trends

Popular Posts

Regarding Online Application for Recruitment of BRC/URC & CRC Co.O. on deputation

Regarding Online Application for Recruitment of BRC/URC & CRC Co.O. on deputation

ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શાળા માં કલસ્ટર રિચર્ચ સેન્ટર (CRC/BRC  પ્રતિનિયુક્તિ ની ભરતી બહાર પાડવામાં આવી છે). અહીંયા( CRC/BRC ) માટે ની ભરતી ની તમામ વિગત આપવામાં આવી છે.

CRC  કોણ બની શકે.

સરકારી પ્રાથમિક શાળા માં crc બનવા માટે 3 વર્ષ  નો અનુભવ અને BRC બનવા માટે 5 વર્ષ નો અનુભવ જરૂરી છે.






CRC / BRC કોણ ન બની શકે 

  રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા હેડ ટીચર HTAT આચાર્ય અને ગણિત વિજ્ઞાન ના શિક્ષક CRC બની શકતા નથી.

અરજી કરવા માટે ની તારીખ

  • ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યાઓ પ્રતિનિયુકિતથી ભરવા માટે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી  તા.૦૧.૧૨.૨૦૨૩,શુક્રવારથી તા.૧૦.૧૨.૨૦૨૩,રવિવાર દરમ્યાન ઓનલાઈન અરજી મંગાવેલ છે.
આ પણ વાંચો 


તારીખ 

૦૧.૧૨.૨૦૨૩,શુક્રવારથી તા.૧૦.૧૨.૨૦૨૩,રવિવાર

  • આ જાહેરાતના અનુસંધાને આપના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક શાળા, ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષક(ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક સિવાય)જેઓ આ માટે નિયત લાયકાત અને અનુભવ ધરાવતા હોય જેમાં બીઆરસી/યુઆરસીની ઉમેદવારી કરવા માટે વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવા માટેની શરૂઆતની તારીખે(તા.૦૧/૧૨/૨૩)ગણવાનું રહેશે.
  • મહત્તમ 05(પાંચ )વર્ષ તથા બીઆરસી/યુઆરસી માટે ૦૫ વર્ષનો અનુભવ અને સીઆરસી કો.ઓ.ની ઉમેદવારી માટે ૦૩ વર્ષનો પ્રાથમિક શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ વર્ગખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણકાર્યનો અનુભવ ધરાવતા પ્રાથમિક શિક્ષક અરજી કરી શકશે. 

પ્રતિનિયુકિત પરત CRC ...

  • અત્રે જણાવવાનું કે અગાઉ પ્રતિનિયુકિતથી પરત ગયેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસીકો.ઓર્ડિનેટર માટે એક વર્ષનો કુલિંગ પિરિયડ નકકી કરેલ છે જેથી આવા બીઆરસી/યુઆરસી અને સીઆરસીકો.ઓર્ડિનેટર એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકશે એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઈ શાળામાં હાજર થયેલ તારીખથી એક વર્ષ વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવા માટેની શરૂઆતની તારીએ(તા.૦૧/૧૨/૨૩)

CRC /BRC  ભરતી માટે મહત્વની બાબત 

પરીક્ષા 

 ૧૦૦ ગુણની વિષયવસ્તુ આધારિત OMR Base લેખિત પરીક્ષા

પરીક્ષા ક્યારે છે .

સંભવિત ૩૧ ડિસેમ્બર–૨૦૨૩, રવિવાર

JOIN WHAT UP CLIK

JOIN WHAT UP CLIK

  • ઉકત બાબતોને ધ્યાને લઈ, વધુમાં વધુ ઉમેદવારો ઓનલાઈન અરજી કરે તે હેતુસર અહીંયા આ આર્ટિકલ અને લેખ લખવામાં આવ્યો છે . ભરતી માટે ની શરતો માટે વખતો વખત ના પરિપત્ર ધ્યાને લેવા , આ પોસ્ટ ની નીચે CRC /BRC  ની ફરજો નું આર્ટિકલ મુકેલ છે . જે વાંચી જવા વિનંતી .તેમાં પરિપત્ર અને ઠરાવ છે .
  • આ ઓનલાઈન જાહેરાત સંદર્ભે જિલ્લામાં ખાલી જગ્યાઓ ભરવા તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે વેઈટીંગ લીસ્ટ બનાવવા ઉકત સમયગાળા દરમ્યાન મળેલ ઓનલાઈન અરજીના ઉમેદવાર માટે તા.૨૯.૧૧.૨૦૨૩ના પત્રના નોર્મ્સ મુજબ ૧૦૦ ગુણની વિષયવસ્તુ આધારિત OMR Base લેખિત પરીક્ષાના માળખા મુજબ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની ભરતી માટેની લેખિત પરીક્ષા સંભવિત ૩૧ ડિસેમ્બર–૨૦૨૩, રવિવારના રોજ લેવાનું સંભવિત આયોજન કરવામાં આવેલ છે.

ઓનલાઇન વેબસાઈટ અરજી માટે 

  • આ પરીક્ષા સંદર્ભે ઓનલાઈન અરજી કરવાના સમયે આ અંગેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના માર્ગદર્શિકા વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે,જેમાં પરીક્ષાના વિષયવસ્તુની માહિતી આપવામાં આવેલ છે,જે મુજબ આ પરીક્ષા લેવાનાર છે 

વેબસાઈટ 

https://ssarms.gipl.in/

વેબસાઈટ 

https://ssarms.gipl.in/


Crc પ્રિન્ટહલટિકિટ soon

*પ્રોવિઝનલ માટે આન્સર*
👇





આ પણ વાંચો 




ALSO READ : 

👉Gujarati Panchag - Gujarati Calendar 2024 Download Here

 

READ MORE :

કોન્સટેબલ ભરતી 2023: SSC GDમાં 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની કુલ 75768 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, અરજી કરવા માટે માત્ર  WEEK દિવસ બાકી

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. 

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ALSO READ:  બેસ્ટ આર્ટિકલ વાંચવા 

  1. 💥આપણે  Go ogle Pay અને Paytm વાપરીએ છીએ પણ ચાર્જ પર કોઈ દિવસ ધ્યાન ગયું છે ?
  2. 💥SIP Investment:સંતાન માટે સરસ રોકાણ SIP Investment A good investment for children
  3. 💥SBI Scheme: ₹1 લાખ બની જશે ₹2 લાખ, જાણો કેવી રીતે મેળવવો જોખમ મુક્ત યોજનાનો લાભ
  4. 💥Self Business Idea: ઓછા પૈસાથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો, તમને દર મહિને મોટો નફો કમાવો










.


No comments:

Post a Comment