Hot Posts

Popular Posts

Tiranga DP Maker: તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇન, Free એપ.ડાઉનલોડ કરો

Tiranga DP Maker: તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇન, Free એપ.ડાઉનલોડ કરો

Tiranga DP Maker: તિરંગા કાર્ડ: Indian Flag Photo Frame: 15 મી ઓગષ્ટ નજીક આવી રહિ છે. 15 મી ઓગષ્ટ એટલે ભારતનુ સ્વાતંત્ર્ય પર્વ. 15 મી ઓગષ્ટ નિમિતે લોકો તિરંગા વાળુ કાર્ડ એટલે કે Har Ghar Tiranga DP Maker બનાવી પોતાના સોશીયલ મીડીયામા DP અને સ્ટેટસ મા સેટ કરતા હોય છે. અહિં આપણે તિરંગા ડીઝાઇન મા તમારો ફોટો સેટ કરીને તિરંગા કાર્ડ કેમ બનાવવુ તેની માહિતી મેળવીશુ. આ માટે Har Ghar Tiranga DP Maker ઓનલાઇન પણ બનાવી શકાય છે અને તેના માટે ઘણી એપ. પણ ઉપલબ્ધ છે.

Photo prem ફ્રેમ 

ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફોટો ફ્રેમ સાથે તમારા ફોટોવાળી ઈમેજ બનાવીને ભારતના સ્વતંત્રતા પર્વ નિમિતે આપણા સોશીયલ મીડીયામા DP અને STATUS મા સેટ કરી શકાય છે. તમારા ફોટાને અન્ય કરતા અલગ અને વિશેષ ડીઝાઇનમા બનાવવા માટે વિવિધ ડીઝાઇન ઉપલબ્ધ છે. જો તમને નવી અને સારી ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ જોઈતી હોય, તો “Indian Flag Photo Frame” એપ ડાઉનલોડ કરો જે ખૂબ જ રંગીન અને આકર્ષક ડીઝાઇનમા ઉપલબ્ધ છે. દરેકને તમારા નવા ફ્રેમવાળા ચિત્રો ગમશે. ભારતીય ધ્વજ સાથે ફોટો એડિટિંગ કરી સોશીયલ મીડીયામા સેટ કરી શકો.

Tiranga Photo Frame 2023


હર ઘર તિરંગા ફોટો ફ્રેમ Apk 2023 ડાઉનલોડ કરી તિરંગાની ડીઝાઇનમા તમારો ફોટો સેટ કરી ઈમેજ બનાવી શકો. હર ઘર તિરંગા ફોટો ફ્રેમ એપ્લિકેશન ખૂબ જ ખાસ છે. આ એપ્લિકેશન સાથે તમારી ઈમેજ ને સરસ ડીઝાઇન કરી whatsapp, facebook, insta મા શેર કરી શકો. તમારી મનપસંદ ઈમેજ પસંદ કરો અને તેને તમારી તિરંગા મનપસંદ ફ્રેમમાં એડ કરી આકર્ષક તિરંગા કાર્ડ બનાવી શકો છો. .

સ્વતંત્રતા દિવસ, ભારતમાં ત્રણ રાષ્ટ્રીય તહેવારોમાથી એક (અન્ય બે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ અને 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિવસ), તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ધામધૂમથી ઉજવવામા આવે છે. શાળા કોલેજોમા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામા આવે છે. આવામા તમે દેશભક્તિ માટે તમારા ફોટોવાળુ તિરંગા કાર્ડ Har Ghar Tiranga Photo Frame 2023 એપ. ડાઉનલોડ કરી તમારી મનપસંદ ડીઝાઇનમા તિરંગા કાર્ડ બનાવી સોશીયલ મીડીયામા સેટ કરી શકો. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, ભારતના રાષ્ટ્રપતિ ‘રાષ્ટ્રને સંબોધન’ આપે છે. 15 ઓગસ્ટના રોજ, વડા પ્રધાન દિલ્હીમાં ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામા આવે છે.

Indian Flag DP Maker

આ તમામ ભારતીય લોકો માટે બનાવેલ સૌથી સારી ફોટો ફ્રેમિંગ એપ્લિકેશન છે. શું તમે તમારા ફોટાને ભારતીય ધ્વજ વાળી ડીઝાઇનમા સેટ કરી આકર્ષક ડીઝાઇનમા શુભેચ્છા કાર્ડ બનાવવા માંગો છો ? હવે તમે આ કાર્ડ ઝડપી અને સરળતાથી કરી શકો છો. Indian Flag DP Maker ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ડાઉનલોડ કરો અને તમારા ફોટાને સુંદર ડીઝાઇનમા બનાવો. ફોટા માટે શ્રેષ્ઠ વ્યક્તિગત ફ્રેમ તમારી રાહ જોઈ રહી છે. વિવિધ આકાર અને ડિઝાઇનની નવીનતમ ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ડાઉનલોડ કરો.

