trends

Popular Posts

HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન

 HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન 

HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક ભરતી માટે સરકારે નોટિફેકશન બહાર પાડ્યું છે .અહીંયા તેની તમામ માહિતી આપવામાં આવી છે .કોણ અરજી કરી શકશે ,મેરીટ પરીક્ષા તમામ બાબતો ની માહિતી આપવા પ્રયાસ કર્યો છે .   પ્રમોશન માટે વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ ને નિયંત્રિત કરવા માટે ના નિયમો HTAT માટે આ ખાસસ છે .

જગ્યા નું નામ

મદદનીશ શિક્ષણ નિરીક્ષક -વર્ગ lll 

નિયમો

ખાસસ સ્પર્ધાત્મક પરીક્ષા (SCE ) નિયમો -2023

નોટિફેકશન 

અહીંયા થી જુવો 

    MY WEBSITE

    CLIK HERE

    INSTAGRAM 

    અહીયા થી જોડાઓ 

    FECEBOOK 

    અહીયા થી જોડાઓ 


    HTAT બદલી ના નિયમો બાબત

    👉રાજ્ય સરકાર HTAT બદલી ના નિયમો બહાર પાડનાર છે . જે નિયમો નીચે PDF મુકવામાં આવશે .



     HTAT બદલી ના નિયમો 


    અહીંયા ક્લીક કરો 

    What up જોઈન 

    અહીંયા ક્લીક કરો 

    મારાં teligrem chenal સાથે જોડાઓ 

    અહીંયા ક્લીક કરો 

    હોમ પેજ

    અહીંયા ક્લીક કરો 




    અરજી કોણ કરી શકાશે 


    પ્રાથમિક શિક્ષણ નિયામક અથવા સંબંધિત જિલ્લા અથવા મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ની ગૌણ સેવાઓમો મદદનીશ શિક્ષણ નિરીક્ષક ,વર્ગ lll  તરીકે નિમણુંક કરવા માટે પાત્રતા ધરાવતા વ્યક્તિ અરજી કરી શકશે .

    HTAT  મુખ્ય શિક્ષકો (માત્ર 25%જગ્યા બઢતી થી ભરાશે અને આ નોટિફેકશન તેમના માટે છે .( 75% જગ્યા સીધી ભરતી થી ભરાશે .તેમાં તમામ પાંચ વર્ષ ની લાયકાત ધરાવનાર શિક્ષક ભરી શકશે નોટિફેકશન હવે પછી આવશે SOON  )

    પરીક્ષા માં બેસવાની લાયકાત


    સંબંધિત ભરતી નિયમો હેઠળ નિર્ધારિત પ્રાથમિક શિક્ષણ નિયામક અથવા સંબંધિત જિલ્લા અથવા મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ની ગૌણ સેવાઓમો મદદનીશ શિક્ષણ  નિરીક્ષક ,વર્ગ lll  ની પોસ્ટ માટે જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવાર પ્રવેશ માટે પાત્ર રહેશે .જો અરજી ની તારીખે કાયદાની અદાલત સમક્ષ વારિષ્ટતા અથવા નિમણૂકની તારીખ અંગેની  કોઈપણ વિભાગીય પૂછપરછ અથવા કાયદાકીય બાબત પેન્ડિંગ હોય તો કોઈ પણ વ્યક્તિ પરીક્ષામાં બેસવા માટે પાત્ર રહેશે નહિ .



    પરીક્ષા કોણ લેશે .

    પ્રાથમિક નિયામક કચેરી ની સૂચનાથી રાજ્ય પરીક્ષા બોર્ડ ,મદદનીશ શિક્ષણ નિરીક્ષક ની પોસ્ટ પર બઢતી માટે ઉમેદવારની પસંદગી માટે ખાસસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે .


    પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ 

    પરીક્ષા માટે ની અરજી માત્ર ઓનલાઇન મોડ માં કરવામાં આવશે .ઓનલાઇન અરજીઓ બોર્ડ દ્રારા જ નીર્દિશિત ફોર્મેટ માં જ સ્વીકારશે .


