ડર downlod

    ધોરણ 6 ગણિત સૂત્રો downlod

    ધોરણ 7 ગણિત સૂત્રો downlod

    ધોરણ 8 ગણિત સૂત્રો downlod

    👫ગણિત મંડળની રચનાના હેતુઓ

    - ગાણિતિક કૌશલ્ય ધરાવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની શોધ કરવી અને તેમને પ્રોત્સાહિત કરવા.

    - વિદ્યાર્થીઓમાં નિયમિતતા, ચોકકસાઈ, સ્પષ્ટતા, વ્યવસ્થિગતતા જેવા ગુણોનો વિકાસ કરવો.

    - ગણિત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને રૂચી પેદા કરવા.

    - વિદ્યાર્થીઓને ગણિતમાં થયેલ વિકાસ અને આધુનિક સંશોધનોની માહિતીથી વાકેફ કરવા.

    - વિદ્યાર્થીઓમાં કોયડા ઉકેલ શકિત તથા પ્રશ્નના ઉકેલ માટે સૂઝ વિકસાવવી. ગણિત શિક્ષણ માટે સ્વનિર્મિત શૈક્ષણિક સાધનોનું નિર્માણ કરવું.




    ગણિત વિજ્ઞાન માર્ગદર્શિકા 2023

    🔹 શાળા કક્ષાએ *વિજ્ઞાન પ્રદર્શન* માટે 10,000 ગ્રાન્ટ મળેલ છે... તેનો ખર્ચ કેવી રીતે અને ક્યાં કરવો...? તેની *માર્ગદર્શિકા* જુઓ

    👉  

    https://drive.google.com/file/d/19FnAkCISTlC6AddkBuFXufxDUrBxxj9E/view?usp=drivesdk

    🔹 શાળા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શન બાબત લેટર જોવા માટે...

    👉  

    https://drive.google.com/file/d/197jtGZTIlamGE_GxsNFHt9A8R8-YpwkG/view?usp=drivesdk


    બીજા મિત્રોને શેર કરજો...🤟

    - વિદ્યાર્થીઓમાં તાર્કિક રીતે વિચાર કરવાની શકિત વિકસાવવી.

    - વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ વ્યવહારિક પરિસ્થિતિમાં કરે તે માટે તાલીમ આપવી.

    - રોજબરોજના જીવનમાં વિદ્યાર્થીઓ ગણિતનું મહત્વ સમજે.

    માનવ વિકાસ અને વિજ્ઞાન વિકાસમાં ગણિતના સંશોધનનું મહત્વ સમજે.

    - વિદ્યાર્થીઓમાં ગણિતનો શોખ પેદા કરી શકાય, હાથ ધરી શકાય, ગણિતના પ્રોજેકટ હાથ ધરી શકાય. ગણિત રમતો રમી

    ગણિત વિજ્ઞાન ના પ્રયોગ પ્રવુતિ


    👫ગણિત – વિજ્ઞાન મંડળની રચનાના હેતુઓ

    ગણિત - વિજ્ઞાન મંડળનો હેતુ મનોરંજન નહી પરંતુ વૈજ્ઞાનિક વિચારશ્રેણી ધરાવતા માનવ સમુદાયનું નિર્માણ કરવાનો છે. સમાન વિચાર ધરાવતા બુધ્ધિજીવીઓનું આ મંડળ છે. જેમાં વૈચારિક આદાન પ્રદાન દ્વારા જ્ઞાન અને કૌશલ્યનો ગુણાકાર કરવાનો છે. ગણિત - વિજ્ઞાન કલબની સ્થાપનાના હેતુઓ આ પ્રમાણે છે.

    - ગણિત - વિજ્ઞાનના અભ્યાસક્રમને સંલગ્ન બાબતોની અભ્યાસપુર્વક માહિતી જાણકારી મેળવે. બાળકોની સર્જનાત્મક શકિત વિકસે.

    વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કરતા શીખે.

    ઘરગથ્થુ સાધનોમાંથી વૈજ્ઞાનિક સિધ્ધાંતો સમજાવતા સાધનોનું નિર્માણ કરે. પ્રવૃતિઓના આયોજન અને સંચાલનની ક્ષમતા વિકસે.

    કુદરતની બનતી ઘટનાઓના કાર્ય કારણનો સંબંધ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજે.

