SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ

Gujrat
By -
0

 SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 

પ્રથમ સત્રાંત પરીક્ષા 2023:દરવર્ષે ગુજરાત ની સરકારી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 માં વિધાર્થી ની પરીક્ષા લેવાંમાં આવે છે . આ અંગે નો વિગતવાર કાર્યક્રમ (જીસીઈઆરટી ) ગુજરાત શેક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ,ગાંધીનગર દ્રારા પ્રસિદ્ધ કરવાંમાં આવે છે .  SAT પરીક્ષા માળખું અને તેના ગુણ


  પ્રાથમિક શાળા માં પ્રથમ સત્રાંત પરીક્ષા ના ગુણ
  • ધોરણ 3 થી 5 ના ગુણ 40 રહેશે
  • ધોરણ 6 થી 8 ના ગુણ 80 રહેશે

  SAT પરીક્ષા સમય 

  પ્રાથમિક શાળા માટે સમય
  • ધોરણ 3 થી 5 ના વિષયો ના પેપર માટે સમય 11 થી 2 રહેશે
  • ઉચ્ચ પ્રાથમિક શાળા ના સમય 2 વાગ્યાં થી 5 વાગ્યાનો રહેશે.

  SAT પ્રથમ સત્રાંત પરીક્ષા સંભવિત ટાઈમ ટેબલ

  તારીખ 

  વાર 

  ધો 

  ગુણ  

  વિષય 

  સમય 

  26.10.23

  ગુરુ 

  3 થી 5 

  40

  ગુજરાતી 

  11 થી 13 

  27.10.23

  શુક્ર 

  3 થી 5 

  40

  ગણિત 

  11 થી 13 

  30.10.23

  સોમ 

  3 થી 5 

  40

  હિન્દી 

  દ્વિતીય 

  11 થી 13 

  1.11.23

  બુધ 

  3 થી 5 

  40

  પર્યાવરણ 

  11 થી 13

  2.11.2023

  ગુરુ 

  3 થી 5 

  40

  અંગ્રેજી 

  11 થી 13

  26.10.23

  ગુરુ 

  6 થી 8

  80

  ગુજરાતી 

  2 થી 17 

  27.10.23

  શુક્ર 

  6 થી 8

  80

  ગણિત 

  2 થી 17 

  28.10.23

  શનિ 

  6 થી 8

  80

  સામાજિક 

  8 થી 11 

  30.10.23

  સોમ 

  6 થી 8

  80

  હિન્દી 

  2 થી 17

  1.11.23

  બુધ 

  6 થી 8

  80

  વિજ્ઞાન 

  2 થી 17

  2.11.23

  ગુરુ 

  6 થી 8

  80

  અંગ્રેજી 

  2 થી 17

  4.11.23

  શનિ 

  6 થી 8

  80

  સંસ્કૃત 

  8 થી 11

  my 

  what 

  up

  join

  now

  clik here

  pratm

  santrant  karyakram

  23


  GUJRAT NU BEST TEACHING WHAT UP GRUP JOIN NOW
  આપ અમારા ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ ગ્રુપ માં જોડાઓ 

  JOIN NOW CLIK HERE

  દ્વિતીય પરીક્ષા નો કાર્યક્રમ અહીંયા થી DOWNLOD કરો 

  પ્રથમ SAT પરીક્ષા કાર્યક્રમ PDF

  પ્રથમ વાર્ષિક પરીક્ષા SAT 2023 ની PDF અને એકમ કસોટી ની PDF આપ અહીંયા થી DOWNLOD કરી શકો છો

  પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન  ફાઈલ


  વેકેશન તારીખો અને વિગતો  SAT FAQ 

  Q.1ધોરણ 3 થી 8 ની પ્રથમ વાર્ષિક પરીક્ષા કયા મહિના માં છે?
  Ans.- પ્રાથમિક વાર્ષિક પરીક્ષા 26.10.23 ના રોજ ચાલુ થાય છે. આ સંભવિત કાર્યક્રમ છે

  Q 2. આ પ્રથમ વાર્ષિક પરીક્ષા કયા માધ્યમ માટે છે?

  Ans - ગુજરાતી, ઉર્દુ, તમિલ અને તેલુગુ માધ્યમ માં છે

  Post a Comment

  0Comments

  Post a Comment (0)

  Popular Posts

  #buttons=(Ok, Go it!) #days=(20)

  Our website uses cookies to enhance your experience. Check Now
  Ok, Go it!