જ્ઞાનસહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમા આવી જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી, પગારધોરણ રૂ .24000; gyansahayak.ssagujarat.org

teaching

જ્ઞાનસહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમા આવી જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી, પગારધોરણ રૂ .24000; gyansahayak.ssagujarat.org

જ્ઞાનસહાયક ભરતી 2023: Gyansahayak bharti: રાજયની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવાની યોજના અમલમા આવેલી છે. જે અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક કરવા માટે જાહેરાત આવેલી છે. આ ભરતીની તમામ માહિતી મેળવીએ.

જ્ઞાન સહાયક (માધ્યમિક) અરજી માટેની તારીખ ૧૧/૦૯/૨૦૨૩ સુધી વધારવામાં આવેલ છે.

કેટલા ફોર્મ ભરાયા તે જૂવો

👇👇👇👇👇👇


TET-TATના ઉમેદવારોએ નાન સહાયકનો વિરોધ તો કર્યો પણ સાથે સાથે ફોર્મ પણ ભર્યા? જાણો હજી સુધી કેટલા કોર્મ ભરાયા? 

પ્રાથમિક શાળા ની ભરતી માટે અહીંયા જૂવો 

Gyan Sahayak Primary Bharti 2023 @gyansahayak.ssgujarat.org

પ્રાથમિક  શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે આવી જાહેરાત

 1. પ્રાથમિક જ્ઞાન સહાયક અહીંયા થી downlod કરો 

 1. સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા માટે જાહેરાત કરવામા આવી છે.
 2. ઉમેદવારોએ  26 ઓગસ્ટ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે .
 3. 11 મહિના કરાર આધારિત જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવશે .

ભરતી સંસ્થા 

SSA GUJRAT 

કાર્યક્ષેત્ર 

માધ્યમિક શાળા ભરતી 

જગ્યા નું નામ 

જ્ઞાન સહાયક 

વર્ષ 

2023

અરજી મોડ 

ઓનલાઇન 

નોકરી નું સ્થળ 

ગુજરાત 

ફોર્મ ભરવાની અંતિમ તારીખ 

26.8.2023થી 4.9.2020

વેબસાઈટ 

gyansahayak. ssagujrat.org

what up join 

join now

home page

clik here


Gyansahayk bharti

  શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાના કરાર બાબત ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

  1. માસિક ફિકસ મહેનતાણું રૂ.૨૪,૦૦૦|

  2. વય મર્યાદા: 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

  gyansahayak.ssagujarat.org

  gyansahayak.ssagujarat.org

  જ્ઞાન સહાયક (માધ્યમિક) ૪૦ વર્ષ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

  ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

  જ્ઞાન સહાયક ભરતી બાદ છુટા કરવા   IMPORTANT LINK   જ્ઞાન સહાયક ભરતી વેબસાઈટ 

  અહીંયા ક્લીક કરો 

  What up જોઈન 

  અહીંયા ક્લીક કરો 

  મારાં teligrem chenal સાથે જોડાઓ 

  અહીંયા ક્લીક કરો 

  હોમ પેજ 

  અહીંયા ક્લીક કરો 


  GYANSAHAYAK FAQ


  Question 1 : જ્ઞાન સહાયક માં કેટલો પગાર મળશે?

  Answer = 24000

  Question 2 :  નોકરી જગ્યા કાયમી છે?

  Answer=  ના 11 માસ ના કરાર આધારિત છે.


  Post a Comment

  0 Comments

  Close Menu