કોન્સટેબલ ભરતી 2023: SSC GDમાં 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની કુલ 75768 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023

Gujrat
By -
1

 કોન્સટેબલ ભરતી 2023: SSC GDમાં 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની કુલ 75768 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023

કોન્સટેબલ ભરતી 2023: SSC GD Constable Recruitment 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે કોન્સટેબલ ભરતી 2023 એટ્લે કે સ્ટાફ સિલેકશન કમિશનમાં CISF, BSF, આસામ રાઈફલ્સ તેમજ વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત બહાર પાડવાંમા આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 28 ડિસેમ્બર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. જેમાં વિવિધ પોસ્ટ પર કુલ 75768 જેટલી જગ્યા પર મોટી ભરતી કરવાં આવશે.જેની સંપૂર્ણ માહિતી આપણે નીચે મુજબ જોઈએ.

કોન્સટેબલ ભરતી 2023 આ આર્ટિકલ માં નીચેની બાબતો ની માહિતી આપવામાં આવી છે. આપને ગમે તો શેર કરશો.

 • અગત્યની તારીખ
 • જગ્યાનું નામ
 • કુલ જગ્યા
 • પાર્ટ 1
 • પાર્ટ 2
 • શૈક્ષણિક લાયકાત
 • પસંદગી પ્રક્રિયા
 • અરજી ફી
 • અરજી કરવાની રીત
 • અગત્યની લિન્ક

કોન્સટેબલ ભરતી 2023

આર્ટિકલનું નામ

કોન્સટેબલ ભરતી 2023

ભરતી સંસ્થા

SSC GD (સ્ટાફ સિલેકશન કમિશન)

વર્ષ

2023

કુલ જગ્યા

75768

જગ્યાનું નામ

કોન્સટેબલ તેમજ વિવિધ

નોકરી સ્થળ

ભારત

અરજી મોડ

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

28 ડિસેમ્બર 2023

ઓફિશિયલ વેબસાઇટ

https://ssc.nic.in/


અગત્યની તારીખ

આ કોન્સટેબલ ભરતી 2023 માં અગત્યની તારીખો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

 • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 20 નવેમ્બર 2023
 • ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 24 નવેમ્બર 2023
 • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તારીખ 28 ડિસેમ્બર 2023
 • ઓનલાઈન અરજી ફી ભરવા માટેની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2023

જગ્યાનું નામ


 1. BSF
 2. CISF
 3. CRPF
 4. SSB
 5. ITBP
 6. AR
 7. SSF

કુલ જગ્યા


આ કોન્સટેબલ ભરતી 2023 માં કુલ 75768 જગ્યા પર ભરતી કરવાની છે જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.


પાર્ટ 1


જગ્યાનુ નામ

SC

ST

OBC

EWS

UR

કુલ જગ્યા

BSF

4110

2271

4659

2043

14792

27875

CISF

2028

475

1383

848

3864

8598

CRPF

7109

836

6257

1833

9392

25427

SSB

1358

380

1290

291

1999

5278

ITBP

682

275

693

112

1244

3006

AR

912

410

838

651

1975

4776

SSF

137

22

119

38

267

583

કુલ જગ્યા

16336

4669

15239

5806

33284

75543

પાર્ટ 2


જગ્યાનુ નામ

SC

ST

OBC

EWS

UR

કુલ જગ્યા

Force (NIA)

45

19342998225

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ નિયત કરેલ છે. તથા વધુ માહિતી માટે ડિટેઇલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.


પસંદગી પ્રક્રિયા


આ ક્લાર્ક ભરતી ની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે.

 • આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેઇઝ પરીક્ષા તથા ફિઝિકલ પરીક્ષા તથા ડૉક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. છે.

તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

આ કોન્સટેબલ ભરતી 2023 આવી છે જેમાં ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.

અરજી કરવાની રીત


 • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
 • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • ત્યારબાદ લૉગિન કરવાનું રહેશે. અને જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
 • હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે..
 • ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે.
 • હવે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે.
 • ત્યારબાદ ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લો.

અગત્યની લિન્ક

SSC GD  કોન્સ્ટેબલ  ADMIT CARD  DOWNLOD LINK

https://www.sscwr.net/const_gd_capfs_nia_ssf_assam_rifle_2024_1011.php

ઓફિશિયલ વેબસાઇટ માટે

અહી ક્લિક કરો

ઓફિશિયલ નોટિફિકેશન 

અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે

અહી ક્લિક કરો

હોમ પેજ

અહી ક્લિક કરો

વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહી ક્લિક કરો

અહી ક્લિક કરો

વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો

અહી ક્લિક કરો


Tags:

Post a Comment

1Comments

Post a Comment

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!