ગુણોત્સવ 2.0 ની તૈયારી માટે માર્ગદર્શન || gunotsav 2.0 in 2023-24

Gujrat
By -
0

MY WEBSITE

CLIK HERE

INSTAGRAM 

અહીયા થી જોડાઓ 

FECEBOOK 

અહીયા થી જોડાઓ 



ગુણોત્સવ ની તૈયારી વર્ષ:૨૩-૨૪....

✅છેલ્લી સામયિક કસોટી ની પરિણામ શીટ,ઉત્તરવહી પ્રશ્નપત્ર,અને કી સાથે

✅૨૨-૨૩ ની શાળાકીય  કસોટી ની પરિણામ શીટ, ઉત્તરવહી પ્રશ્નપત્ર, કી સાથે

✅વિદ્યાર્થીઓ ની નોટબુકો,પ્રયોગબુકો,આલેખબુકો મંગાવવી

✅વિવિધ બાહ્ય પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી જોડાયા, અને કેટલાને સિદ્ધિ મળી

✅શાળાના મહેકમ ની વિગતો

✅કુલ વિદ્યાર્થી સંખ્યા, હાજર,ગેર હાજર

✅ સમગ્ર સ્ટાફ ની હાજરી જરૂરી,કોઈ ગેરહાજર ન રહે તેની તકેદારી

✅પુસ્તકાલય ના પુસ્તકો ની સંખ્યા,વિદ્યાર્થી અને શિક્ષકો એ વાંચન કરેલ પુસ્તકો ની સંખ્યા

✅શાળા ટાઈમ ટેબલ, દરેક શિક્ષકો નો અઠવાડિક કાર્યભાર

✅દરેક શિક્ષકો અને આચાર્ય ની લોગબુક

✅શાળા ના બિલ્ડીંગ નું સ્ટ્રક્ચરલ પ્રમાણપત્ર

✅શાળા સ્ટાફનું પોલીસ વેરિફિકેશન

✅સ્કૂલ ડેવલોપમેન્ટ પ્લાન

✅નિદાન કસોટી ની વિગતો

✅ઉપચારાત્મક કાર્ય ની વિગતો

✅smdc/વાલી મંડળ ની વિગતો

✅આપત્તિ વ્યવસ્થાપન નકશો

✅દરેક વિષય ની અધ્યયન નિષ્પતી ની વિગતો

✅વાલી ને પરિણામ ની જાણ કરતી બાબતો

✅ફાયર સેફટી ની વિગતો

✅પ્રાથમિક સારવાર

✅transportation મેળવતા હોય તો તેની વિગતો

✅વિજ્ઞાન પ્રયોગ શાળાની વિગતો-સાધનોની વિગતો-ઉપયોગીતા

✅શાળામાં આવતા સામયિકો,વર્તમાન પત્રો

✅પ્રાર્થના માં થતી વિવિધ પ્રવૃતિ ની વિગતો

✅શાળામાં ચાલતા વિવિધ મંડળો ની પ્રવૃતિઓ

✅રાજ્યકક્ષા એ થતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ની ભાગીદારી/સિદ્ધિ

✅શૈક્ષણિક મુલાકાતો

✅રમત ગમત/ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ની વિગતો,સિદ્ધિ

✅શાળાના કોમ્પ્યુટર ની-ઇન્ટરનેટની સ્થિતિ/વિગતો

✅સ્માર્ટ કલાસ ની વિગતો

✅સ્કૂલ વેબ સાઇટ/એપ્લિકેશન ની વિગતો

✅સ્ટમલેબ ની વિગતો

✅ભાષા તેમજ અન્ય વિષયો ના ખંડ/કોર્નર ની વિગતો

✅વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓ ની વિગત

✅શારીરિક અને માનસિક સલામતી ના સાધનો ની વિગતો

✅કલા ઉત્સવ/વિજ્ઞાન પ્રદર્શન ની વિગતો

✅દરેક પરીક્ષા બાદ લેવાયેલ ઉપચારાત્મક કાર્યની વિગતો

✅DTH / CCTv ની વિગતો

✅વર્ગખંડ નિરીક્ષણ થશે

WhatsApp ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

Telegram ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

YouTube Channel Subscribe કરવા

અહીં ક્લિક કરો

Google News પર Follow કરવા

અહીં ક્લિક કરો

Facebook Page Like કરવા

અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

NEWS FECT NEWS .IN

💥બીજા સત્ર 2023 si યાદી DOWNLOD 


    GSQAC માળખા માં પરિવર્તન પત્ર

    તારીખ 26.7.2023 ના ગુણોત્સવ માળખું પરિવર્તન પત્ર

    gunotsav new margdarshika



    gunotsav chek list new



    ગુણોત્સવ ન્યૂ 2023/24 ચેક લિસ્ટ DOWNLOD


    gunotsav report card

    GSQAC REPORT

    CLIK HERE 

    GSQAC 2.0

    CLICK  HERE

    GSQAC 2019-21 FRONT SIDE 

    CLICK  HERE

    GSQAC2019-21 FRONT SIDE BACK SIDE

    CLICK  HERE

    હોમ પેજ

    અહીં ક્લિક કરો

    મારી સાથે જોડાઓ 

    અહીં ક્લિક કરો


    GUNOTSAV NEW FREM WORK

    અહીંયા ગુણોત્સવ 2.0 ની નવી ફ્રેમ વર્ક ની PDF મુકેલી છે . ગુણોત્સવ માં ગ્રેડ સુધારવા માટે આ ખુબજ ઉપયોગી છે . PDF  DOWNLODકરવા નીચે ક્લીક કરી કરો અને અભ્યાસ કરો .

    ગુણોત્સવ ન્યૂ ફ્રેમ વર્ક

    DOWNLOD 

    INSTAGRAM 

    અહીયા થી જોડાઓ 

    FECEBOOK 

    અહીયા થી જોડાઓ 


     

    કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી 




    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!