    પરીક્ષા ની રીત 

    1. લેખિત પરીક્ષા એક તબક્કા માં પરીક્ષા લેવામાં આવશે .
    2. 200 (બસો ) ગુણ ના એક પેપર નો સમાવેશ થશે .
    3. પેપર બહુવિધ પસંદગી ના પ્રશ્નો (MCQS )પ્રકારનું 
    4. પેપર માં આપેલી સૂચનાઓ મુજબ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ,હિન્દી ,એંગ્રેજી હશે .


    પરીક્ષા પાસ કરવાનું ધોરણ 

    પરીક્ષા પાસ કરવાનું માટે નું ધોરણઉમેદવાર માટે(ચાલીસ )  40% ગુણ મેળવવા જરૂરી છે . ST /SC/OBC/EVS ને પાંચ ( 5% )છૂટ આપવામાં આવશે 


    પરીક્ષા નું પ્રકાશન 

    રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાનું પરિણામ નીચે મુજબ બે ભાગ માં પ્રકાશિત કરાશે .

    ભાગ :1

    સફળ ઉમેદવારો નું પરિણામ મેરિટના ક્રમ માં તેમના નામ ,સીટ નંબર અને તેમના દ્રારા મેળવેલા કુલ માર્ક્સ નો ઉલ્લેખ કરી ને ગોઢવવામાં આવશે અને તે નોટિસ બોર્ડ અને સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે ,અને આ રીતે પ્રકાશિત કરેલ પરિણામ ની નકલ શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી માં સરકાર ને મોકલવામાં આવશે .

    ભાગ :2

    અસફળ ઉમેદવાર નું પરિણામ મેરિટના ક્રમ માં તેમના નામ ,સીટ નંબર અને તેમના દ્રારા મેળવેલા કુલ માર્ક્સ નો ઉલ્લેખ કરી  નોટિસ બોર્ડ અને સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે

    નિમણુંક 

    બોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવેલ મેરીટ લિસ્ટ મુજબ પસંદ કરેલ ઉમેદવાર ની નિમણુંક કરવાંમાં આવશે .

    કેળવણી નિરીક્ષક AEI, બીટ કેળવણી નિરીક્ષક ની પરીક્ષા કોણ આપી શકે

    1. 25% જગ્યા HTAT પરીક્ષા પાસ અને HTAT મુખ્ય શિક્ષક 5 વર્ષ નો અનુભવ

    👉  બઢતી માટે એકજ પરીક્ષા લેવામાં આવશે.

    2. સીધી ભરતી  માટે  75% જગ્યા

    👉 શિક્ષકો, B. ED, PTC  શિક્ષક (શિક્ષણ નો 5 વર્ષ નો અનુભવ ) ફોર્મ ભરી શકશે.

    👉  htat સીધી અને બઢતી બંને માં ભરી શકશે.

    👉લાયકાત :  સરકારી / ખાનગી શાળા નો 5 વર્ષ નો અનુભવ (સ્નાતક +b. ed, સ્નાતક+ ptc ( શિક્ષણ નો વહીવટી 5 વર્ષ અનુભવ )
    👉 ( આ નોટિફિકેશન હજુ આવ્યું નથી ) htat બઢતી આવ્યું છે.

    👉 સીધી ભરતી માટે  બે પરીક્ષા લેવાશે. પ્રિલીમ અને મેન્સ 


    અથવા yoy tube લિંક


    કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી 




    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 


    અમદાવાદ માં HTAT સભા અંગે ના NEWS

    Ahmedabad: સરકારે HTAT શિક્ષક અંગે નિયમ બનાવાનું કહેતા અમદાવાદમાં યોજાઈ સભા, સભામાં તૈયાર કરેલ ડ્રાફ્ટ કાલે સરકારમાં કરાશે રજુ કરશે
    સમાચાર જાણવા માટે નીચે થી જુવો  સમાચાર tv 9 ગુજરાતી



    તે અંગે ના ફોટો સોસીયલ મીડિયા માંથી લીધેલ છે




    No comments:

    Post a Comment