ગુજરાતી વ્યાકરણ: સમાનાર્થી શબ્દો // Gujarati Grammar: Synonyms ,# Samanarthi Shabd Search In Gujarati [PDF]
સમાનાર્થી શબ્દો ગુજરાતી | Samanarthi Shabd Search In Gujarati
- આ પોસ્ટ માં તમામ ગુજરાતી સમાનાર્થી શબ્દો નું લિસ્ટ આપેલ છે. Samanarthi Shabd વિશે વિસ્તૃત માહિતી આપી છે જેનો તમે અભ્યાસ કરી શકો છો. સમાનાર્થી શબ્દો | Samanarthi Shabdગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો અત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.
- અમે અહી સમાનાર્થી શબ્દો વિષે સંપૂર્ણ માહિતી મૂકી છે અને કેટલાક સમાનર્થી શબ્દો પણ મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો
સમાનાર્થી શબ્દો એટલે શું |
પ્રયાયવાચી શબ્દો એટલે શું ? સમાનાર્થી શબ્દો meaning?
શબ્દો જુદા જુદા હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દોને ‘સમાનાર્થી (પર્યાય) શબ્દો' કહે છે. સમાનાર્થી શબ્દને અંગ્રેજીમાં 'Synonyams' સિ'નાનિમ કહે છે.
દા. ત.,
દરિયો |
સાગર, રત્નાકર, જલધિ, ઉદધિ, વારિધિ, અબ્ધિ, મહેરામણ, અર્ણવ, સિંધુ, પયોનિધિ વગેરે. |
-
શબ્દ એક જ હોય પણ અર્થ જુદા જુદા હોય તેવા શબ્દોને ‘અનેકાર્થી શબ્દો’ કહે છે.
દા. ત.,
ભાવ - |
કિંમત, વિચાર, ઇરાદો, પ્રકૃતિ, આસ્થા, લાગણી, તાત્પર્ય, અભિનય વગેરે. |
સમાનાર્થી શબ્દો જુવો નીચેના શબ્દો માંથી
સૂર્ય |
- રવિ, આદિત્ય, દિવાકર, ભાનું |
હાથી |
- કુંજર, દ્વિપ, ગજ, વારણ |
ભેટ |
- ઈનામ, ઉપહાર, નજરાણું, બક્ષિસ |
મુખ |
- આનન, ચહેરો, વદન, દીદાર |
દુહિતા |
- પુત્રી, તનુજા, સુતા, બેટી |
અશ્વ |
- ઘોડો, હય, તોખાર, તુરંગ |
અલિ |
- ભ્રમર, ભમરો, ભૃગ, મધુકર |
પ્રારબ્ધ |
- ભાગ્ય , નસીબ, નિયતિ, કિસ્મત |
પુષ્પ |
- સુમન, કુસુમ, ફૂલ, પ્રસૂન |
કમળ |
- સરોજ, સરસિજ, પંકજ, શતદલ |
આકાશ |
- નભ, આભ, વ્યોમ, ગગન |
ઘર |
- ગૃહ, સદન, ભવન, મકાન |
અમૃત |
- સુધા, પીયૂષ, અમી, અમરત |
યામિની |
- રાત્રિ, નિશા, રાત, નિશ |
નદી |
- સરિતા, તટિની, નિર્ઝરિણી, તરંગિણી |
કીર્તિ |
- ખ્યાતિ, પ્રસિદ્ધિ, નામના, પ્રતિષ્ઠા |
શરીર |
- વધુ, કાયા, દેહ, પંડ |
માર્ગ |
- રસ્તો, પંથ, રાહ, સડક |
નિત્ય |
– દરરોજ, હંમેશાં |
પરોણો |
– અતિથિ, મહેમાન |
પ્રણાલી |
– રૂઢિ, રિવાજ, પરંપરા |
સ્મૃતિ |
– સ્મરણ, યાદ |
તડિત |
– વીજળી, વિદ્યુત |
ભરથાર |
– સ્વામી, પતિ |
વસુધા |
– પૃથ્વી, ધરતી |
શારદા |
- ખચલા, સરસ્વતી, વાગીશ્વરી, ભારતી |
સવાર |
- પ્રભાત, પ્રાતઃકાળ, અરુણોદય, પરોઢ |
