Hot Posts

Popular Posts

મુદ્દા પરથી વાર્તા

આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો 

(1) મુદ્દા : નગરનો માર્ગ – માર્ગમાં પથ્થર – પથ્થર અનેકને
નડે છે. કોઈ પથ્થર ખસેડતું નથી – છેવટે એક માણસ પથ્થર
ઉપાડે છે. - પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોનામહોર નીકળે

છે - ચિઠ્ઠીમાં લખ્યું છે, “પથ્થર ખસેડવાનું ઇનામ'' -  બોધ.​


  • એક રાજા હતો. તે ઘણીવાર વેશપલટો કરીને પોતાના રાજ્યની નગરચર્યા જોવા-કરવા નીકળતો હતો. આજ રીતે એકવાર આ રાજા વહેલી સવારે વેશપલટો કરીને પોતાના નગરની નગર ચર્યા કરવા માટે નીકળ્યા હતા. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો. આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ખસેડે છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજા એ એ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોનામહોરની થેલી મૂકી. પછી શું થાય છે તે જોવા રાજા થોડે દુર એક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો.




           એવામાં એક ખેડૂત પોતાના બળદ લઈને ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો. પછી બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલવા લાગ્યો. પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહિ.


         થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો. એ પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો જતો હતો. એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું.તેણે જોયું તો પથ્થર હતો તેણે એ  પથ્થર ને ખસેડાયો અને જોયું તો ત્યાં એક ચિઠ્ઠી અને એક સોનામહોર નીકળે છે. તે ચિઠ્ઠી વાંચે છે તો તેમાં લખેલું હોય છે કે “પથ્થર ખસેડવાનું ઇનામ'' તે ખુબજ રાજી થયો અને ઘોડાગાડી લઈને ગીત ગાતો ગાતો આગળ વધી ગયો . 

શીર્ષક- પથ્થર ખસેડવાનું ઈનામ 


બોધ- બીજાનું ભલું કરવામાં પોતાનું ભલું છે. 

આવી બીજી વાર્તા ઓ માટે નીચે જુવો 


💥બુદ્ધિશાળી કાગડો 

અહીંયા થી જુવો 

💥મુદા પરથી વાર્તા 

અહીંયા થી જુવો 

💥લોભી કૂતરો 

અહીંયા થી જુવો 

💥કાચબો અને સસલો 

અહીંયા થી જુવો 

💥મગર અને વાંદરો 

અહીંયા થી જુવો 

💥મુદા પરથી વાર્તા 2

અહીંયા થી જુવો 



ગુજરાતી વિષયની મહત્વની પોસ્ટ ,નિબંધ 

ભાઈ બીજ ગુજરાતી ત્યોહાર નિબંધ અને શાયરી અહીંયા થી વાંચો  

વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM  PART 2

વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM 

રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

રક્ષાબંધન  1 થી 3

અહીંયા ક્લીક કરો 

રક્ષાબંધન  4 થી 12

અહીંયા ક્લીક કરો 

નિબંધ ગુજરાતી 

અહીંયા ક્લીક કરો

નિબંધ અંગેજી 

અહીંયા ક્લીક કરો

નિબંધ હિન્દી 

અહીંયા ક્લીક કરો

નિબંધ લેખન આયોજન 

અહીંયા ક્લીક કરો 

વર્ષા ઋતુ 

અહીંયા ક્લીક કરો 

15 ઓગસ્ટ 

અહીંયા ક્લીક કરો 

માતૃભાષાનું મહત્વ નિબંધ

અહીંયા ક્લીક કરો 

ગુજરાતી સુવિચાર શાળા માટે



વિશિષ્ટ નિબંધો 

👉આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ ગુજરાતી નિબંધ

અહીંયા થી જુવો 

👉સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ

અહીંયા થી જુવો 

👉હોળી નિબંધ ગુજરાતી | Holi Essay in Gujarati

અહીંયા થી જુવો 

👉ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati

અહીંયા થી જુવો 

👉10- BAG-LESS DAYS-  પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે .

અહીંયા થી જુવો 




ગુજરાતી વ્યાકરણ 


💙વિરામ ચિન્હ 

અહીંયા થી જુવો 

    💙સંજ્ઞા 

અહીંયા થી જુવો

    💙વિશેષણ 

અહીંયા થી જુવો 

💙BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન 

અહીંયા થી જુવો 

💙સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત. રચનાત્મક પત્રક A બાબતે માર્ગદર્શન 

અહીંયા થી જુવો 

💙ભાષા કોર્નર (lungage corner)

અહીંયા થી જુવો 

💙જૂથવિમાં અગત્ય ની માહિતી સાચવો 

અહીંયા થી જુવો 



વિશેષ વ્યાકરણ 

💥નિપાત 

અહીંયા ક્લીક કરો 

💥સર્વનામ અને તેના પ્રકારો 

અહીંયા ક્લીક કરો

💥કૃદન્ત અને તેના પ્રકારો 

અહીંયા ક્લીક કરો

💥વિશેષણ અને તેના પ્રકાર 

અહીંયા ક્લીક કરો

💥દ્વિરુક્ત અને રવાનુકારી /અનુગ /નામયોગી 

અહીંયા ક્લીક કરો

💥સંયોજક અને તેના પ્રકાર 

અહીંયા ક્લીક કરો

💥શબ્દ કોષ ક્રમ 

અહીંયા ક્લીક કરો



No comments:

Post a Comment