    અંધશ્રધ્ધા નાબુદીમાં રસ કેળવે.

    – દેશ-વિદેશના વિજ્ઞાનના આધુનિક પ્રવાહોની જાણકારી મેળવે.

    - ગણિત ગમ્મત જેવા કાર્યક્રમો દ્વારા ગણિત વિષયને રસપ્રદ બનાવવામાં આવે.

    – ગણિત શિક્ષણના સાધનોનું નિર્માણ કરે.

    - ગાણિતિક ફૂટપ્રશ્નોના ઉકેલ દ્વારા તર્કશકિતનો વિકાસ કરે.

    વૈજ્ઞાનિક સાહિત્યની મુદાસર રજુઆત કરતા શીખે.

    - પ્રાયોગીક કાર્ય અને મોડેલ્સ દ્વારા ગણિત - વિજ્ઞાનની સંકલ્પનાઓ સ્પષ્ટ કરે.

    સંદર્ભ સાહિત્ય, કમ્પ્યુટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તારે. ફુરસદના સમયનો સદઉપયોગ કરતા શીખે.

    ગણિત - વિજ્ઞાન મંડળના ઉદ્દેશ્યો


    ALL  LEVAL SCIENCE FAIR BOOK


    FAIR BOOK 2007

    CLICK HERE DOWNLOD

    FAIR BOOK 2013-14

    CLICK HERE DOWNLOD

    FAIR BOOK 2015-16

    CLICK HERE DOWNLOD

    FAIR BOOK 2018-19

    CLICK HERE DOWNLOD

    FAIR BOOK 2022-23

    CLICK HERE DOWNLOD

    બાળકોને વિજ્ઞાનથી અભિમુખ કરવા તથા વૈજ્ઞાનિક વલણ વિકસાવવું.

    બાળકો – વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં વિવિધ તબકકે વિજ્ઞાન પ્રવૃતિઓ પુરી પાડવી.

    બાળકોને વિજ્ઞાન અને ગણિત - શિક્ષણમાં ઉપયોગી થવું.

    બાળકોમાં અવલોકન અને પૃથ્થકરણીય વિચારસરણીનો વિકાસ કરવો.

    જીવનમાં વિવિધ તબકકે, વિજ્ઞાનની ઉપયોગીતા અને તેનું મહત્વ સમજાવવું.

    સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા, વિહેમ કે કુરીવાજો જેવી બદીઓ પ્રત્યે જાગૃતિ કેળવવી. નવી પેઢીને વૈજ્ઞાનિક વિચારસરણીને આધારીત બનાવવી.

    વિજ્ઞાન વિષય પ્રવૃતિઓનું શાળા - કલસ્ટર કક્ષાએ આયોજન અને સંચાલન કરી સ્પર્ધાઓ યોજવી.

    વિજ્ઞાન શિક્ષણને અસરકારક બનાવવાની પ્રવૃત્તિઓ અને પધ્ધતિઓ

    👫પ્રવૃતિઓ :

    -પ્રવાસ, પર્યટન -કિવઝ ગેઈમ યોજવી -નોંધ કરો પ્રવૃતિ -નિબંધ હરીફાઈ યોજવી

    -પ્રયોગો કરવા -પ્રયોગપોથી તૈયાર કરવી -પ્રોજેકટ બનાવવો

    -પ્લેનેટોરીયમ બનાવવું

    -તુલનાત્મક અભ્યાસ

    પધ્ધતિઓ (બાળકેન્દ્રી) :

    -વકતૃત્વ સ્પર્ધા યોજવી -નમૂના એકત્ર કરવા -વિશિષ્ય દિનની ઉજવણી -ચાર્ટસ બનાવવા -પ્રશ્નપેટી બનાવવી

    -આનંદમેળા યોજવા -વિજ્ઞાન પ્રદર્શન -હોબી કોર્નર રચવો -સરખી વસ્તુઓ શોધો -બાળમેળા યોજવા -સ્વ અધ્યયન પુસ્તિકા રચવી -સ્વનિર્મિત રાક્ષણિક સાધનો બનાવવા

    ગણિત વિજ્ઞાન ની અભ્યાસ ની પદ્ધતિ ઓ 

    (૧) જૂથ પધ્ધતિ ઃ વિદ્યાર્થીઓએ જૂથ પાડી શૈક્ષણિક કાર્ય કરવું.