💥પ્રયત્ન – કોશિશ, પ્રયાસ 💥ટૂંક – ગરીબ, દરિદ્ર 💥રક્ત – લોહી, ખૂન 💥લાવણ્ય – કમનીયતા, સૌંદર્ય 💥સખ્ય - મૈત્રી, સાહચર્ય 💥શિકારી – વ્યાધ, પારધી 💥સંકલ્પ – નિર્ણય, નિર્ધાર 💥શુષ્ક – સૂકું, નીરસ 💥પ્રતિકાર – વિરોધ, સામનો 💥દોષ – ભૂલ, ક્ષતિ 💥અદબ – મર્યાદા, સીમા 💥નિયંત્રણ – નિયમન, અંકુશ 💥અનહદ – અપાર, નિઃસીમ 💥કોયડો – મૂંઝવણ, સમસ્યા 💥ભીરુ – ડરપોક, બીકણ 💥અવસર – ઘટના, પ્રસંગ 💥પ્રપંચ – છળકપટ, કાવાદાવા 💥દિલાસો – આશ્વાસન, સાંત્વન 💥વિસ્મય – આશ્ચર્ય, નવાઈ 💥અલ્પ – થોડું, ઓછું 💥તરુ – વૃક્ષ, ઝાડ 💥ગમગીની – ઉદાસીનતા, રંજ 💥ક્રીડા – રમત, ખેલ 💥મૃદુ – સુંવાળું, કોમળ 💥લોચન – આંખ, નયન 💥ખપ – ઉપયોગ, જરૂરત 💥અખિલ – આખું, સમગ્ર 💥અહેસાન – ઉપકાર, પાડ 💥તૃષા – તરસ, પિપાસા 💥દ્રવ્ય – ધન, પૈસા 💥કિલ્લો ગઢ, કોટ કમળ, ઉત્પલ 💥નિરંતર – હંમેશાં, કાયમ 💥શૌર્ય – પરાક્રમ, વીરતા 💥વાઘ – વ્યાઘ્ર, શાર્દૂલ 💥લલિત – રમણીય, સુંદર 💥વિષાદ – વ્યથા, દુઃખ 💥ઇંદુ – ચંદ્ર, સુધાકર 💥નિધન – મૃત્યુ, અવસાન 💥આશય — હેતુ, ઇરાદો 💥મારુત – પવન, સમીર 💥ભીતિ – ભય, ડર 💥તાસીર – પ્રકૃતિ, સ્વભાવ 💥અનુકંપા – દયા, કરુણા 💥મૃગ – હરણ, કુરંગ 💥અસુર – રાક્ષસ, દૈત્ય 💥સોડમ – સુગંધ, સૌરભ 💥ઋણ – કરજ, દેવું 💥વાન – રંગ, વર્ણ 💥બાવડું – વ્યાકુળ, બેબાકળું 💥ઉચાટ – વ્યથા, ચિંતા 💥રંજ – ખેદ, અફસોસ 💥ખિન્ન – ઉદાસ, ગમગીન 💥અર્વાચીન – આધુનિક, અદ્યતન 💥પાદત્રાણ – પગરખું, જોડો 💥ગુલામી – પરતંત્રતા, પરાધીનતા 💥– બાહુ, હાથ 💥શક્તિ – સામર્થ્ય, તાકાત 💥નમણું – સુંદર, ઘાટીલું 💥મબલખ – પુષ્કળ, અઢળક 💥વેરી – શત્રુ, દુશ્મન 💥ઘોષ – અવાજ, નાદ
💥હાર્દ – મર્મ, રહસ્ય |
આ પોસ્ટ માં તમામ ગુજરાતી સમાનાર્થી શબ્દો નું લિસ્ટ આપેલ છે. Samanarthi Shabd વિશે વિસ્તૃત માહિતી આપી છે જેનો તમે અભ્યાસ કરી શકો છો.તમે અમારા બ્લોગ માં ધોરણ પ્રમાણે સમાનર્થી શબ્દો દેખી શકો છો અમારી બીજી પોસ્ટ મુકેલી છે. સમાનાર્થી શબ્દો લીસ્ટ (List) અહી આપેલ છે.
💢અખિલ - આખું , બધું સંપૂર્ણ , સઘળું , સમગ્ર , સકલ , નિખિલ , સર્વ, નિઃશેષ , પુરું , અખંડ 💢અગ્નિ - અનલ , આગ , દેવતા , પાવક , હુતાશન , વૈશ્વાનલ , વહિ 💢અચલ - દઢ , સ્થિર , અવિકારી , અડગ 💢અચાનકા - એકાએક , ઓચિંતુ , સફાળું , અકસ્માત , એકદમ 💢અદભુત - અલૌકિક , આશ્ચર્યકારક , અજાયબ , નવાઈભર્યુ ,અચરજકારક 💢અતિથિ - અભ્યાગત , મહેમાન , પરોણો 💢અમૃત - અમી , પીયૂષ , સુધા . 💢અનન્ય - અનેરું , અદ્વિતિય , અસાધારણ , અજોડ , બેનમૂન ,અભૂતપૂર્વ 💢અનાદર - તિરસ્કાર , અવહેલના , અવજ્ઞા , અવમાનના , પરિભવ , પરાભવ , તુચ્છકાર , ધિક્કાર 💢અનુપમા - અનોખું , અદ્વિતીય , અપૂર્વ , અતુલા 💢અનિલ - પવન , વાયુ , માતરિશ્વા , સમીર , વાત , સમીરણ , મરુત 💢અનુકૂળ - માફક , બંધબેસતું , ફાવતું , રુચતું , સગવડભર્યું 💢અનોખું - વિલક્ષણ , અપૂર્વ 💢અપમાન - અનાદર , અવમાનના , અવહેલના , ઉપેક્ષા , તિરસ્કાર 💢અભૂતપૂર્વ - અનન્ય , અજોડ , અદ્વિતીય , બેનમૂન 💢અરજદ - વિનંતી , અરજી , વિજ્ઞપ્તિ , વિનવણી , અનુનય 💢અર્વાચીન - આધુનિક 💢અલ્પ - શુલ્લક , સહેજ , જરાક , નજીવું , થોડું 💢અવાજા - સાદ , શોર , ઘોંઘાટ , ધ્વનિ , નાદ , સ્વર , નિનાદ , ઘોષ 