GCERT દ્વારા 'એક કદમ આગળ' કાર્યક્રમ 'One Step Ahead' program by GCERT// gcert.gujarat.gov.in/gcert/resou.

Gujrat
By -
0

 GCERT દ્વારા 'એક કદમ આગળ' કાર્યક્રમ 'One Step Ahead' program by GCERT// gcert.gujarat.gov.in/gcert/resou.

આપની શાળામાં એવા કેટલાયે બાળકો હશે જે એક ઘરેડની બહાર વિચારનારા હશે. એમની તર્કશક્તિ તીવ્ર હશે. આવા બાળકોને એક્સ્પોઝર મળે અને એમની ક્ષમતાની કસોટી થાય એ હેતુથી GCERT દ્વારા 'એક કદમ આગળ' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આ  માં સપ્તાહના પ્રશ્નો gcert.gujarat.gov.in/gcert/resou... આ લિંકમાં સામેલ છે. અહીં આપેલી લિંક ખોલી જવાબો આપવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો. ખાસ તો શિક્ષકો એમાં જોડાય . મારી આપને ખાતરી છે કે તમને મજા પડશે. તો આજે જ જોડાઓ

💥GCERT એક કદમ આગળ'

👉1થી 146 સુધીના સપ્તાહ શીખવા અહીંયા ક્લીક કરો 

💥

GCERT એક કદમ આગળ'

👉GCERT એક કદમ આગળ'link 

💥

All District Holiday List 2024// જીલ્લાવાઇઝ રજા લિસ્ટ 2024 

👉CLICK HERE

💥 KELAVNI NIRIXK GUJRAT 

👉 CLICK HERE

વર્ગખંડના શિક્ષણને રોજિંદા જીવન સાથે સાંકળવા અને વિધાર્થીઓમાં કુતૂહલવૃત્તિ વધારવા આપ સૌ પ્રયત્નશીલ છો. આપના આ પ્રયાસને બળ પૂરું પાડવા દર અઠવાડિયે Higher Order Thinking Skills (HOTS)વિકસાવતા પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આશા છે કે આ પ્રશ્નો થકી આપ વિધાર્થીઓમાં તાર્કિક, વિશ્લેષણાત્મક, વૈજ્ઞાનિક અને ગાણિતિક વિચારસરણીનો વધારો કરશો. આ પ્રશ્નોની ચર્ચા અને તેના ઉકેલો શોધવાની પ્રક્રિયા વિધાર્થીઓને સમસ્યાઓનો ઉકેલ શોધવામાં પારંગત બનાવશે, તેથી આપને વિનંતી છે કે આપ સૌ આ પ્રક્રિયામાંથી પસાર થશો અને પછી જ ઉકેલોની ચર્ચા કરશો.




સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.


Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!