પિતૃત્વ રજા અંગે પત્ર : જાણી લો રજા ના નિયમ //Letter Regarding Paternity Leave : Know Leave Rules

Gujrat
By -
0

 પિતૃત્વ રજા અંગે પત્ર : જાણી લો રજા ના નિયમ //Letter Regarding Paternity Leave : Know Leave Rules

ગુજરાત મુલ્કી સેવા(રજા) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૭૦માં રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓની પિતૃત્વ રજા મંજૂર કરવા બાબતે જરૂરી જોગવાઇ નિયત કરવામાં આવેલ છે. પરંતુ આ નિયમોમાં પિતૃત્વ રજા ક્યારથી મળવાપાત્ર થાય તેમજ કયા સમયગાળા દરમિયાન ભોગવી શકાય તેની સ્પષ્ટતા ન હોવાથી સચિવાલયના વહિવટી વિભાગો દ્વારા આ બાબતે અવારનવાર નાણાં વિભાગને પૃચ્છા કરવામાં આવે છે. આ બાબતે જરૂરી સૂચના પ્રસિધ્ધ કરવાની બાબત વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.

 •  પિતૃત્વ રજાનો લાભ પુરુષ કર્મચારી/અધિકારીને પત્નીની પ્રસૂતિથી ૬ માસ સુધીના સમયગાળામાં મળવાપાત્ર થશે
 • વિશેષ સંજોગોમાં તબીબી પ્રમાણપત્રના આધારે પ્રસૂતિના ૧૫ દિવસ અગાઉ પણ પિતૃત્વ રજાનો લાભ મળવાપાત્ર થશે. 
 • આમ, આ રજાનો લાભ પ્રસૂતિના ૧૫ દિવસ અગાઉથી શરૂ થઇને પ્રસૂતિના ૬ માસ સુધીની સમયમર્યાદામાં મળવાપાત્ર થશે.

 PITRUTAVA RAJA GR

💥પિતૃત્વ રજા માટે અરજી નમૂનો  DOWNLOD

💥Pitrutva Rajao Babat Shixak Jyot Lekh : Download👉રજા બાબત ની સમજ બેસ્ટ આર્ટિકલ અહીંયા થી જુવો

 1. (1) ક્યાં ,ક્યારે ,કેવી રજા મુકવી -જાણો રજા ના નિયમ સરળ રીતે રજાઓ ની સમજ
 2. (2) વળતર રજા રજા/ કેજ્યુઅલ રજા/ અન્ય પ્રકારની રજાઅંગે ના કટિંગ માહિતી
 3. (1) મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002

  (2) કેજ્યુઅલ લીવ/ C.L અને મરજિયાત રજા અંગે પિતૃત્વ રજાનો લાભ કર્મચારી/અધિકારીને નિમણૂંકની તારીખથી મળવાપાત્ર થશે. પિતૃત્વ રજાને સંબંધિત અન્ય જોગવાઇઓ ઉપર વંચાણે લીધેલ (૧) મુજબ યથાવત રહેશે.
Paternity Leave FAQ 

 • Q 1. પિતૃત્વ ની રજા કેટલી મળે છે ?
 • ANS: પિતૃત્વ ની રજા 15 દિવસ ની મળે છે .


 • Q2. પિતૃત્વ ની રજા કોને મળે છે . 
 • ANS:પિતૃત્વ ની રજા તમામ સરકારી , લિમિટેડ કર્મચારી ને મળે છે 


READ MORE :

કોન્સટેબલ ભરતી 2023: SSC GDમાં 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની કુલ 75768 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023
what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!