💢અસુર - રાક્ષસ , દૈત્ય , દાનવ , નિશાચર 💢અભિમાન - ગર્વ , અહંકાર , અહમ , દર્પ , ઘમંડ 💢આશા -ઈચ્છા , કામના , અભિલાષા , મનોરથ , સ્પૃહા , અપેક્ષા , એષણા , મનીષ . ઉમેદ , વાંછા 💢આકાશ - નભ , અંબર , ગગન , વ્યોમ , આસમાન , આભ , અંતરિક્ષ , ગરદિશ 💢આનંદ - હર્ષ , આમોદ , ઉલ્લાસ , આહલાદ , પ્રમોદ , ઉમંગ , ખુશી , હરખ 💢આભૂષણ - આભરણ , અલંકાર , ઘરેણું 💢આલેખન - લેખન , નિરૂપણ , ચિત્રણ 💢આસપાસ - ચોપાસ , આજુબાજુ 💢આળ- તહોમત , આક્ષેપ , આરોપ , દોષ , વાંક 💢આંખ - નયન , લોચન , ચક્ષુ , નેત્ર , નેણ , અક્ષિ , દેગા 💢ઈચ્છા - કામના , સ્પૃહા , આકાંક્ષા , એષણા , અભિલાષા. 💢ઈન્કાર -નામંજૂરી , અસ્વીકાર , મના , નિષેધ , પ્રતિબંધ 💢ઈશ્વર- પ્રભુ , પરમાત્મા , પરમેશ્વર , વિભુ 💢ઉપરકાર - આભાર , અહેસાન , કૃતજ્ઞતા , ઉપકૃતિ , પાડ 💢ઉર - હૃદય , દિલ , હૈયુ , અંતઃકરણ 💢ઉન્નતિ - વિકાસ , પ્રગતિ , અભ્યય , ચડતી , ઉત્થાન , ઉત્કર્ષ 💢ઉપવન - વાટિકા , બાગ , ઉદ્યાન , બગીચો 💢ઊપજ - નીપજ , આવક , મળતર , નફો , પેદાશ 💢ઔષધ - દવા , ઓસડ 💢કમળ - પુંડરિક , અંબુજ , પંકજ , નીરજ , ઉત્પલ , રાજીવ , પદ્મ , નલિન , અરવિંદ 💢કજિયો -ઝઘડો , કંકાસ , તકરાર , ટંટો 💢કાપડ - વસ્ત્ર , અંબર , વસન , દુકૂલ , ચીર 💢કિરણ - રશિમ , અંશુ , મયુખ , મરીચિ , કર 💢કાળજી - ચીવટ , તકેદારી , સાવચેતી , સંભાળ , પરવાહ 💢કાળું - કૃષ્ણ , અસિત , શ્યામ , શ્યામલ , શામળું 💢કામદેવ - મદન , મન્મય , કંદર્પ , અનંગ , રતિપતિ 💢કામદાર - મજૂર , શ્રમજીવી , શ્રમિક 💢કાવ્ય - કવિતા , પદબંધ , પદ્ય 💢કુદરતી -સહજ , સ્વાભાવિક , પ્રાકૃતિક , નૈસર્ગિક 💢કોમળ - મૃદુ , સુકુમાર , મસૃણ , મુલાયમ , નાજુક , કુમળું , કમનીયા
💢કૌશલ - દક્ષતા , પટુતા , પ્રાવીણ્ય , ચતુરાઈ , નિપુણતા , આવડત |
✅કર્મ - કરમ , કામ , કાર્ય ✅ક્રોધા - કોપ , રોષ , ગુસ્સો , આક્રોશ , અમર્ષ ✅કોયલ - કોકિલ , કોકિલા , પરભુતા , પિક , વનપ્રિયા ✅કૃપા -અનુગ્રહ , અનુકંપા , કરૂણા , દયા , મહેરબાની પપ.ક્ષણઃ - ઘડી , પળ
✅શ્વેતઃ - સફેદ , ધોળું , ધવલ , શુકલ |
✅ગિરિ - પર્વત , પહાડ , અદ્રિ ✅ગણપતિઃ - ગજાનન , વિનાયક , ગૌરીસુત , એકદંત , લંબોદર , ગણેશ , ✅ગૃહ - ભુવન , સદન , નિકેતન , સ , આવાસ , ✅ગરીબ - દીન , નિર્ધન , રંક , દરિદ્ર , કંગાલ , અકિચન ✅ગદર્ભ - ગધેડો , ખર , વૈશાખનંદન ✅ઘર - ગૃહ , સદન , ભવન , આગાર , નિકેતન , સ , નિલય , આલય , મકાન , રહેઠાણ , નિવાસ ✅ઘી - ધૃત , હવિ , સર્ષિ
✅ઘોડો –અશ્વ , વાજી , તરંગ , હય , સૈન્ધવ |
⏭ચતુર - ચાલાક , દક્ષ , પટુ , કુશળ , નિપુણ ⏭ચાકર - નોકર , સેવક , પરિચર , કિકર ⏭ચિંતન - મનન , અભ્યાસ , અનુશીલના ⏭ચંદ્રા - ઈન્દુ , સુધાકર , શશી , મયંક , વિધુ , હિમાંશુ , નિશાકર , સોમ
⏭ચાંદની : -ચંદ્રિકા , કૌમુદી , જ્યોત્સના , ચંદ્રપ્રભા |
