Sports Aptitude Test (SAT) રાજ્ય ની પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ ,શારીરિક શિક્ષણ તથા રમત ગમે માં રસ રુચિ વધે અને ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધામાં વિધાર્થીઓ આપણા ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરે અને ખેલકૂદ ,રમત ગમત માં વિશિષ્ટ સિધ્ધિયો હાંસલ કરે તે માટે ગુજરાત ની શાળાઓમાં ખેલ સહાયક ની ભરતી કરવા માટે ગુજરાત સરકાર એ તારીખ 10.07.2023 ના રોજ મહત્વનો ખેલ સહાયક અને તેની પરીક્ષા Sports Aptitude Test (SAT) ખેલ અભિરુચિ કસોટી 2023 લેવાનું નક્કી કર્યું છે
Sports Aptitude Test (SAT) ખેલ અભિરુચિ કસોટી
પરીક્ષા નું નામ | Sports Aptitude Test (SAT)ખેલ અભિરુચિ કસોટી |
પરીક્ષા | રાજ્ય પરીક્ષા બોર્ડ SEB |
ઉમર ,વય | 35 કરતા વધુ નહિ |
પાત્રતા | સ્નાતક /C.PED/D.P.ED/B.P.ED/BA YOGA /B.SC YOGA અથવા B.P.E |
મારી સાથે જોડાઓ | |
ટેલિગ્રામ ગુજરાત ન્યૂઝ |
ખેલ અભિરુચિ નોટિફેકેશન | |
ફોર્મ ભરવા ની વેબસાઈટ | |
વેબસાઈટ ફોર્મ ભરવા | અહીંયા ક્લીક કરો |
હોમ પેજ |
(A) કસોટીનું માળખું
I. ખેલ અભિરૂચિ કસોટી બહુવિકલ્પ (Multiple Choice Question Based MCQs) સ્વરૂપની રહેશે. દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. દરેક પ્રશ્નના ઉત્ત૨માં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પરીક્ષાની પધ્ધત રાજય ૫૨ીક્ષા બોર્ડ નકકી ક૨શે.
II.આ કસોટીના મુલ્યાંકનમાં કોઈ નકા૨ાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે નહીં.
III. વિવિધ હેતુલક્ષી કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય ૯૦ મિનિટનો રહેશે.
IV તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.
V. તમામ વિભાગોનું એક જ પે૫૨ ૨હેશે
VI. આ માટેના અલાયદા નિયમો અને સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેની સાહિત્ય સામગ્રી અને જાહેરનામું ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયા૨ ક૨ી પ્રચા૨ પ્રસા૨ કરશે.
(I) ૨મત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો: (૭0 પ્રશ્નો) (૭૦ ગુણ) • શારીરિક અને માસિક વિકાસને લગતા પ્રશ્નો, યોગ, શા૨ીરિક શિક્ષણ અને ૨મત ગમત, તે ૨મતો અંગેના નિયમોની જાણકા૨ી, રાજય, રાષ્ટ્રીય અને આંત૨૨ાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓને લગતા પ્રશ્નો
|
(II) બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy) : (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ) |
(III) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી: - (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ) |
👉સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકા૨ી તેમજ Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
કસોટીનું માધ્યમ |
આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં યોજવામાં આવશે . ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ એક માધ્યમ પસંદ કરી શકશે |
પરીક્ષા ફી : |
રાજય પરીક્ષા બોર્ડ વખતો વખત નકકી કરે તે પ્રમાણે પરીક્ષા ફી રહેશે. |
પાસ કે મેરીટ |
ખેલ ભચિ કસોટીમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવના૨ ઉમેદવારો ઉર્તિણ ગણવામાં આવશે. |
મારી સાથે જોડાઓ |
👉 આ ઠરાવ નીચે PDF સ્વરૂપે મુકેલ છે આપ DOWNLOD કરી વાંચી શકો છો
દરેક સફળ ઉમેદવા૨ને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવશે. જેમાં ઉમેદવારનું નામ અને સરનામું, પરીક્ષા કેન્દ્રનું નામ અને સ૨નામું તથા કોડ નંબ૨, જન્મતા૨ીખ, ૫૨ીક્ષાનો બેઠક નંબ૨, કસોટી આપ્યાનો માસ અને વર્ષ, પ્રશ્નપત્રના નામ સાથે મેળવેલ ગુણ અને ટકા વગેરે છાપવાનાં રહેશે.
0 Comments