Std 3 to 8 samayik mulyankan pat aayojan &pat online entry //xamta online entry 2023-24
SAMAYIK MULYANKAN: ગુજરાત ની સરકારી પ્રાથમિક શાળાઓ માં દર શનિવાર કે નક્કી કરેલ આયોજન અને ટાઇમ ટેબલ મુજબ એકમ કસોટી વિષયો ની લેવાંમાં આવે છે . જેને સામાયિક મૂલ્યાંકન પણ કહેવામાં આવે છે .અંગ્રેજી નું ટૂંકું નામ PAT છે .અહીંયા આ લેખમાં આપણે એકમ કસોટી કાર્યક્રમ અને ઓનલાઇન એન્ટ્રી બાબત ની વિગત મેળવીશું .

પ્રથમ અનેબીજાસત્રનીસામયિકમૂલ્યાંકન :ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ના સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૩-૨૪નું આયોજન જાહેર કરવામાં આવ્યું છે . સામાયિક મૂલ્યાંકન અંતર્ગત શાળાઓને ધોરણવાર પ્રશ્નબેંક સમગ્ર શિક્ષા કચેરી મારફત સમયપત્રક મુજબ online Attendance portal તેમજ Email પર પ્રશ્નબેંક મોકલાશે.
સામાયિક મૂલ્યાંકન નો સમય
- સામયિક મૂલ્યાંકનમાં પ્રથમ વિષયનો સમય ૮-૦૦ થી ૯-૦૦ રહેશે
- દ્વિતીય વિષયનો સમય ૧૦-૦૦ થી ૧૧-૦૦ રહેશે
- ધોરણ ૩ થી ૮ સામાયિક મૂલ્યાંકન તા: ૨૨/૦૭/૨૦૨૩ થી દર શનિવારે લેવાશે.
- સામાયિક મૂલ્યાંકન અંતર્ગત શાળાઓને ધોરણવાર અને પ્રશ્નબેંક સમગ્ર શિક્ષા કચેરી મારફત ONLINE ATTENDANCE PORTAL (HTTP//: SCHOOLATTENDANCEGUJRAT.IN/) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે .
- સામાયિક મૂલ્યાંકન કસોટી એક કલાક અગાઉ ઉપલબ્ધ કરાવવામાં આવશે .
સામાયિક મૂલ્યાંકન એકમ કસોટી નો કાર્યક્રમ
વર્ષ 2023/2024 નો પ્રથમ અને બીજા સત્રનો કાર્યક્રમ મુકવામાં આવ્યો છે .
સામાયિક મૂલ્યાંકન કસોટી ની BLANK PDF
સામાયિક મૂલ્યાંકન કસોટી તારીખ 22.7.2023 ના રોજ ચાલુ થઇ ગયેલ છે . બાળકો ,વિધાર્થી ને લખવા માટે હજી સરકાર તરફ થી નવીન એકમ કસોટી બુક આવેલ નથી .અહીંયા એકમ કસોટી અને સામાયિક મૂલ્યાંકન માટે BLANK PDF મુકવામાં આવી છે .
સામાયિક મૂલ્યાંકન /એકમ કસોટી એન્ટ્રી
સામાયિક મૂલ્યાંકન કસોટી ની બધાજ વિષયો ની અને સમયાંતરે ONLINE ENTRY કરવાની હોય છે .આ એન્ટ્રી વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફત કરવામાં આવે છે .અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સામાયિક મૂલ્યાંકન ,એકમ કસોટી ની એન્ટ્રી કરવા માટે લિંક મુકવામાં આવી છે .
સામાયિક મુલ્યાકંન પ્રશ્ન સંપુટ
અહીંયા ગુજરાત ના તમામ વિધાર્થી અને શિક્ષકો માટે સામાયિક મૂલ્યાંકન અને એકમ કસોટી સંપુટ વર્ષ 2018 થી 2022 સુધી નો મુકવામાં આવેલ છે , આ પ્રશ્ન સંપુટ આપ નીચે થી ડાઉનલોડ કરી શકશો .
સામાયિક મુલ્યાકંન FAQ
Q. 1એકમ કસોટી ક્યારે ચાલુ થાય છે?
પ્રથમ એકમ કસોટી 22.7.2023 ને શનિવારે ચાલુ થાય છે
Q. 2. વર્ષ 2023 માં એકમ કસોટી માં શું નવીનતા છે?
વર્ષ 2023 માં એકમ કસોટી માં નવીનતા એ છેકે શનિવાર જુદા જુદા સમયે એકજ ધોરણ ની બે કસોટી લેવાશે
Q 3 એકમ કસોટી નો સમય કેટલો હોય છે?
એકમ કસોટી નો સમય એક કલાક નો હોય છે
READ MORE
0 Comments