👉જગતઃ - દુનિયા , આલમ , સંસાર , ભુવન , સૃષ્ટિ , જહાના 👉જુહાર - પ્રણામ , નમસ્કાર , સલામ 👉જંગલ - અરણ્ય , કાનન , વન , વિપિના 👉જિજ્ઞાસાઃ - કૌતુક , કુતૂહુલ , ઉત્કંઠા , ઈંતેજારી . 👉જીવનઃ - જિંદગી , આયુષ્ય , આયખું 👉જીભા - જિહા , રસના , રસેન્દ્રિય 👉જિંદગી - આયુષ્ય , આયખું , આવરદા , જીવન , જીવિતકાળ 👉જુસ્સો -જોશ , જોમ , બળ , તાકાત , ઉમંગ , હિંમત 👉જૂનું - પુરાણું , પ્રાચીન , પુરાતન , ચિરંતન , જીર્ણ , જર્જરિત
👉ઝાડ -તરુ , વૃક્ષ , પાદપ , તરુવર , કુંમાં " |
👉ટોચઃ- શીખર , મથાળું 👉ડરપોક -બીકણ , કાયર , ભીરૂ 👉ઢોર - જાનવર , પશુ , જનાવર , પ્રાણી . 👉તળાવ -સર , સરોવર , કાસાર તડાગા 👉તેજ - તેજસ , પ્રકાશ , ધૃતિ 👉તલવારઃ - તેગ , અસિ , ખડગ , સમશેર , કૃપાણી 👉તણખલું - તરણું , તૃણ 👉તીર –બાણ , શર , સાયક , ઈષ , શિલિમુખ
👉તિમિર -અંધકાર , અંધારુ |
💥દાસ - નોકર , ચાકર , કિકર , અનુચર , સેવક , પરિચારક 💥દિવસઃ - દિન , વાસર , અહ , અહન , દી , દહાડો 💥દરિયો - સાગર , સમુદ્ર , ઉદધિ , મહેરામણ , સિંઘુ , રત્નાકર , અંભોધિ 💥દુઃખઃ - વેદના , પીડા , વ્યથા , સંતાપ , યાતના , આપત્તિ , અડચણ 💥દીવો - દીપક , દીપ 💥દેહ - શરીર , કાયા , વય , ગાત્ર , તના 💥દુષ્ટઃ - નીચ , અધમ , પામર , કુટિલ , ધૂર્ત 💥દ્રવ્ય - ધન , દોલત , સંપત્તિ , વિત્ત , અર્થ 💥દુશ્મન - શત્રુ , અરિ , રિપુ વેરી 💥દેવું - લેણું , કરજ , ઋણ
💥ધ્યેય - ઉદ્દેશ , લક્ષ્ય , હેતુ , પ્રયોજન , આશય 💥ઘરતી - પૃથ્વી , ધરા , ભૂમિ , વસુધા , અવનિ , ધરણી , વસુંધરા
|
💥ધજા - ધ્વજ , પતાકા , કેતુ , ઝંડો , વાવટો 💥નદી - સરિતા , નિર્ઝરણી , તરંગીણી , સ્ત્રોતસ્વિની , આપગા , ધુનિ , તટિની , નિમ્નગા , શૈવાલિની 💥નારી - સ્ત્રી , વનિતા , કામિની , ભામિની , વામાં , મહિલા , અબળા 💥નિર્ભચા - નીડર , અભય 💥નવું - નવીન , નૂતન , નવલું , અભિનવા 💥નિકટ - પાસે , સમીપ , નજીક , અંગત 💥નિંદ્રા - ઊંઘ , નીંદ , નીંદર 💥નસીબ - ભાગ્ય , કિસ્મત , તકદીર , પ્રારબ્ધ 💥નુકસાન - ખોટ , ગેરલાભ , ઘટ , હાનિ , ગેરફાયદો 💥નૌકા - નાવ , હોડી , તરી , જળયાન 💥નગારુ - નોબત , ઢોલ , ઢોલક 💥૫તાવટ - પતવણી , પતાવટ , સમાધાન , મનમેળ , સુલેહ , સંધિ 💥પત્ની - ભાર્યા , અર્ધાગના , વલ્લભા , વધૂ , જાયા , ગૃહિણી , વામાં 💥પતિ -સ્વામી , ભર્તા , વલ્લભ , નાથ , સાંઈ , કંથ , ભરથાર , ધણી 💥પરાક્રમ - શૌર્ય , બહાદુરી , શૂરાતન , વીરતા , વિક્રમ 💥પવિત્ર -પનોતું , પાવન , શુચિ , શુદ્ધ 💥પવન - વાયુ , અનિલ , સમીર , મરુત , હવા 💥પંક્તિ -લીટી , હાર , રેખા 💥પંખી : -પક્ષી , શકુંત , દ્વિજ , વિહંગ , ખગ , અંડજ 💥પંડિત - વિદ્વાન , કોવિદ , પ્રાજ્ઞ , વિચક્ષણ , મનીષી , ચતૂર , બુદ્ધિમાન 💥પત્ર - ચિઠ્ઠી , કાગળ 💥💥પાણી - ઉદક , પય , અંબુ , સલિલ , વારિ , જલ , નીર , તોય , ભૂજીવન , જળા 💥પ્રજા - જનતા , લોકો 💥પરોઢ - પ્રભાત , સવાર , પો , મળસકું , મળસ્કુ 💥પિતા - જનક , તાત , આપી , જન્મદાતા , બાપ , 💥પાથેય - ભાથું , ભાતું 💥પુત્રી - આત્મજા , દીકરી , તનયા , દુહિતા , તનુજા , સુતા , નંદિની 💥પાન - પર્ણ , પાંદડું 💥પ્રકાશક - તેજ , ધૃતિ , અજવાળું , દીપ્તિ , ઉજાશ , પ્રભા , આતપ , જ્યોત , આલોક 💥પુત્ર - દીકરો , સૂત , આત્મજ , નંદન , તનુજ , વત્સા 💥પ્રભાત -ઉષઃકાળ , પરોઢ , સવાર , પો , મળસકું , અરુણોદય , પ્રાતઃકાલ, સવાર, ભોર , વહાણું , પરોઢિયું 💥પુસ્તક - કિતાબ , ચોપડી , ગ્રંથ 💥પ્રતિષ્ઠા - ઈજ્જત , આબરુ , શાખ , મોભો 💥પ્રવર - વરિષ્ઠ , જયેષ્ઠ , ચઢિયાતું 💥પ્રણાલિકા - પરંપરા , રૂઢિ , રિવાજ , પ્રણાલી 💥ફૂલ - કુસુમ , સુમન , પુષ્પ , પ્રસૂન , ગુલા 💥બગીચોદ - ઉપવન , ઉદ્યાન , બાગ , વાટિકા , વાડી , આરામ 💥બાણ - તીર , શર , સાયક , ઈર્ષા , વિશિખા 💥બાળકો - શિશુ , અર્થક , શાવક , બચ્ચું , કિભા 💥બ્રહ્મા - સ્રષ્ટા , વિધાતા , વિધિ , પ્રજાપતિ , પિતામહ 💥બક્ષિસ - ભેટ , ઉપહાર , પુરસ્કાર , નઝરાણું , ઈનામ , પારિતોષિક 💥બુદ્ધિ - મતિ , પ્રજ્ઞા , મેઘા 💥બ્રાહ્મણ - ભૂદેવ , વિપ્ર , દ્વિજ 💥ભાગ -અંશ , હિસ્સો 💥ભ્રમર - ભંગ , અલિ , મધુકર , ષટપદ , દ્વિરેફ , ભમરો , મિલિંદ 💥ભાષા -ગિરા , વાણી , બોલી 💥ભયંકર - દારુણ , ભીષણ , ઘોર , ભીમ , ભયાનક , ડરામણું , બિહામણું 💥ભીંત - દીવાલ , કરો 💥ભાઈચારો - બંધુત્વ , ભાતૃત્વ 💥ભૂલ - ચૂક , દોષ , ખામી , ગુનો , વાંક , ભ્રમ , ભ્રાન્તિ 💥મરણ - મૃત્યુ , નિધન , પંચત્વ , દેહાંત , સ્વર્ગવાસ , કૈલાસવાસ 💥માતા - જનની , જનેતા , માતા , મા , જન્મદાત્રી , માવડી , માત 💥મિત્ર - દોસ્ત , સખો , સહૃદ , ભેરુ , સહચર 💥મુખ - આનન , દીદાર , વકત્ર , વદન , ચહેરો 💥મુસાફર - વટેમાર્ગ , રાહદારી , પ્રવાસી , પાન્થ , પથિક , પંથી 💥મનુષ્ય - માનવી , માણસ , મનુજ 💥મસ્તક - માથું , શિર , શીશ , ઉત્તમાંગ 💥મેઘ - જલદ , પયોદ , ધન , તોયદ ( પાન્થ , પથિક , પંથી ) 💥મહેમાન - પરોણો , અતિથિ , અભ્યાગત 💥મોક્ષા - મુક્તિ , નિર્વાણ , પરમગતિ , પરમપદ 💥મગજ - ભેજુ , ચિત્તા ૧૬૨.યુદ્ધ -જંગ , સંઘર્ષ , સંગ્રામ , રણ , લડાઈ , વિગ્રહ 💥રજા - પરવાનગી , સંમતિ , મંજૂરી 💥રસ્તો - વાટ , રાહ , પથ , માર્ગ , પંથા 💥રાજા - પાર્થિવ , નૃપ , નરેશ , રાય , નરેન્દ્ર , નરપત્તિ , ભૂપતિ , ભૂપ 💥રાત્રિ - નિશા , યામિની , રજની , વિભાવરી , શર્વરી , ક્ષયા 💥રોગ - દર્દ , વ્યાધિ ૧૬૮.રક્તઃ - શોણિત , લોહી , ખૂન , રૂધિર 💥વન - જંગલ , ઉપવન , કાનન , વિપિન , અરણ્ય , રાના 💥વેગડ - ગતિ , ચાલ , ઝડપ 💥વર્ષ - વરસ , અબ્દ , સંવત્સર , સાલ 💥વસંત - મધુમાસ , તુરાજ , કુસુમાકર , બહાર 💥વરસાદ - મેહ , મેહુલો , મેઘરાજા , વૃષ્ટિ , પર્જન્ય 💥વિપુલ - પુષ્કળ , ઘણું , ખૂબ , વધારે 💥વાદળ : -જલદ , મેઘ , ઘન , જલધર , મેયદ , તોયદ , નીરદ , જીમૂત વૃક્ષ, વિટપ , પાદપ , ઝાડ , તરુ 💥વીજળી -ચપળા , દામિની , ચંચલા , વિદ્યુત , તડિત 💥વાળા - અલગ , કેશ , કુંતલ , કચ . 