Hot Posts

Popular Posts

SOE (SCHOOL OF EXELLENCE) Know the important details of the School of Excellence programme

SOE (SCHOOL OF EXELLENCE) Know the important details of the School of Excellence programme

 જાણો સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ ની જાણવા લાયક વિગતો



SOE (School Of Exellence :2020-21 માં ગુજરાત સરકારે 500 સ્કૂલ ઓફ એક્સીલન્સ શાળાઓ વિકસાવવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ 2021 થી 2026 સુધી માન્ય રહેશે. વિશ્વ બેંક એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બેંક નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. વર્ષ 2024 માં પીસા માટે ભાગીદરી નોંધાવવી સરકારી શાળાઓમાં નામ આકારમાં 20% નો વધારો કરવો 80% વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓમાં સફળતા પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવું NAS ના સ્કોરમાં સુધારો ક૨વો, વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે.બધા વિદ્યાર્થીઓ પાયાનું વાચન, લેખન અને ગણન કૌશલ્ય મેળવે.સ્કૂલ એક્રેડીટેશન કાર્યક્રમ અંતર્ગત તમામ શાળાઓ ગ્રીન સ્ટાર મેળવે. શાળાઓમાં પર્યાપ્ત ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોય.SOE (SCHOOL OF EXELLENCE) ની જાણવા લાયક તમામ બાબતો ની વિગતે અહીંયા જોઈ શકશો 

પ્રશ્ન 1. - SOE સ્કૂલ ઓફ એક્સલન્સ માં કેટલા પ્રકારની સ્કૂલ હશે ?

  • જવાબ - SOE સ્કૂલ ઓફ એક્સલન્સ માં ત્રણ પ્રકાર ની સ્કૂલ હશે .
  • 1. રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ
  • 2. એમેજીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ
  • 3. એસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ

રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ

 એમેજીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ

એસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ

તાલુકામાં 1 સ્કૂલ કુલ 350 સ્થાપવાનું આયોજન 

CRC ક્લસ્ટર દીઠ 2 શાળાઓ પસંદ કરવાંમાં આવશે 

રાજ્ય ની કુલ 9000સરકારી પ્રાથમિક શાળાઓને સામેલ કરવામાં આવશે 

6 થી 12 નું શિક્ષણ 300 વિદ્યાર્થી ક્ષમતા 

રાજ્ય માં કુલ 6000 શાળાઓ 

150 વિધાર્થી વાળી શાળાનો સમાવેશ 

પ્રવેશ મેરીટ ના આધારે 50% કન્યા અનામત 

350 કરતા વધુ વિધાર્થી ધરાવતી શાળાઓને આવી શાળા તરીકે વિકસાવાશે 

10000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નો સમાવેશ 

કુમાર કન્યા માટે હોસ્ટેલ સુવિધા 

150 વિધાર્થી વાળી શાળાઓ ને પણ વિકસાવાશે 

4000 અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નો સમાવેશ 

સ્માર્ટ કલાસ ,પુસ્તકાલય ,લેબ ,રમત ગમત સંપૂર્ણ સુવિધા 



SOE (SCHOOL OF EXELLENCE)વિવિધ સર્ટીફેકેટ 


(1) મેરીટ સર્ટિફિકેટ

  • 💥70% બાળકો 80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે. 
  • 💥80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી ૪૦ ટકા જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે. 
  • 💥બધા બાળકો એફએલએન કૌશલ્ય મેળવે છે.
  • 💥શાળા GSQAC મૂલ્યાંકન માં ગ્રીન સ્ટાર એક રેટિગ મેળવે છે.

(2) ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ

  • 💢70% બાળકો 80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે. 
  • 💢80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી ૪૦ ટકા જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે.
  • 💢બધા બાળકો એફએલએન કૌશલ્ય મેળવે છે.
  • 💢શાળા GSQAC માં ગ્રીન સ્ટlર બે રેટિંગ મેળવે છે.

(3) એક્સિલન્સ સર્ટિફિકેટ

  • 💨 70% બાળકો 80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે. અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ
  •  💨80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી ૪૦ ટકા જેટલી ધોરણ મેળવે છે. 
  •  💨બધા બાળકો એફએલએન કૌશલ્ય મેળવે છે.
  •  💨શાળા gsqc માં ગ્રીન સ્ટlર  3 રેટિંગ મેળવે છે.

SOF સર્ટીફીકેટ આપવા શાળા મૂલ્યાંકન

💥PAT અને SAT ના ગુણને ધોરણ અનુરૂપ અધ્યન નિષ્પત્તિ માટેના માપદંડ તરીકે ધ્યાને લેવામાં આવશે. 
 💥વિદ્યાર્થીઓના પાયાના વાચન, લેખન અને ગણન કૌશલ્યને જાણવા એક અલાયદું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. 
💥દર 100 દિવસના અંતે, GSQAC ીમ ફ્રેમવર્કની મદદથી શાળાઓનું મૂલ્યાંકન કરશે. 
💥 જૈશાળાઓ E પ્રમાણપત્ર મેળવવા માટે લાયકાત ધરાવે છે તે તૃતીય-પક્ષ ઓડિટને આધિન રહેશે E પ્રમાણપત્ર તૃતીયપક્ષ પ્રમાણપત્રના આધારે આપવામાં આવશે.

💥 દર 100 દિવસના અંતે GSQAC ની કૈમ શાળાઓનું મૂલ્યાંકન કરશે

💥સી.આર.સી અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત આ શાળાઓની મુલાકાત લેશે

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.

No comments:

Post a Comment