Gujarat Talati Job : ગુજરાત સરકાર 3077 તલાટીની ભરતી કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, યુવાઓ માટે સરકારી નોકરીની વધુ એક તક
Gujarat Talati Recruitment : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3077 પદો પર નવા તલાટીની ભરતી કરવા મંજૂરી આપી. હવે ટૂંક સમયમાં તલાટીની ભરતીનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડશે.
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
YouTube Channel Subscribe કરવા | |
Google News પર Follow કરવા | |
Facebook Page Like કરવા | |
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ |
Gujarat 3077 Talati Recruitment : ગુજરાતના સરકારી નોકરી મેળવવાની ઇચ્છા રાખનાર લાખો યુવાઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં મોટી સંખ્યામાં તલાટીની ભરતી કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ અંગે નિર્ણય લેવાયો છે અને મુખ્યમંત્રી કક્ષાએથી સૈદ્ધાંતિક મંજૂરી વિભાગ આપી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા તલાટીની ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
તલાટી-જુનિયર ક્લાર્ક-ગ્રામસેવકના નિમણૂંક મામલે મોટા સમાચાર :
- 15 ઓક્ટોબર 2023 સુધીમાં નિમણૂંકપત્રો અપાશે
- ફાઈનલ લિસ્ટમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિમણૂક થશે
- વર્ગ-3 અને 4ના 1,179 કર્મીઓની આંતર જિલ્લા ફેરબદલી
🧑🏻🚀 *મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના*
ગુજરાત સરકાર દ્વારા *વગર વ્યાજે રૂ. 1,00,000/- ની લૉન* સહાય અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ.
◆ મહિલાઓને વગર વ્યાજે *રૂ.1 લાખની* લોન.
◆ મહિલાઓ આત્મનિર્ભર બનશે
◆ દસ લાખ મહિલાઓને મળશે લાભ
★ ઓફિશિયલ પત્ર વાંચો
★ ઓફિશિયલ વેબસાઈટ પર જુઓ
*ફોર્મ અને વિગતે માહિતી માટે વેબસાઈટ લિંક* *https://www.gujrateduapdet.net/2023/08/mukhyamantri-mahila-utkarsh-yojana.html* છે.
*તમામ લોકોને શેર કરશો*
Disclaimer
WWW.GUJRATEDU.NET વેબસાઈટ નો કોઈપણ સરકારી સંસ્થા સાથે સંબંધ નથી. ગુજરાત સરકારની શિક્ષણ સંબંધિત સત્તાવાર વેબસાઈટ http://gujarat-education.gov.in/ છે. અમે કોઈપણ સરકારી સંસ્થા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા નથી. અમારી વેબસાઈટ ઉપર તમને શિક્ષણ, નોકરી, યોજના, મનોરંજન ને સંબંધિત માહિતી જાણવા મળશે
આ પણ વાંચો :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]
0 Comments