trends

Popular Posts

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, અરજી કરવા માટે માત્ર 10 દિવસ બાકી

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, અરજી કરવા માટે માત્ર 10 દિવસ બાકી

Gujarat Anganwadi Bharti 2023, Anganwadi Recruitment, notification : મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી વિવિધ આંગણવાડીઓમાં કુલ 10,000 જેટલી આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જગ્યાઓ બહાર પડી છે.



ગુજરાત આંગણવાડી ભરતી

Gujarat Anganwadi Bharti 2023, Anganwadi Recruitment, Last date : 

  • ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં આંગણવાડીઓમાં ભરતી બહાર પડી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી વિવિધ આંગણવાડીઓમાં કુલ 10,000 જેટલી આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જગ્યાઓ બહાર પડી છે. અરજી કરવા માટે હવે માત્ર 10 દિવસ બાકી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 30 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.


  • લાયક ઉમેદવારો ભરતી માટેની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સહિતની વધારે વિગતો જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.


Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, મહત્વની વિગતો

સંસ્થા

નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ

પોસ્ટ

આંગણવાડી વર્કર અને હેલ્પર

ખાલી જગ્યા

10,000

એપ્લિકેશન મોડ

ઓનલાઇન

નોકરીનું સ્થળ

ગુજરાત

વય મર્યાદા

18થી 33 વર્ષ

અરજી કરવાની છેલ્લી તારીખ

30 નવેમ્બર 2023

અધિકૃત વેબસાઇટ

e-hrms.gujarat.gov.in

Gujarat Anganwadi Recruitment 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર: ન્યૂનતમ 12મું પાસ.
  • આંગણવાડી હેલ્પર: ન્યૂનતમ 10મું પાસ.

Gujarat Anganwadi Vacancy 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ 18 વર્ષ
  • મહત્તમ 33 વર્ષ

Gujarat Anganwadi Jobs 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, પગાર

  • આંગણવાડી કાર્યકર: રૂ. 10,000/-
  • આંગણવાડી હેલ્પર: રૂ. 5500/-

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, ક્યાં કેટલી ભરતી


સ્થળ  

આંગણવાડી વર્કર જગ્યા

હેલ્પર જગ્યા

રાજકોટ શહેર

25

50

પાટણ

95

244

જૂનાગઢ શહેર

18

23

નવસારી

95

118

રાજકોટ

137

224

બોટાદ

39

71

ભાવગનર શહેર

30

42

અમરેલી

117

213

સુરેન્દ્રનગર

99

144

વડોદરા શહેર

26

62

દેવભૂમિ દ્વારકા

82

158

નર્મદા

55

111

ખેડા

113

142

સુરત શહેર

41

118

ભરૂચ

102

177

તાપી

43

111

મોરબી

106

184

જામનગર શહેર

22

42

અરવલ્લી

79

103

ગાંધીનગર

63

97

ગાંધીનગર શહેર

12

20

પોરબંદર

33

60

ભાવનગર

120

253

પંચમહાલ

98

309

મહિસાગર

57

156

ગીર સોમનાથ

56

79

જામનગર

71

184

ડાંગ

25

36

છોટાઉદેપુર

51

286

સુરત

100

231

બનાસકાંઠા

131

634

દાહોદ

130

342

અમદાવાદ

127

160

મહેસાણા

139

212

વલસાડ

97

307

જૂનાગઢ

84

125

સાબરકાંઠા

101

129

આણંદ

122

160

વડોદરા

87

225

અમદાવાદ શહેર

140

343

કચ્છ

253

394


Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, કેવી રીતે અરજી કરવી?

સૌ પ્રથમ, આપેલ સત્તાવાર સૂચના નીચે વાંચો.

  • જો તમે આ નોકરી માટે પાત્ર છો, તો અરજી લિંક પર ક્લિક કરો અને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • યોગ્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજ, ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, પસંદગી પ્રક્રિયા

  • મહિલા અને બાળ વિકાસ મંત્રાયલ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે અરજી કરાયેલા ઉમેદવારોની પસંદગી દસ્તાવેજોની ચકાસણી અને અંતિમ મેરિટ લિસ્ટ દ્વારા ઉમેદવારો પસંદ કરવામાં આવશે.

આંગણવાડી મેરીટ લિસ્ટ: આંગણવાડી ભરતીનું મેરીટલીસ્ટ અને રિજેક્ટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું.


*ફટાફટ ચેક કરો ➤

https://e-hrms.gujarat.gov.in/MeritConsentDocumentList/MeritConsentList


*ફટાફટ ચેક કરો ➤*

https://e-hrms.gujarat.gov.in/MeritConsentDocumentList/MeritConsentList

Gujarat Anganwadi Bharti 2023:important link

⤵️અરજી & સંપૂર્ણ માહિતી જાણો.

👇👇👇👇👇👇

 https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index

    ઉપયોગી માહિતી આગળ શેર કરો



    No comments:

    Post a Comment