    (૨) પૃથ્થકરણ પધ્ધતિ ઃ વિદ્યાર્થીઓ પૃથ્થકરણ કરી તારણ મેળવતા શીખે.

    (૩) પ્રદર્શન પધ્ધતિ : બાળકો પ્રદર્શન દ્વારા અવલોકન શકિત વિકસાવે.

    (૪) સમસ્યા ઉકેલ પધ્ધતિ : બાળકો વિવિધ સમસ્યાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉકેલે. (૫) પ્રોજેકટ પધ્ધતિ : પ્રોજેકટ તૈયાર કરતા શીખે.

    સ્વ અધ્યયન પધ્ધતિ ઃ ખૂબ જ અગત્યની પધ્ધતિ છે. વિદ્યાર્થી જાતે અધ્યયન કરે છે. તેથી શિક્ષણ માં નિપૂણતા મેળવે છે.

    (૭) શોધ પધ્ધતિ : નિયમ કે સિધ્ધાંત શોધવા માટે આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. અવલોકનની નોંધ પરથી સામાન્યીકરણ થાય છે. ગણિત, વિજ્ઞાન જેવા વિષયમાં સંકલ્પનાઓમાંઆનો સવિશેષ ઉપયોગ થઈ શકે છે. શોધ પધ્ધતિથી બાળકોનો વૈશ્વિક દૃષ્ટિકોણ કેળવાય છે.

    (૮) પરિસંવાદ પધ્ધતિ : પહેલેથી મુદા આપી દેવા જેથી વિદ્યાર્થી પૂર્વ તૈયારી કરી રજૂઆત કરે, તેની ઉપર પ્રશ્નોતરી થાય, અંતે નોંધ તૈયાર થાય.

    (૯) જૂથ કેન્દ્રીત પધ્ધતિ : અધ્યક્ષ સ્થાનેથી પ્રશ્ન મુકાય, જુથમાં તેની ચર્ચા કરાય પછી પ્રશ્નોતરી થાય. કેટલીકવાર અગાઉથી સંદર્ભ આપવામાં આવે, ચર્ચાના મુદ્દા તૈયાર થાય. ચર્ચાનું કેન્દ્ર જળવાઈ રહેવું જોઈએ એ મહત્વનું છે. પૂર્વ તૈયારીમાં સમયનો ખ્યાલ રાખવો જોઈએ. અંતે નોંધ તૈયાર થાય.

    (૧૦) બ્રેઈન સ્ટ્રોમ પધ્ધતિ : વિદ્યાર્થી આપેલ મુદ્દા ઉપર માત્ર ત્રણ મિનિટમાં જ પોતાના વિચારો નોંધે. જટિલ કોયડાઓ જાતે ઉકેલે જેથી વિદ્યાર્થીમાં શીઘ્ર રજૂઆત અને હાજર જવાબીપણાનો ખ્યાલ આવે.

    (૧૧) મધપુડો પધ્ધતિ : વર્ગમાં અઘરી સમસ્યા મુકાય, વિદ્યાર્થી અંદરો અંદર ચર્ચા કરે. ગણગણાટ થાય,વર્ગ શાંત ન હોય, સમસ્યાના મુદા નોંધતા હોય, ત્રણ જુથ પાડવામાં આવે. ચિંતનાત્મક અને સર્જનાત્મક બાબતો માટે તર્ક ક૨વાની જરૂર રહે છે. જેથી વિદ્યાર્થીની તર્કશકિતનો વિકાસ . થાય છે.

    (૧૨) ક્ષેત્રિય પધ્ધતિ : વિજ્ઞાન જેવા વિષયમાં પ્રાયોગિક, પ્રાકૃતિક સાબિતી માટે અવલોકન અને નોંધ દ્વારા અભ્યાસ ક૨વો. પૂર્વ આયોજિત ક્ષેત્રિય મુલાકાત કરવી. આ પધ્ધતિના અનુકાર્યરૂપે પ્રશ્નોતરી, પ્રદર્શન સંગ્રહ, સાધન સાહિત્ય નિર્માણ જેવી પ્રવૃતિઓ યોજવામાં આવે છે.


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!