ALL APPLICATION, GOOGLE APP ,SOCIAL APPLICATION,ALL APPLICATION IN SCHOOL DOWNLOD ALL APPLICATION FOR ANDROID એપ્લિકેશનન ની દુનિયા



(1) જુદી જુદી એપ્લિકેશન અહીંયા મુકવા માં આવેલ છે 

    Birds Voice Amazing Technology Touch Anywhere



    🦚 *પક્ષીનો મધુર અવાજ* 
    🦜 આ લીંક પર આપેલ પક્ષીનુ ચિત્ર zoom કરતા કોઈ પણ પક્ષી પર ટચ કરતા તેનો મધુર અવાજ સંભળાશે.👇


    QR CODE માટે અહીંયા નવીન એપ્લિકેશન મુકવામાં આવી છે.

    (1) QR CODE એપ્લિકેશન DOWNLOD 1

    (2) QR CODE એપ્લિકેશન DOWNLOD 1

    (3) QR CODE એપ્લિકેશન DOWNLOD 1

    👫રાષ્ટ્રીય ડિજિટલ લાઈબ્રેરી એપ્લિકેશન

    જ્યાં તમને મનગમતા પુસ્તકો વાંચવા મળશે બિલકુલ ફ્રીમાં.

    ડાઉનલોડ કરો ડિજિટલ લાઈબ્રેરી એપ્લિકેશન ⤵️

    👉DOWNLOD એપ્લિકેશન CLIK HERE  👈




    એક એવી વેબસાઈટ જે zoom કરતા કરતા થાકી જશો પણ અંત નહિ આવે. અદભુત ટેકનોલોજી.

    બાળકો ને ખૂબ મજા આવશે.

       👉Zoomquilt 1 અહીં ક્લીક કરો
         

    👉Zoomquilt 2 અહીં ક્લીક કરો


    ➕➖➗✖️ ગણિતનો કોઈપણ દાખલો સોલ્વ કરો આ એપ દ્વારા માત્ર 1મિનિટમાં


    ગણિતનો કોઈપણ લાંબો દાખલો કે સમીકરણ ફોટો પાડી અપલોડ કરો આ એપમા સેકેન્ડમાં સોલ્યુશન આપશે આ એપ



     સમગ્ર વિશ્વમાં 10 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે આ એપ👆🏻

    👈👉👈👉👈👉👈👉👈👉

    દિવાળી ઉજવો તમારા ફોનમાં

    તમારા બાળકોને ખૂબ.મજા આવશે.🎁


    જી હા એક મજેદાર એપ્લિકેશન.

    ફટાકડા પર ટચ કરતા એ ફટાકડો ફૂટશે.


    ફટાકડા ફોડો ફોનમાં. આવી ગઈ એપ.


    તમારા બાળકો માટે મજેદાર એપ. ડાઉનલોડ કરી ટ્રાય કરો

    💥 *આ એપ. તમારા ફોનમા અચૂક ઈન્સ્ટોલ કરો.*

    ફટાકડા પર ટચ કરતા એ ફટાકડો ફૂટશે – મજેદાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો

    🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

    લખો એ સીધુ સ્ટીકર બની જાય તેવી એપ્લિકેશન સ્ટીકર કી-બોર્ડ 

    : તમારી નજીક ઘણા બધા એવા લોકો હશે કે જેમની સ્ટીકર મુકવાનો ઘણો બધો શોખ હશે પણ સ્ટીકર બનાવતા જ આવડતું નહિ હોય તો તેવા મિત્રો માટે ખાસ ઉપયોગીને તમામ લોકોને ફાયદાકારક એપ્લિકેશન અહીં મૂકવામાં આવી રહી છે આ એપ્લિકેશનની મદદથી નાના બાળકો પણ પોતાનું સ્ટીકર ઓટોમેટિક ઝડપથી બનાવી શકશે તમે જે લખો એ સીધુ સ્ટીકર બની જાય એવી સરસ મજાની એપ્લિકેશન સ્માર્ટ કીબોર્ડ ટાઈપ જબરજસ્ત એપ્લિકેશન અહીં મૂકવામાં આવી છ

    👉Application માટે અહીંયા ક્લીક કરો

    🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯


    (2)



