Exam fevar ગુજરાત પ્રાથમિક પરીક્ષા પરિણામ પત્રક અને all ફાઈલ downlod

👉જો તમે સંપૂર્ણ શિક્ષણ ની ફાઈલ જોવા માંગો છો તો અહીંયા ક્લીક કરો અને વિવિધ ફાઈલ અને પેઝ જુવો home પર ક્લીક કરો 

મહત્વપૂર્ણ લિંક

    ALL EXAM PARINAM PATRK A TOZ
    PATRAK A.

    GRED PATRK 




    💥🔥 *દિવાળી વેકેશન નિયત કરવા બાબતનો લેટર*

    🔹આ દિવસથી👇🏻 પડશે વેકેશન

    અહીંયા ક્લીક કરો 


    ચેનલ સબ્સ્ક્રાઇબ*

    👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

    https://youtube.com/channel/UCj9wxBUHOlBIGOq0ejR5twg


    આગામી વાર્ષિક પરીક્ષા માટે અધ્યયન નિષ્પતિઓ અને ગુણ જોવા માટે અને એક્સલ સીટમાં અધ્યયન નિષ્પતિ મૂકવા માટે અગત્યની પીડીએફ અને વર્લ્ડ ફાઈલ આપના માટે  ઉપયોગી થશે

      Pdf   DOWNLOD.

      Word ફાઈલ .  DOWNLOD

    👉પરિણામ પત્રક exel એક્ષેલ 

    ધોરણ 1 downlod

    ધોરણ 2 downlod

    ધોરણ 3 downlod

    ધોરણ 4 downlod

    ધોરણ 5 downlod

    ધોરણ 6 થી 8 downlod

    *ચેનલ સબ્સ્ક્રાઇબ*

    👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

    https://youtube.com/channel/UCj9wxBUHOlBIGOq0ejR5twg



    પરીક્ષા આયોજન ફાઈલ 2022 (PDF) 


    પરીક્ષા આયોજન ફાઈલ 2022 (EXCEL)

    પ્રથમ સત્રાંત પરીક્ષા બ્લ્યુ પ્રિન્ટ (પેપર સ્ટાઈલ) 2022-23 માટે અહીં ક્લિક કરો.


    GCERT દ્વારા ઓફીશીયલ  એકમ કસોટી અને પત્રક-A માર્ગદર્શન*

    વિડીયો જોવા અહીંયા ક્લીક કરો 




    👉પ્રથમ સત્રાંત પરીક્ષા  કાર્યક્રમ માટે અહીંયા ક્લીક કરો





    👉સમય પત્રક સૂચનાઓ 

    1. ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે દરેક વિષયનું પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે.


    2. સદર કસોટીમાં ધોરણ 3 થી 8 ના તમામ વિષયોમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.


    ૩. ગુજરાતી(પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન સમયપત્રકના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓની સાથે સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ પણ નિયત સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટીપત્રો તૈયાર કરવાના રહેશે. તેમજ બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ સ્વૈચ્છિક રીતે પોતાની શાળા કક્ષાએ તૈયાર કરેલ સમયપત્રકના આધારે નિયત પરિરૂપ ધ્યાને લઈ કસોટી યોજવાની રહેશે. અનુદાનિત શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા શાસનાધિકારીશ્રીને પ્રશ્નપત્રો માટે નિયત કરેલ રકમ ચૂકવવાની રહેશે.


    4. સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રીની પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.


    5. સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોની સમાન-કસોટીઓ સમાન સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે.


    6. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.


    7. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે કસોટીપત્રો તૈયાર કરીને આપવામાં આવશે. જેમાં પેપરના પ્રૂફ, ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ નગર શિક્ષણ સમિતિમાં - શાસનાધિકારીશ્રીની રહેશે. T


    8. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના રહેશે.


    9. સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા તંત્રએ/કોર્પોરેશને કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.


    10. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે. 11. પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે.


    બિડાણ : - પ્રથમ સત્રાંત પરીક્ષા 2022-23 સમયપત્રક ધોરણ 3 થી 8




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!