રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 :અંતર્ગત પાયારૂપ વાચન-લેખન-ગણન કૌશલ્યોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન અમલીકૃત છે, જે અંતર્ગત પૂર્વ પ્રાથમિકનાં ત્રણ વર્ષ અને ધોરણ 1 થી 3 નાં ત્રણ વર્ષ દરમિયાન બાળકોમાં પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યો કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પાંચમી જુલાઈ, 2021ના રોજ સદર મિશનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન વર્ષ 2026-27 સુધી NEP-2020 અનુસંધાને અમલી રહનાર છે.
ભારત સરકાર દ્વારા આ મિશનનું નિયમિત રીતે મોનીટરીંગ કરવામાં આવે છે. ગત વર્ષે બેઇઝલાઇન શૈક્ષણિક મૂલ્યાંકનની કામગીરી આપણા રાજ્યમાં હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રકારનું મૂલ્યાંકન ચાલુ વર્ષે કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે અને જરૂરી ઉપચારાત્મક કાર્ય કરી શકાય. આથી ચાલુ વર્ષે પણ આવો શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવનાર છે.
ધોરણ 1 માં દાખલ થનાર બાળકો |
બાલવાટિકાની અધ્યયન નિષ્પત્તિઓ, |
ધોરણ 2 માં |
ધોરણ 1 અધ્યયન નિષ્પત્તિઓ, |
ધોરણ 3માં |
ધોરણ 2 અધ્યયન નિષ્પત્તિઓ, |
ધોરણ4 માં |
ધોરણ 3 અધ્યયન નિષ્પત્તિઓ, |
તારીખ |
15 /7/2023 |
ડેટા એન્ટ્રી અંતિમ તારીખ |
એકમ કસોટી એન્ટ્રી |
હોમ પેજ |
|
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ડેટા એન્ટ્રીધોરણ 3 થી 8 એકમ કસોટી એન્ટ્રી |
|
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ડેટા એન્ટ્રીધોરણ 1અને 4 બેઝ લાઈન |
જે સંદર્ભે વર્ષ 2023-24માં ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની નિપુણ ભારતની માર્ગદર્શિકામાં સમાવિષ્ટ વિકાસાત્મક ધ્યેય- 1- EC- ‘બાળક અસરકારક પ્રત્યાયનકાર બને (ભાષા) તેમજ વિકાસાત્મક ધ્યેય- 3- I- ‘બાળકો જાતે શીખે અને પોતાના નજીકના પર્યાવરણ સાથે જોડાય’ (ગણિત) અંતર્ગત શૈક્ષણિક સ્થિતિ/સિદ્ધિના મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે. જે માટે નીચે મુજબની બાબતોને ધ્યાને લેવાની રહેશે.
આ સર્વે જુલાઇ, વર્ષ 2023-24માં હાથ ધરવાનો રહેશે. જેમાં રાજ્યની તમામ આઠ માધ્યમની (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને તમિલ, તેલુગુ અને ઉડિયા) અને તમામ પ્રકારની (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) શાળાઓમાં હાથ ધરવાનો રહેશે.
|
✅ ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકામાં તા. 12-13 જુલાઇ,2022ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કૉ, તેમજ સી.આર.સી.કૉ.ને આ બેઝલાઇન સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરવાના રહેશે.
✅ તા. 14 જુલાઇ, 2023 ના રોજ જિલ્લા કક્ષાએથી ઉપકરણ શાળાઓને સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવું.
✅ જે વર્ગમાં 5 બાળકો હોય તેના વિષયશિક્ષકે એક દિવસમાં આ સર્વે પૂર્ણ કરી બીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.
✅ જે વર્ગમાં 10 બાળકો હોય તેના વિષયશિક્ષકે બે દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ત્રીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.
✅ જે વર્ગમાં 15 બાળકો હોય તેના વિષયશિક્ષકે ત્રણ દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ચોથા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.
✅ જે વર્ગમાં 15થી વધુ બાળકો હોય તેના વિષયશિક્ષકે રોજના સરેરાશ 5 બાળકોની ડેટા એન્ટ્રી મુજબ દિન-10માં આ ડેટા એન્ટ્રી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
✅આ સર્વે તા. 15 જુલાઇ, 2023થી તા. 25 જુલાઇ, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે તેમજ આ સર્વેની ડેટા એન્ટ્રી તા. 30 જુલાઇ,2023 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
✅ ડેટા એન્ટ્રી કરવા માટેની પ્રક્રિયાની સૂચના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે. સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈને આ સર્વે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે.
✅આ સર્વેમાં નબળી શૈક્ષણિક સિધ્ધિ સ્થિતિ ધરાવનાર બાળકોને સમયદાન આપી યોગ્ય શૈક્ષણિક ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે. ઉપચારાત્મક કાર્ય બાદ આ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ સ્થિતિ ચકાસવા માટે ટૂંક સમયમાં અન્ય શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવશે
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અને મેરીટ લિસ્ટ | |
જ્ઞાન સેતુ યોજના માહિતી | |
જ્ઞાન કુંજ પ્રોજેક્ટ | |
શાળા સલામતી સંકલન PDF EXEL | |
પ્રોજેક્ટ પ્રાથમિક શાળા માટે | |
ક્રિયાત્મક સંશોધન | |
NEW તબીબી સારવાર સંકલન | |
ALL APPLICATION | |
પરિપત્ર સંકલન | |
રજા ના નિયમો સંકલન |
ધોરણ 1 | |
ધોરણ 2 | |
ધોરણ 3 | |
ધોરણ 4 | |
Gujrat pri શિક્ષણ |
0 Comments