બાલવાટિકા પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાશે
પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકો ને ધોરણ 1 માં પ્રવેશ બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નછી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.
નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે 6 વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.
👉રાજયમાં તા.૦૫/૦૬/૨૦૨૩ થી નવા શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪ માટે શાળાઓ શરૂ થશે. તેની સાથે જ પીએમ. પોષણ યોજના હેઠળ બાળકોને ભોજન આપવાનું પ્રથમ દિવસથી જ શરૂ ક૨વાનું થશે.
|
નવી રાષ્ટ્રીય શિક્ષણનિતિ-૨૦૨૦ પ્રમાણે શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪માં પીએમ. પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં બાલવાટીકામાં પ્રવેશ મેળવનાર બાળકોને તે પ્રમાણે ભોજન આપવામાં આવે |
નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન | |
નિપુણ ભારત બેનર્સ | અહી ક્લિક કરો |
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧ | |
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨ | |
બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા | |
બાલવાટીકા અધ્યયન નિષ્પતિ | |
બાલવાટીકા સાહિત્ય પરિચય | |
બાલવાટિકા દૈનિક નોંધપોથી | |
બાલવાટિકા ppt પ્રથમ તાલીમ | |
મધ્યાહન પત્ર 15.6.23 | |
બાલવાટિકા નું અમલીકરણ મોનીટરીંગ |
જૂન પ્રવુતિ | |
જુલાઈ પ્રવુતિ | |
સપ્ટેમ્બર પ્રવુતિ | |
ઓક્ટોબર પ્રવુતિ | |
નવેમ્બર | અહીં ક્લિક કરો |
ડિસેમ્બર | અહીં ક્લિક કરો |
| અહીં ક્લિક કરો |
| અહીં ક્લિક કરો |
| અહીં ક્લિક કરો |
બાલવાટિકા સમજ pdf | અહીંયા ક્લીક કરો |
👉રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦(New Education Policy-NEP) હેઠળના શિક્ષણ વિભાગના તા.૨૮/૦૪/૨૦૨૩ના ઠરાવ ક્રઃ-જશભ/૧૨૨૧/૫૦૩/ન મુજબ જે સરકારી પ્રા. શાળાઓમાં‘ બાલવાટિકા’ શરૂ કરવામાં આવે તે શાળાઓમાં મહેકમ નકકી કરતી વખતે ધો. ૧ થી ૫ માં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં બાલવાટિકાના વિધાર્થીઓની સંખ્યા ઉમેરી ઉપરના કોષ્ટક મુજબ મહેકમ મંજૂર કરવાનું રહેશે. આ જોગવાઇ શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ કે બાલવાટિકા માટે અલગથી શિક્ષક નિમવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
0 Comments