Hot Posts

Popular Posts

GSEB HSC Purak Pariksha Result 2024// પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી

GSEB HSC Purak Pariksha Result 2024
પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી

GSEB HSC Purak Pariksha Result 2024: ગુજરાત બોર્ડ 12મા ધોરણની પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી Gujarat Board Class 12 Purak Pariksha Exams

  • ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે તે બોર્ડની એક્ઝામમાં નાપાસ હશે તો તેમને બીજીવાર પરીક્ષા આપવા મળશે જે ફ્રી હક સામે એટલે કે પૂરક પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમને નીચે આપેલ તારીખ સુધી પરીક્ષા લેવામાં આવશે અને તેનું રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે


    ધોરણ 12 ની પૂરક પરીક્ષા ની તારીખ આવી ગઈ છે

    • વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 મા નપાસ થયા છે એક બે વિષયમાં અને તેમને પૂર્વક પરીક્ષા આપવામાં આવશે પૂરક પરીક્ષા ની તારીખ અરજી કરવાની તારીખ 8 થી 14 જૂન 2024 છે 10 થી 13 જુલાઈ 2024 ના રોજ ધોરણ 12 ની પૂરક પરીક્ષા લેવામાં આવશે જે તમારે વેબસાઈટ પર જઈ અને ફોર્મ ભરી શકો છો


    ગુજરાત બોર્ડ 12મા ધોરણની પૂરક પરીક્ષા કોણ આપી શકે કોણ પાત્ર છે:

    જે વિદ્યાર્થીઓએ GSEB HSC 2024 મુખ્ય પરીક્ષામાં એક અથવા બે વિષયમાં 33% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેઓ પૂરક પરીક્ષા આપી શકે છે.

    ફક્ત એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પૂરક પરીક્ષામાં બેસી શકશે. જેઓ બે કરતાં વધુ વિષયમાં નાપાસ થાય છે તેમણે 12મા ધોરણનું પુનરાવર્તન કરવું પડશે.

    ધોરણ 12 ની પૂરક પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

    • How to check GSEB HSC Purak Pariksha Result 2024 ધોરણ 12 માં જે વિદ્યાર્થીઓના પાસ થયા હોય તો તેમને બીજીવાર પરીક્ષા આપવાનું મોકો મળશે તો તમારે નીચે મુજબ રજીસ્ટ્રેશન કરવાનો રહેશે

    1. સૌપ્રથમ તમારે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈ અને તમારા ફોર્મ પેજ પર ખોલી ઓનલાઈન વિદ્યાર્થી પરીક્ષા નોંધણી ધોરણ 12 પર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમને એક પેજ ખુલશે ત્યાં તમારી શાળા નું નામ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે પછી લોગીન કરી તમારી છે માહિતી છે તે પૂરી ફરવાની રહેશે પછી ચલણ એટલે કે તમારી પેમેન્ટ કરવાનું રહેશે તે પેમેન્ટ કરશો એટલે તમારી અરજી સ્વીકારવામાં આવશે.


    GSEB SSC Board Exam: ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓ ચિંતા ન કરશો, ફટાફટ ભરી દો પૂરક પરીક્ષાના ફોર્મ

    • GSEB Board Re-Exam: ગુજરાત બોર્ડ દ્વારા ગત 11 મેના રોદ ધો.10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે બોર્ડનું 82.56 ટકા પરિણામ આવ્યું છે.

    1. GSEB Board Re-Exam: ગુજરાત બોર્ડ દ્વારા ગત 11 મેના રોદ ધો.10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે બોર્ડનું 82.56 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે બોર્ડમાં 706370 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 699598 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 577556 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 122,042 વિદ્યાર્થીઓ એક અથવા વધુ વિષયમાં નાપાસ થયા હતા. ત્યારે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને પોતાના માર્ક્સથી સંતુષ્ય ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે.


    પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ

    • ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કર્યા બાદ 13 મેના રોજ સાંજે 5 વાગ્યાથી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ 20 મે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકશે. આ માટે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org, ssc.gseb.org વેબસાઈ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકશે. વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન સિવાય અન્ય કોઈ માધ્યમથી પૂરક પરીક્ષા માટે ફોર્મ સ્વીકારવામાં આવશે. ફોર્મ માટેની અરજી ફી SBIની કોઈપણ બ્રાન્ચમાં ભરી શકાશે.

    ધો.10માં 3 વિષય સુધી પૂરક પરીક્ષા આપી શકાશે

    • નોંધનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાયા છે. જે મુજબ ધો.10માં ગત વર્ષે બે જ વિષયમાં ફેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા. એની જગ્યાએ આ વર્ષે 3 વિષય સુધીની છૂટ આપી છે. એટલે કે 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે. આવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 1 જ વિષયની અંદર પૂરક પરીક્ષા આપી શકાતી હતી. તેની જગ્યાએ આ વર્ષે 2 વિષય મૂકવામાં આવ્યા છે.


    મારા વિશે જાણો..

    હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધADVERTISEજ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો





    No comments:

    Post a Comment