Hot Posts

Popular Posts

chutani card online download ચૂંટણી આવે છે એટલે ચૂંટણી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો એ પણ મફત માં

 chutani card online download ચૂંટણી આવે છે એટલે ચૂંટણી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો એ પણ મફત માં

chutani card online download: નવા મતદાર આઈડી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો. જો તમે નવું વોટર આઈડી કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી હોય, તો તમે તેને ઘરે બેઠા એક ક્લિકમાં ડાઉનલોડ કરી શકો છો.  election card gujarat download ચૂંટણી કાર્ડ ની યાદી 2024

 


ચૂંટણી આવે છે એટલે ચૂંટણી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો એ પણ મફત માં ચૂંટણી કાર્ડ ઓનલાઈન જોવા માટે વોટર આઇડી કાર્ડ ઓનલાઇન ચૂંટણી કાર્ડ ઓનલાઇન સુધારો ચૂંટણી કાર્ડ સુધારો તમે આ તમામ સુધારા કરી શકો છો એ પણ તમારા મોબાઈલ માં ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ લાભ મેળવી શકશો 


    નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું election card gujarat download

    • 👉ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ https://voters.eci.gov.in/home/e-epic-download ની મુલાકાત લો.
    • 👉“મતદાર ઓળખ કાર્ડ (EPIC) ડાઉનલોડ કરો” પર ક્લિક કરો.
    • 👉તમારો EPIC નંબર, આધાર નંબર અથવા ફોર્મ નંબર દાખલ કરો.
    • 👉“કેપ્ચા” દાખલ કરો અને “શોધો” પર ક્લિક કરો.
    • 👉તમારા મતદાર ઓળખ કાર્ડની વિગતો ચકાસો.
    • 👉“ડાઉનલોડ EPIC” પર ક્લિક કરો.
    • 👉તમારું મતદાર ઓળખ કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.
    • 👉ધોરણ 12 પાસ છો? તો કરી લો આ 6 મહિનાનો કોર્સ, મળશે ખુબજ પગાર વાળી નોકરી
    • 👉નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ election card gujarat download

    ઓળખનો પુરાવો

    👉(આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વગેરે)

    સરનામાનો પુરાવો

    👉(વીજળી બિલ, પાણીનો બિલ, વગેરે)


    Voter Helpline App દ્વારા નવું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે 

    1. 👉Voter Helpline App ડાઉનલોડ કરો
    2. 👉App ખોલો અને “મતદાર ઓળખ કાર્ડ (EPIC) ડાઉનલોડ કરો” પર ક્લિક કરો.
    3. 👉તમારો EPIC નંબર, આધાર નંબર અથવા ફોર્મ નંબર દાખલ કરો.
    4. 👉“કેપ્ચા” દાખલ કરો અને “શોધો” પર ક્લિક કરો.
    5. 👉તમારા મતદાર ઓળખ કાર્ડની વિગતો ચકાસો.
    6. 👉“ડાઉનલોડ EPIC” પર ક્લિક કરો.
    7. 👉તમારું મતદાર ઓળખ કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.

    https://voters.eci.gov.in/home/e-epic-download

    ગુજરાત પોલીસ વિભાગમાં 472 PSI સહિત કોન્સ્ટેબલની 12472 જગ્યાઓ પર ભરતી કરવામાં આવ

    મતદાન બાદ બીજા દિવસ રજા બાબત પત્ર 


    લોકસભા ચૂંટણી 2024 એપ્લિકેશન અને માહીતી વિવિધ ફોર્મ અને વિડીયો 



    Voter Services :
    ✔ Search your Name in Electoral Roll
    ✔ Voter ID Card Status
    ✔ Apply Online for New Voter Id Card
    ✔ Correction in Voter ID Card
    ✔ Track Application Status
    ✔ Know Your Booth, AC and PC
    ✔ Voter List Area wise

    અહીંથી ડાઉનલોડ કરો આ ઉપયોગી એપ

    ચૂંટણીના કર્મચારીઓ માટે ઉપયોગી પીડીએફ અહીંથી ડાઉનલોડ કરો

    ચૂંટણીના તમામ ફોર્મ ભરેલા નમુના પીડીએફ અહીંથી ડાઉનલોડ કરો


    ચુંટણી માટે બેસ્ટ શોર્ટકટ કિ ફાઇલ ડાઉનલોડ કરો

    ચૂંટણી માં કોને ક્યાં સહી કરવી તે જોવા માટે અહીંયા ક્લિક કરો


    Important links for Election 2024


    ચૂંટણીમા રોકાયેલા કર્મચારીઓ (પ્રિસાઈડિંગ ઓફિસર,પોલિંગ ઓફિસર, પટાવાળા) વગેરેને ચૂકવવા પાત્ર મહેનતાણાના દર


    Click here to IMAGE 1

    Click here to image 2


    પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસર માટે મતદાન ટાકાવારી માટે ઉપયોગી એપ્લિકેશન
    Click here Download Application

    ●કન્ટ્રોલ યુનિટમા ગ્રીન પેપર સીલ અને સ્ટ્રીપ સીલ વડે સીલીંગ કેમ કરવુ અને A B C D કેમ ગોઠવવી તેનો વિડીયો


    Click here to download video


    પ્રિસાઇડિંગ ઓફિસર ના કાર્યો ની માહિતી ફાઈલ
    Click here to view prisiding officer na karyo ni file

    પ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી કેવી રીતે ભરશો તેની સમજ આપતો વિડીયો.


    Click here to view Prisiding dayri bharva Babat video

    ન શેર કે બોન્ડમાં રોકાણ, ન જીવન વીમો: પોતાનું ઘર કે ગાડી નહીં, 5 વર્ષમાં સંપત્તિ 87 લાખ વધી; મોદી પાસે કેટલી મિલકત? એફિડેવિટમાં આપી જાણકારી 

    also read ::::Saving account Tax Notice: જો તમારા બચત ખાતામાં આટલા પૈસા જમા છે તો તમારે આવકવેરો ભરવો પડી શકે છે.

    💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

    💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

    💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો

    💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો

    💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો




    what up 

    join here

    teligram chenal 

    join here

    what up chenal 

    join here

    સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.. 



     


    No comments:

    Post a Comment