ગણિત ગમ્મ્ત || Math is tricky

Gujrat
By -
0

 વિષય- ગણિત-ગમ્મત

ધોરણ: 4 થી 8 ને ઉપયોગી

***************************************

          ~•~•~•~•~•~•~•~•~•~•~•~•~

 *નીચેની પ્રવૃત્તિ કેટલો સમય લેશે.અનુમાન કરો* :

       *જરૂર જણાય તો જાતે પ્રવૃત્તિ કરો*. 

       ••••••••••••••••••••••••••••••••(1) એક  લીટર દૂધ ગરમ કરવું.  = 7 કે 15 મિનિટ 

(2) પાણીની  એક  ડોલ  ભરવી  = 3 કે 9 મિનિટ 

(3) તમારા  ઘરનો  રૂમ વાળવો = 4 કે 10 મિનિટ 

(4)  60  વખત   ચપટી  વગાડો  = 3 કે 1 મિનિટ 

(5)  60  વખત  દોરડાં   કૂદવા  =  6 કે 2 મિનિટ 

(6)80-90 વખત આંખો પટપટાવો=3 કે1 મિનિટ

(7) 50  મીટર  દોડવાની  સ્પર્ધા =  5 કે 2 મિનિટ 

(8) 1થી100 ગણતા સમય લાગે = 3 કે 6 મિનિટ 

(9)એક પગે ઊભા રહેવાનો સમય=10કે5 મિનિટ 

(10) મિનિટ  કાંટો 1 આંટો  મારે  = 2 કે 1  કલાક 

(11) સેકન્ડ કાંટો 60 આંટા મારે  = 1 કે 2  કલાક 

(12) એક ચિત્ર દોરી રંગ પુરવામાં  = 1 કે 2 કલાક 

(13)ગુજરાતીની કવિતા લખવામાં=5 કે10 મિનિટ 

(14)ફૂટબોલની મેચ પૂર્ણ કરવામાં=90 કે120 મિ.

(15)શાળાની પ્રાર્થના પૂર્ણ કરવામાં=20 કે40 મિ.

(16) રમતનો તાસ કેટલો હોય છે.= 45 કે 35 મિ. 

(17) ભોજન કરવાનો સમય =  60 કે 30 મિનિટ 

(18) સામાન્ય  રીતે  સૂર્ય ઊગે છે = 8 કે 6 કલાકે 

(19) બાળકને પ્રથમ દાંત આવે = 12 કે 6 મહિના 

(20)બાળક પ્રથમ શું કરશે =કેળું ખાશે કે ચાલશે. 

(21)ખેડૂત વાડીમાં વધું કામ કરશે=જૂન કે જુલાઈ 

(22) બાળક ચાલવાનું શરૂ કરશે =11 કે 15 માસે.

(23)એક અઠવાડિયું દિવસનું હોય=8 કે7 દિવસ 

(24)માર્ચ,મે,જૂન,માસના દિવસ હોય=92 કે 93

(25)1થી10 ઘડિયા બોલતાં = 1 કે 4મિનિટ લાગે.

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

WhatsApp ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

Telegram ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

YouTube Channel Subscribe કરવા

અહીં ક્લિક કરો

Google News પર Follow કરવા

અહીં ક્લિક કરો

Facebook Page Like કરવા

અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

NEWS FECT NEWS .IN


FLN વિશેષ મટીરીયલFLN વિશેષ મટીરીયલ મોડ્યુલ ,પેપર ,FLN  પત્ર આ તમામ સંકલન માટે નીચે લિંક આપેલ છે . જેમાં તમામ મટીરીયલ નું સંકલન મળશે .
આ પણ વાંચો: ભુપેન્દ્ર પટેલ તરફથી સારા સમાચાર, ગુજરાત રાજ્યમાં 3077 તલાટીની ભરતી જાહેર

આ પણ વાંચો:પીએમ શ્રી યોજનાનો 14,500 શાળાને લાભ મળશે.

આ પણ વાંચો:What is an IPO Stock? How to Apply in Ipo. All Details About Ipo Stock Read Full Details Given Below.

આ પણ વાંચો  :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

  1. આ પણ વાંચો Std 3 to 8 samayik mulyankan pat aayojan &pat online entry //xamta online entry 2023-24
  2. આ પણ વાંચો: SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 
  3. આ પણ વાંચો ગુણોત્સવ 2.0 ની તૈયારી માટે માર્ગદર્શન || gunotsav 2.0 in 2023-24
  4. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

Disclaimer

WWW.GUJRATEDU.NET WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic informeshanPost a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!