💥વિષ્ણુ - અર્ચ્યુત , ગોવિંદ , મુકુંદ , ઉપેન્દ્ર , મુરારિ , ચક્રપાણિ , નાભ , પૃથુ , જનાર્દન , ધરણીધર 💥વિશ્વઃ - જગત , સંસાર , દુનિયા , સૃષ્ટિ , સચરાચર 💥વર્તમાનપત્ર - દૈનિકપત્ર , સમાચારપત્ર , છાપું 💥વિવાહ - વાગ્દાન , વેવિશાળ , સગપણ , સગાઈ , ચાંલ્લો 💥વીરતા - બહાદુરી , શૌર્ય , પરાક્રમ , કૌવત , શુરાતન 💥વિશ્રામગૃહઃ - મુસાફરખાનું , પથિકાશ્રમ , ધર્મશાળા , સરાઈ 💥વ્યર્થ - નકામું , ફોગટ , વૃથા , નિરર્થક 💥વ્યસ્તર - કાર્યરત , કર્મઠ , કામ 💥શરમ - લજા , શેહ 💥શરીર - તન , દેહ , કાયા , વાયુ , ગાત્ર , અંગ , કલેવર , બદના 💥શહેર - નગર , નગરી , પુરી , પુર , પત્તના 💥શિલૈં - પથ્થર , પાષાણ , પાણો , પથરો. 💥શિવ - શંભુ , શંકર , મહાદેવ , રુદ્ર , ઉમાપતિ , ભોળાનાથી 💥શીલા - ચારિત્ર્ય , શિયળ 💥શોભા -સુંદરતા , શ્રી , સુષમા , રમણીયતા , 💥સમાચાર - પ્રવૃત્તિ , વૃતાન્ત , ખબર , અહેવાલ , હેવાલા 💥સફેદ - શુકલ , શુભ્ર , ધવલ , શ્વેત , ધોળું 💥સમૂહ -સમુદાય , સમવાય , ગણ , ટોળું , જથ્થો 💥સરસ્વતી : -શ્રી , શારદા , વાગીશ્વરી , ગિરા , ભારતી , વાણી , મયૂરવાહિની 💥સરખું - સમ , સમાન , તુલ્ય , સરીખું , સરખું 💥સાપ - સર્પ , ભુજંગ , નાગ , અહિ , વ્યાલ , વિષધર , પન્નગ , ચક્ષુશ્રવા , ફણીધર , અહિ 💥સિંહ - શાર્દૂલ , વ્યાધ્ર , વનરાજ , મૃગેન્દ્ર , ડાલમથ્થો , કેસરી , શેર , સાવજ 💥સુંદર -રુચિર , ચારુ , ખૂબસૂરત , મનોહર , ફૂડું , કાન્ત , રૂપાળું 💥સરોવર - તળાવ , જળાશય , સર , પલ્લવભ , પદ્માકર , પુકુર 💥સર્વાગી -સાંગોપાંગ , વિસ્તૃત , સર્વગ્રાહી , વ્યાપક , નિઃશેષ , તલસ્પર્શી , સવિસ્તાર 💥સૂર્ય - સૂરજ , રવિ , માર્તડ , દિવાકર , ભાનુ ભાસ્કર , દિનકર , સવિતા , આદિત્ય
💥સુવાસ - ફોરમ, મહેક, સુગંધ, સૌરભ, સુરભિ, પરિમલ, ખુશબો. |
સમાનાર્થી શબ્દો ગુજરાતી | Samanarthi Shabd In Gujarati
📃અંધારું - અંધકાર, તમસ,વદ, તમિર, નામિાં, કાલિમા 📃અખબાર - વર્તમાન, સમાં ચારપત્ર,સમાચારપત્રિકા વાવડ, સંદેશ 📃આધાર સત્તા હકૂમત હક,પદવી,લાયા પાત્રતા 📃અનુગ્રહ - કૃપા,દયા,કરુણા,મહેરબાની,મહેર,અનુકંપા 📃અફવા - લોકવાયકા,ગ,ગપગોળા,નૂત,જુઠાણું ગતકડું કિંવદંતી,તળ 📃આસમાન - ધમંડ,મગરૂર,ગર્વિષ્ઠ તુમાખી,અહંકાર ગુમાન,ગર્વ,મદ 📃અરજ - વિનંતી,વિનવણી,પ્રાર્થના,આજીજી,બંદગી,વિજ્ઞપ્તિકરગરી,ઈબાદત્ત, અનુનય,અભ્યર્થના 📃અરીસો - આર સી.આદમિરર.દર્પણ આયનો 📃અવસાન - મૃત્યુંનિધન,નિવારણ,સ્વર્ગવાસ,મરણ કૈલાસવાસ વૈકુંઠવાસ, 📃અવાજ - રવ,ધ્વની,નિનાદ,શોર,ઘોધાર ઘોષ,સ્વર,બુ,વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંકાના 📃અથ - ઘોડો,તોખાર,તેજી,ચોક,ત્તર,હય,વા,રવંત,રીધવ 📃આના - હુકમ,પરવાનગી અનુજ્ઞા,મંજુરી,નિર્દેશ,મુક્તિ,કરમાન,નાકદ,રજા આદેશ, 📃આનંદી - ખુદ વિનોદ હ હરખ,મજા લહેર પ્રમદ પ્રમોદ,ખુશાલી,મોજ, અભાર