Hot Posts

Popular Posts

ippb Bharti 2024 in Gujarati // ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી જાહેર તેમાં તમને 30000 પગાર મળશે અહીં થી અરજી કરો

 ippb Bharti 2024 in Gujarati //ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી જાહેર તેમાં તમને 30000 પગાર મળશે અહીં થી અરજી કરો

ippb Bharti 2024 in Gujarati ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમને 30,000 પગાર મળશે આ ભરતીમાં તમે અરજી કરી અને નોકરી મેળવી શકો છો

  • ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ એપ્રિલ ત્યાં સુધી તમે અરજી કરી શકો છો અરજી કેવી રીતે કરવી ઉંમર મર્યાદા શું હશે પાત્રતા કઈ જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણીને ફોર્મ ભરી શકો છો ઉમેદવારો 5 એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે
    1. ઇન્ડિયન પોસ્ટમાં એક્ઝિક્યુટિવની ભરતી, ગુજરાતમાં 8 સહિત કુલ 47 જગ્યા ભરાશે

    આઇપીપીબી ભરતી 2024 પરીક્ષા તારીખ ippb Bharti 2024 in Gujarati

    • આ ભરતીમાં રસ હોય અને તમે પાત્રતા ધરાવતા હોવ તો 5 એપ્રિલ, 2024 ઍ પહેલા ઓનલાઈન અરજી કરવી ઓનલાઈન પરીક્ષા તારીખ : 10 થી 15 એપ્રિલ, 2024 ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ: 20 થી 30 એપ્રિલ, 2024 હશે 

    આઇપીપીબી ભરતી 2024 માં અરજી fee કેટલી હશે

    • ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ પડતો માટે ભરતી જેની અરજીપી ની વાત કરીએ તો એસસી એસ.ટી ઉમેદવારો માટે 150 રૂપિયા રહેશે જ્યારે બીજા તમામ ઉમેદવારો માટે પરીક્ષા આપી ₹700 રહેશે


    ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી જગ્યા


    • IPPB ભરતી 2024 અંતર્ગત 47 જગ્યા ભરાશે, જેમાંથી જનરલ કેટેગરીની 21 જગ્યા, ઇડબ્લ્યુએસની 4, ઓબીસીની 12, એસસી કેટેગરીની સાત, એસટી કેટેગરીની ત્રણ જગ્યાનો સમાવેશ થાય છે.

    ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીમાં અરજી કેવી રીતે કરવી


    👉IPPB ની સત્તાવાર વેબસાઇટ www.ippbonline.com ની મુલાકાત લો.

    હોમપેજ પર “કારકિર્દી” વિકલ્પ પર ક્લિક કરો.

    નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો.

    બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

    અરજી ફી ચૂકવો.

    અરજી ફોર્મ સબમિટ કરો.


    ગુજરાત પોલીસ વિભાગમાં 472 PSI સહિત કોન્સ્ટેબલની 12472 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.


    also read ::::Saving account Tax Notice: જો તમારા બચત ખાતામાં આટલા પૈસા જમા છે તો તમારે આવકવેરો ભરવો પડી શકે છે.

    💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

    💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

    💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો

    💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો

    💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો




    what up 

    join here

    teligram chenal 

    join here

    what up chenal 

    join here

    સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.. 



     

    No comments:

    Post a Comment