Hot Posts

Popular Posts

Why do children stand in front of the players during the national anthem in cricket

Why do children stand in front of the players during the national anthem in cricket જાણો અહીંયા થી 


what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

    ક્રિકેટ હોય કે ફૂટબોલ આજકાલ બાળકો રમતની શરૂઆત પહેલા રાષ્ટ્રગીત દરમિયાન ખેલાડીઓ સાથે જોવા મળે છે. આ નિયમ સૌપ્રથમ ફૂટબોલની રમતમાં શરૂ થયો હતો. બાદમાં ક્રિકેટ સહિત અન્ય રમતોમાં આ નિયમ દાખલ કરવામાં આવ્યો હતો.

    GUJRATEDUAPDET .NET Offical website .gujrat eduapdet.net is the No. 1 Education Website,news, bharti ,teaching methad ...etc..enjoy friends 


    • ક્રિકેટ હોય કે ફૂટબોલ આજકાલ બાળકો રમતની શરૂઆત પહેલા રાષ્ટ્રગીત દરમિયાન ખેલાડીઓ સાથે જોવા મળે છે. આ નિયમ સૌપ્રથમ ફૂટબોલની રમતમાં શરૂ થયો હતો. બાદમાં ક્રિકેટ સહિત અન્ય રમતોમાં આ નિયમ દાખલ કરવામાં આવ્યો હતો.

    વાંચો.:ભારતીય પોસ્ટ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી ૨૦૨૩

      MY WEBSITE

      CLIK HERE

      INSTAGRAM 

      અહીયા થી જોડાઓ 

      FECEBOOK 

      અહીયા થી જોડાઓ 


      • રમત શરૂ થાય તે પહેલા આ બાળકો ખેલાડીઓના હાથ પકડીને મેદાનમાં પ્રવેશે છે. રાષ્ટ્રગીત દરમિયાન બાળકો ખેલાડીઓ સાથે ઉભા રહીને રાષ્ટ્રગીત ગાતા જોવા મળે છે. પરંતુ આવું શા માટે કરવામાં આવે છે. આ બાળકોને શું કહેવામાં આવે છે તેનો જવાબ ઘણા લોકો માટે એક કોયડા  સમાન છે.


      બાળકો અનાથાશ્રમ કે NGO માંથી આવે છે 

      • રમત શરૂ થાય તે પહેલા આ બાળકો ખેલાડીઓના હાથ પકડીને મેદાનમાં પ્રવેશે છે. રાષ્ટ્રગીત દરમિયાન બાળકો ખેલાડીઓ સાથે ઉભા રહીને રાષ્ટ્રગીત ગાતા જોવા મળે છે. પરંતુ આવું શા માટે કરવામાં આવે છે. આ બાળકોને શું કહેવામાં આવે છે તેનો જવાબ ઘણા લોકો માટે એક કોયદા સમાન છે.તેની પાછળ અનેક કારણો છે. મોટાભાગે આ બાળકો વિવિધ NGO અને અનાથાશ્રમોમાંથી આવે છે. જેઓ અનાથ કે ગરીબ હોય છે. આ રીતે સંસ્થાઓને ભંડોળ મળે છે અને બાળકોને પણ તેમના મનપસંદ સ્ટાર્સની હાજરીમાં જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. આ ઉપરાંત  ઇવેન્ટ જોવાની તક પણ બાળકોને મળે છે.
      •  મોટાભાગે આ બાળકો વિવિધ NGO અને અનાથાશ્રમોમાંથી આવે છે. જેઓ અનાથ કે ગરીબ હોય છે. આ રીતે સંસ્થાઓને ભંડોળ મળે છે અને બાળકોને પણ તેમના મનપસંદ સ્ટાર્સની હાજરીમાં જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. આ ઉપરાંત ભવ્ય ઇવેન્ટ જોવાની તક પણ બાળકોને મળે છે.


      વિરોધીઓને મિત્ર સમજીને તેમની સાથે રમત રમવી 


      • આ ઉપરાંત બાળકોનું મન સાફ હોય છે, તેમનામાં ઈર્ષ્યા હોતી નથી, તેઓ સરળતાથી મિત્રો બનાવી શકે છે. તો શાંતિનો સંદેશ આપવા માટે ખેલાડીઓએ પણ પારદર્શક રીતે ક્રિકેટ રમવું જોઈએ, વિરોધીઓને મિત્ર સમજીને તેમની સાથે રમત રમવી જોઇએ કારણ કે બાળકો ત્યાં જ રહે છે.
      • રાષ્ટ્રગીત દરમિયાન બાળકોને ગ્રાઉન્ડમાં સાથે લઇને આવવામાં આવે છે તે બતાવવા માટે કે બંને ટીમના ખેલાડીઓએ રમતના મેદાન પર સારા સંબંધો જાળવી રાખવા જોઈએ. રાષ્ટ્રગીત દરમિયાન બાળકો ખેલાડીઓ સાથે જે શબ્દો શેર કરે છે તે જ સંદેશ આપે છે.


      બાળકોને શું કહેવામાં આવે?


      • અંતમાં દરેકને ઉત્સુકતા એ છે કે રાષ્ટ્રગીત દરમિયાન ખેલાડીઓ સાથે મેદાનમાં રહેલા બાળકોને શું કહેવામાં આવે છે. જોકે તેમનું કોઇ ચોક્કસ નામ નથી, ઘણા તેમને 'એસ્કોટ અથવા માસ્કોટ ચિલ્ડ્રન' કહે છે.


      FAQ 


      રાષ્ટ્રગાન જ કેમ વગાડવામાં આવે છે ?

      રાષ્ટ્રગાન એ દરેક દેશ માટે પોતાની તાકાત અને અભિમાન નું પ્રતીક છે . રાષ્ટ્ર ગાન નવી ઉર્જા અને શક્તિ આપે છે માટે રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે .

      બાળકો ને કેમ પસંદ કરવામાં આવે છે ?

      દરેક દેશ માટે તેના બાળકો ભવિશ્ય હોય છે ,અને બાળકો ને મોટા સ્ટ્રાર ની પ્રેરણા મળે એટલે આવી મોટી ઇવેન્ટ માં બાળકો ને પસંદ કરવામાં આવે છે .

      PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો વાહનનો રજીસ્ટ્રેશન નંબર અને ચેસીસ નંબરના છેલ્લા 5 આંકડા નાખવાથી PUC ઓનલાઈન ડાઉનલોડ થશે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

      ALSO READ :












      આ પણ વાંચો :





      No comments:

      Post a Comment