ઉપકાર,પાડ, અહેસાન 📃આભૂષણ - આ ઘરેણાં ઝવેરાત,દાગીના,જણસ અલંકાર જેવર ભૂષણ,સોનામહોર, 📃આમંત્રણ - નોતરું નિમંત્રણા,સંદેશ,દાવા,ઈજન 📃આવક - લાશ કાયદો,ઉપજ મળતર પેદાશ,બરકત જયંવારો 📃આશા - ઉમેદ,પ્રલ અભિલાષા, શ ધારણા મહેશ લિપ્સા આકાંક્ષા,કામના,મનોરથ,તમન્ના 📃આઘાત - ફટકો,પ્રહાર,ધા જખમ,માર ઝટકો, 📃ખાના - હુકમ પરવાનગી અનુજ્ઞા,મંજુરી નિર્દેશ ફરમાન,તાકીદ,રજા આદેશ, 📃આદત. - ટેવ,કંદ,કુંદો,વ્યસન, 📃આદમી - પુરુષ,નર,આદમ,મરદ,ભાયડો, 📃આદિમ - પ્રારંગનું મૂળ અલ. 📃આધાર - ટેકો,આલંબન આશ્રય ઓથ અવલંબન,આશરો, 📃ખાનંદ - હર્ષ,આમોદ,ઉલ્લાસ, અહલાદ,પ્રમોદ,ઉમંગ,ખુશી, હરખ હોશ,મોહ છંદ,પ્રસન્નતા વિનોદ રાજપોલિજ્જતા,મોજ પુલકિત અશોક રજ લહેર સ્વાદ. 📃અબ ઇજ્જત,શાખ,ટ,પ્રતિષ્ઠા,વક્કર,પત,પીજ,ટંક,ના વટ,ના, લોકીર,મોગો, 📃આબાદી - જાહોજલાલી,વૈભવ,ઐશ્વર્ય,ભ્રષકો,દબદબો, 📃અહેસાન - કૃતજ્ઞતા,ઉપકાર,પાડ,ઉપકૃતિ, 📃આભારી - ઓશિગણ, કૃતજ્ઞ,એસામેદ, આભૂષણ - આભરણ,અલંકાર,ઘરણું દાગ જણસ જેવર ઝવેરાત,અશફરી 📃આમંત્રણ - દાવત,ઈજન,નોતરેનિ સંદેશો 📃આલેખન - લેખન નિરૂપણ ચિત્રણ, 📃આવ - સન્માન સંમાન બહુમાન સત્કાર,સ્વાગતા આદિ૨, 📃અવાય - તાત્પર્ય ઇરાદો ડેન,ધારણા ઉદ્દેશ, 📃આઇ - ઇચ્છું,કામના અભિલાષા,મનોરથ પર અપેક્ષા વાંછા વાંછના 📃લિપ્સા,આકાંક્ષા આસ્થા,ઉમેદ,ધારણા,મહેચ્છા તમન્ના,લાલસા, લોગ,અરમાન, મનીષા, તૃષ્ણા, 📃આસ્થા ભાવ, લાગણી, 📃અહીં - આક્ષેપ નહોય, 📃પીઠ - ઓષ્ઠોઠ, ધનવાન,
📃ઓવારો - ઘાટ.આકા૨લાગ. |
[ઈ]
💥ઇએ - જીવડો કીડો, 💥છેલ્લુ - ઇશુમેહ,મધુમેહ,મધુપ્રમેહ, 💥ઇચ્છા - અભિલાષા,મનીષા,કામના,સ્પૃહા,એષણા, 💥ઇનામ - બક્ષિશ,પારિતોષિક,પુરસ્કાર, ભેટ, આકાંક્ષા, 💥ઇન્કાર - નામંજુરી,અસ્વીકાર,મના નિષધ,પ્રતિબંધ, 💥ઇન - ચન્દ્ર, શશી,શશોક,મૃગાંક,છાયામાન 💥ઇન્દ્ર - પુરંદર,વાસન,સુરપતિ,રાક,મધવા,દેવરાજ,સહસ્ત્રાક્ષ, 💥ઇસ્ચક - સાહૂકાર,પૈસાદાર ધનવાન, 💥ઈજ્જત - આબરૂ શાખ,નામના,મામાં ખ્યાતિ 💥ઈમાનદાર - પ્રમાણિક,ચોખ્ખું,નીતિમાન,સદાચારી, 💥ઈર્ષા - ઈર્ષ્યા,અદેખાઈ,દ્વેષ,દાઝ, કીનો વેર, 💥ઈલાજ - ઉપાય ઉપચાર,દવા,ઓસડ,ઔષધ 💥ઈલ્કાબ - ખિતાબ અન્માનપત્ર, 💥ઈશન - એશ્વર્ય,મહત્તા,મોટાઈ 💥ઇશ્વર - પરમાત્મા પરમેશ્વર,પ્રભુ વિષ્ણુ,ઈશ પરમેશસ્રષ્ટા,ભગવાન,જગદીશ દેવેશ, દીનાનાથ,અંતર્યામી,કિરતાર, 💥ઇલોક - દુનિયા,જીવલોક,મૃત્યુલોક,ભૂલોક, પૃથ્વી, 💥ઇકકળાટ - ગરમી,બાફ,ધામ,બફારો |
[ઉ]
💥ઉકેલ - નિકાલ નિર્ણય સ્પષ્ટીકરણ, ફડચો, |
[ક]
- કંચન - સોનું,કનક,હેમ, સુવર્ણ,કાંચન,હિરણ્ય કુંદન,કોકનદ,જંબૂન દ, અર્જુન,સ્વર્ણ,હાટક કંજૂસ = પંતુજી,સુધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચુસ, ચીકણું,
- કક્ષા - શ્રેણી.કેડ,પડખું, કાછડી,ઓરડો,અંતઃપુર,
- કચેરી - કાર્યાલય,મહેકમ,વિભાગ,ખાતું, દફતર
- કર - સખત,કઠોર,મજબૂત મક્કમ અઘરું મુશ્કેલ,
- કડી - હૂક,બેડી, અંકોડી,આંકડી,
- કપાળ - ભાલ,લલાટ અલીક,લિલવટ,નિલવટ,