જો તમે સ્વતંત્રતા દિવસ માટે તમારી ઈમેજ દેશભક્તિની બનાવવા માંગતા હોવ તો તમારે આ યર ક્રેમિંગ એપ્લિકેશન ખબ જ ઉપયોગી બનશે

જો તમે સ્વતંત્રતા દિવસ માટે તમારી ઈમેજ દેશભક્તિની બનાવવા માંગતા હોવ તો તમારે આ પિક્ચર ફ્રેમિંગ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી બનશે. ભારતીય ધ્વજ ફોટો ફ્રેમ ખૂબ રંગીન અને આકર્ષક છે અને જો તમે આ ચિત્ર ફ્રેમ્સ તેમના પર લાગુ કરો તો તમારા ફોટા તેના જેવા જ હોઈ શકે છે.



Indian Flag Name Maker App Features


ભારતીય ફ્લેગ નેમ મેકર એપના ફીચર નીચે મુજબ છે.


• આ એપ. સંપૂર્ણ ફ્રી મફત ડાઉનલોડ કરી શકો છો.

• આ એપ. યુઝર ઈન્ટરફેસ બનાવવામા

આવી છે અને ઉપયોગમાં સરળ છે.

• બેસ્ટ ફોટો માટે પાવરફુલ ફોટો એડિટર

ટૂલ્સ આપવામાં આવ્યા છે.

• ભારતીય રાષ્ટ્ર ધ્વજ કાર્ડમા મારા નામનો

ઉપયોગ કરીને તમારા મિત્રો સબંધીઓને શુભેચ્છા આપી શકો.

ઉચ્ચ ગુણવત્તાની HD પિક્ચર ફ્રેમ્સ બનાવી શકો.

● લવલી ઇન્ડિયન ફ્લેગ 3D ટેક્સ્ટ ફોટો

ઇમેજને SD કાર્ડ અથવા ફોનમા સેવ કરી શકો.

ફ્રેમને ફિટ કરવા માટે ઝૂમ કરો, ફેરવો અને સ્કેલ કરો.

• તમારા આ કાર્ડ ડે ફ્લેગ નેમ મેકરને

સોશિયલ નેટવર્ક જેમ કે વોટ્સએપ,

ફેસબુક, ટ્વિટર પર શેર કરી શકો.

ગેલેરી અથવા કેમેરામાંથી ફોટા પસંદ કરી શકો.

ફોટો બનાવવા માટે અદભૂત ફ્લેગ લેટર માય નેમ ફ્રેમ.

વિવિધ પ્રકારના ફોન્ટ શૈલી, રંગ અને

કદ પસંદ કરીને ટેક્સ્ટ ઉમેરો અને છબીઓ પર દોOobx

 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳                                                  🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

      મેરી માટી મેરા દેશ
                   સર્ટીફીકેટ ડાઉનલોડ કરો


   _✓ તમારી સેલ્ફી અપલોડ કરો_

       _ભારત સરકારનું પ્રમાણપત્ર મેળવો_ તમારા સ્ટેટસ મા મુકો


        તમારા મિત્રોને જાણ કરો


      પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા લિંક

     https://merimaatimeradesh.gov.in/step 

                                                   

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳                                                  🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

અગત્ય ની ફોટો ફ્રેમ લિંક 

ફોટા વાળું ત્રિરંગા કાર્ડ બનાઓ 

અહીં ક્લીક કરો 

હર ઘર ત્રિરંગા ડિજાઇન -1

અહીં ક્લીક કરો 

હર ઘર ત્રિરંગા ડિજાઇન -2

અહીં ક્લીક કરો 

હર ઘર ત્રિરંગા ડિજાઇન -3

અહીં ક્લીક કરો 

હર ઘર ત્રિરંગા ડિજાઇન -4

અહીં ક્લીક કરો 

હર ઘર ત્રિરંગા ડિજાઇન 

અહીં ક્લીક કરો 

મારી વેબસાઈટ new 

અહીં ક્લીક કરો 

Tiranga DP Maker

અહીં ક્લીક કરો 

15 ઓગસ્ટ ગીત 

અહીંયા ક્લીક કરો 

15 ઓગસ્ટ તૈય્યારી 

અહીંયા ક્લીક કરો 

15 ઓગસ્ટ : ફ્રેમ એપ્લિકેશન FAQ

Q-1 2023 15 ઓગસ્ટ વિશેષ કાર્યક્રમ શું છે.?

15 ઓગસ્ટ 2023 વિશેષ મારી માટી મારો દેશ છે.

Q -2 15 ઓગસ્ટ ના રોજ શું પ્રતિજ્ઞા લેવાની છે?

હા આ વખતે મારી માટી મારો દેશ એ વિશે પ્રતિજ્ઞા અને ભારત ના લોકો ભારત ની ગવર્મેન્ટ ની વેબસાઈટ પરથી સર્ટિફિકેટ પણ downlod કરી શકશે.

વાંચો.:ભારતીય પોસ્ટ વિભાગ ગ્રામીણ ડાક સેવક ભરતી ૨૦૨૩

    MY WEBSITE

    CLIK HERE

    INSTAGRAM 

    અહીયા થી જોડાઓ 

    FECEBOOK 

    અહીયા થી જોડાઓ 

    રાષ્ટ્રીય તહેવાર પર રજા CL મૂકી શકાયઃ



    આ પણ વાંચો :

    15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ઉપયોગી ઓલ ઇન વન માહિતી
    15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.
    15 મી ઓગસ્ટ નિબંધ
    15 મી ઓગસ્ટ માટે ખુબજ ઉપયોગી 

    No comments:

    Post a Comment