15 મી ઓગસ્ટ ની રાજ્ય કક્ષા ની તડામાર તૈયારી ||જાણો આ વખતે રાજ્ય કક્ષા ની ઉજવણી ક્યાં થશે

teaching

15 મી ઓગસ્ટ ની રાજ્ય કક્ષા ની તડામાર તૈયારી ||જાણો આ વખતે રાજ્ય કક્ષા ની ઉજવણી ક્યાં થશે

15 મી ઓગસ્ટ ની રાજ્ય કક્ષા ની તડામાર તૈયારી જાણો આ વખતે  રાજ્ય કક્ષા ની ઉજવણી ક્યાં થશે  

ગુજરાતમાં દર વર્ષે 15મી  ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી કોઇ એક જિલ્લામાં કે તાલુકામાં થતી હોય છે. ત્યારે આ વર્ષે 15મી ઓગસ્ટ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરાશે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાસે ધ્વજ વંદન સમારોહ યોજાશે.


15 ઓગસ્ટ ઉજવણી 2023

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યાં મહાનુભાવ ધ્વજ વંદન કરાવશે 

15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો -કલેકટરો વિવિધ જિલ્લા મથકે ધ્વજવંદન કરાવશે .


આ પણ વાંચો :






વિવિધ જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.


આ પણ વાંચો 


Q 1 15 ઓગસ્ટ ની ઉજવણી આ વર્ષ રાજ્ય કક્ષા ની ક્યાં કરવામાં આવશે?

Ans, વલસાડ કરવામાં આવશે.

Q 2. રાજ્ય કક્ષા ની ઉજવણી માં મુખ્ય કોણ છે?

રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વલસાડ ખાતે ધ્વજવંદન કરશે.

Post a Comment

0 Comments

Close Menu