    હવે દરેક તહેવારની શુભેચ્છા દર્શાવતો ફોટો બનાવો*

    🔹 *જેમાં તમારું નામ,*

    🔹 *ફોટો, મોબાઇલ નંબર*

    🔹 *કંપની, દુકાન કે વેબસાઇટ નામ,*

    ♨️ *વગેરે બધું મૂકી શકાશે*


    *ફોટો & વિડિઓ બનાવવા માટેની link*


    👉  Application માટે અહીંયા ક્લીક કરો

    🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

    👉. આ blog માં આપને શિક્ષણ ની તમામ માહિતી મળશે 

    READ ALONG એપ્લિકેશન

     જે બાળકો ને વાંચન માં ખુબજ ઉપયોગી છે. આ એપ્લિકેશન શિક્ષક વિદ્યાર્થી અને વાલીઓ માટે ખુબજ ઉપયોગી છે

    નીચે ક્લીક કરતા 

    https://www.gujrateduapdet.net/2022/05/read-along-app.html

    🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

    તમારી સહી 

    યુનિક હોવી જોઈએ પોતાની સહી માટે નીચે ફોટો પર ક્લીક કરતા આપ એપ્લિકેશન પર જઈ શકશો

    Application downlod



    👉પોતાની સહી માટે બીજી એપ્લિકેશન અહીંયા ક્લીક કરી મેળવો 

    🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

    (5)

    ટાટા એ હાલ નવું *ઓનલાઇન શોપિંગ એપ* ચાલુ કર્યું છે

    . *દિવાળીના તહેવારોમાં ખુબ મોટાપાયે ડિસ્કાઉન્ટ પણ આપે છે* તો ચાયનીઝ કે ભારત બહાર ની એપ માંથી ખરીદી બંધ કરી ટાટા એપ માંથી ખરીદી શરૂ કરો, અહીં અવનવી વેરાયટીઓ છે તેમજ ડિસ્કાઉન્ટ પણ સારું છે. *દેશમાં આફ્ત ના સમયે રતનજી ટાટાએ ખૂબ મોટું દાન કર્યું છે*. વિદેશી એપમાંથી ખરીદી કરવાથી ખૂબ મોટા પાયે ભારતીય નાણું વિદેશમાં જાય છે, તો ટાટાની એપમાંથી ખરીદી કરવાથી આપણા પેસા આપણા દેશમાં જ રહેશે, દેશને સમૃદ્ધ કરવાની આથી બીજી કઇ રીત હોય શકે, અહીં ટાટા એપ માંથી ખરીદી કરવાની સાઈટ આ *https://bit.ly/TATANEUAPP છે તો આમાંથી  અત્યારે જ *સાવ નાની ટાટા એપ ડાઉનલોડ કરો* અને ચેક કરો. તેમજ તમારા બધા કોન્ટેક્ટ માં ફોરવર્ડ કરો.


    *૧૨૫ કરોડ ભારતીયો સુધી આ મેસેજ પહોંચાડવામાં ભાગીદાર બનો અને આપણી ફરજ નીભાવો . આભાર*



    https://bit.ly/TATANEUAPP

    🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

    (6)

    *😍 તમારા નામનો લોગો બનાવો તમારા જ મોબાઈલમાં*

    *⇛* 3D લોગો મેકર👌



    *⇛* તમારા નામ અથવા તમારા બિઝનેશ નો પ્રોફેશનલ લોગો બનાવો

    *⇛*  સોશ્યલ મીડીયાના DP મા રાખવા મસ્ત લોગો જાતેજ બનાવો

    👉 એપ્લિકેશન માટે અહીંયા ક્લીક કરો

    🎡🎡🎡🎡🎡🎡🎡🎡🎡🌎


    સ્વછતા હી સેવા 2 જી ઓક્ટોબર સર્ટિફિકેટ  

    https://swachhatahiseva.com/

    Certificate download karvani link.

    Upload મીડિયા પર ક્લીક કરવું



    🆕📱 *▪️ફ્રોડ કોલ અને મેસેજ થી છુટકારો 

    📲અત્યારે ઘણા બધા લોકો ફ્રોડ કોલ અથવા મેસેજ થી *છેતરાઈ જાય છે*


    *➖આ એપ Install કરો તમારા મોબાઈલમાં ફ્રોડ કોલ કે મેસેજ આવશે તો ડાયરેક્ટ બ્લોક કરી દેશે*

    https://play.google.com/store/apps/details?id=com.callapp.contacts


    *🙏ઉપયોગી પોસ્ટ તમામ ને શેર કરો*

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    Popular Posts

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!