Hot Posts

Popular Posts

વિવિધ ધર્મ તેના ધર્મગ્રંથ, તેમના સ્થાન અને પુસ્તકો

અહીંયા આ માહિતી ધાર્મિક માહિતી નથી. આ માહિતી માત્ર ભારત ના વિદ્યાર્થી ઓ ને ઉપયોગ માટે છે. જ્ઞાન માટે છે. પરીક્ષા માટે છે. લેખન ક્ષતિ હોઈ શકે છે. કુલ 11 ધર્મ ની માહિતી બાળકો માટે છે. 

1.હિંદુ ધર્મ

ઉદગમ સ્થળ:ભારત

ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ

ધર્મસ્થાન: મંદિર

ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક


2.ઈસ્લામ

સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર

ઉદગમ સ્થળ: મક્કા

ધર્મસ્થાન : મસ્જિદ

ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો

ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)

786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'


3.ખ્રિસ્તી ધર્મ

સ્થાપક : ઈસુ ખ્રિસ્ત

ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)

ધર્મગ્રંથ : બાઇબલ

ધર્મચિહ્ન : વધસ્તંભ

ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)


4.જૈન ધર્મ

સ્થાપક : વર્ધમાન મહાવીર

ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર

ધર્મસ્થાન : દેરાસર,અપાસરો

ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ


5.કોન્ફ્યુશિયસ ધર્મ

સ્થાપક : કુંગ ફુત્સે

ઉદગમ સ્થળ : શાંતુંગ

ધર્મગ્રંથ : ક્લાસિક્સ

મુખ્ય દેશ : ચીન


6.તાઓ ધર્મ

સ્થાપક : સંત લાઓત્સે

મુખ્ય દેશ : ચીન


7.શિન્તો ધર્મ

સ્થાપક : અજ્ઞાત

મુખ્ય દેશ : જાપાન

ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી


8.બૌદ્ધ ધર્મ

સ્થાપક : ગૌતમ બુદ્ધ

ધર્મગ્રંથ : ત્રિપિટક

ધર્મચિહ્ન : કમળ,હાથી

ધર્મસ્થાન : વિહાર

ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ


9.જરથોસ્તી ધર્મ

સ્થાપક : અષો જરથુષ્ટ

ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા

ધર્મગુરુ : મોબેદ, દસ્તુર

ધર્મસ્થાન : અગિયારી

ધર્મચિહ્ન: અગ્નિ

મુખ્ય દેવ : અહૂરમઝદ


10.યહૂદી ધર્મ

સ્થાપક : મોઝિઝ

ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ

ધર્મગુરુ : રબી

ધર્મસ્થાન : સીનેગોગ

ધર્મચિહ્ન : છ ખુણિયો તારો


11.શીખ ધર્મ

સ્થાપક : ગુરુ નાનક

ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)

ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ

ધર્મસ્થાન : ગુરુદ્વારા

No comments:

Post a Comment