- કબુતર - કપોત,શાંતિદૂત, પારેવું,પારાયત
- કમળ - અરવિંદ,સરોજ,પદ્મ,ઉત્પલ,પંકજ,નીરજ,રાજીવ,અબ્દ,વારિજ,સરસિજ,
- કર - હાથ, વેરો, મહેસૂલ,લાગી,કિરણ સુંઢ,રશ્મિ અંશુ મરીચિ
- કલંકિત - આબરૂહીન, અપ્રતિષ્ઠિત,બદનામ બેઆબરૂ કુખ્યાત
- કલ્યાણ - શુભ,મંગલ ક્ષેમ,શિવ,ભદ્ર,
- કાજળ - શ્યામ, કૃષ્ણ કાળું, શ્યામલ,શામળું અસિત,
- કાદવ - કંદર્પ,પક,કાપ,કીચડ,કલષ,ગંદુ મેલું જબાલ, ચણુ, ohal patel
- કાન - કર્ણ કર્ણેન્દ્રિય,
- કાન - પ્રિય,સુંદર,પ્રીતમ પતિ,ચંદ્ર, કંકુ,
- કાપડ - વસ્ત્ર,ચીર,કપડુ, અર્શક,અંબર,
- કાફલો - સંઘ, સમુદાય, વણઝાર, પલટન ટોળુ વૃંદ,ગણ, સમૂહ,
- કામદેવ - મદન મંથન કંદર્પ,અનંત,રતિપીત,મનોજ,કંજન,મનસિક,મયણ, પુષ્પધનવા,મકરધ્વજ
- કાયમ - સા,નિરંતર,નિત્ય,રોજ વારેવારે, દરરોજ શાશ્વત,લગાતાર,હંમેશા,
- સતત,સનાતન,અવિનાશી,
- કાયા - દેહ, શરીર, કલેવર,તન,પિંડ,
- કારકુન - વાણોતર,ગુમાસ્તો મહેતાજી,કલાર્ક,લહિયો, કારિદી
- કાવ્ય - કવિતા, કવન,પા, નજમ
- કિનારો - તટ,ઘાટ,ઓવાસે,
- કિરણ - રશ્મિ,મરીચિ,અંશ,મયૂખ,
- કીર્તિ - ખ્યાતિ, નામના યશ,નામ,શાખ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા,
- કીર્તિમાન - કીર્તિવંત,જશવંત,યશવંત નામાકિત નામવર, પ્રખ્યાત,નામચીન વિખ્યાત,
- કુટુંબ - પરિવાર,પરીવાર વંશ, કુળ, પેઢી, વાડી,
- કુદરતી - નૈસર્ગિક,પ્રકૃતિક,પ્રકૃતિજન્ય,સહજ પ્રકૃત,સ્વાભાવિક
- કુનેહ - ચતુરાઈ,આવડત,
- કુનેહબાજ ચાલાક, પ્રવીણ નિપુણ
- કુહર - ગુફા,બખોલ, પોલાણ, ગહવર,
- ફૂટ - કઠણ, અધરું,અટપટું જુઠું,ઠગાઈ,
- કંડ - કમર, કટિતટ,
- કોટ - કિલ્લો,ગઢ,દુર્ગ
- કોઠાર - વખાર,અંબાર,ગો દાન ભંડાર, ગોંડાઉન,
- કોતર - ખીણ, કરાડ,ભેખડ,બોડ,ગુફા,બખોલ, કુહર, ખોભણી, ગહવર,ગુહા,ઘેવર,
- કોમલ - કુમળું નજાકત મુદલ સુકુમાર મુલાયમ,નાજુક, કોમળ,સુકુમાર,જુ.
- કોયલ - પિક,પરભૂતા,સારંગ, કોકિલા, પરભૂતિકા, કદંબરી,અન્યભૂતા
- કૌશલ - નિપૂર્ણતા,ચતુરાઈ, પ્રાવીણ્ય,દક્ષતા,
- કૌશલ્ય - કુશળતા, પ્રવીણતા,દક્ષતા, પટુતા નિપુણતા,આવડત,કારીગરી,કુનેહ,
- દૂર - નિર્દય,ધાતકી,જુલમી, હિંસક,કઠણ,
- ક્રોધ - ગુસ્સો,કોપ, ચીડ,ખોફ,રોષ,ખીજ,આક્રોશ,
- ફરિયાદ - અરજી,વિનંતી પ્રાર્થના
[ખ]
- ખેંચાવું - અટકવું, થોભવું,અચકાવું,
- ખંજવાળ - ખણજ ખણ, ચળ, વલૂર,ખુજલી,
- ખંડ - ભાગ, કકડો,ઓરડો,ટૂંકું, પ્રકરણ,
- ખંડિત - ભગ્ન,જીર્ણ, અપૂર્ણ, અધરું ભાગેલું છેદેલ, ખાડું,
- ખજાનચી - ભંડારી,ગેજવર,કોષાધ્યક્ષ,કોષાધિપતિ,
- ખજાનો - કૌષ ભંડાર,નિધિ ધનાગાર, જામદારખાનું
- ખટરાગી - કજિયાખોર,પંચાતી ધાંધલિયું,માથાકુટિયું,
- ખગ - અસિ,સમશેર,તરવાર,લોઢું, ખાંડ,
- ખતમ - ખલાસ,પરું પૂર્ણ સમાપ્ત,
- ખૂપ - જરૂર આવશ્યકતા કામ,ઉપયોગ,અગત્ય
- ખફ - રોષ,કોપ,ગુસ્સો,ક્રોધ,
- બર - બાતમી સમાચાર,ભાળ,માહિતી વિગત જાણ
- ખમતીધર - તવંગર, તાલુવર,ધનવાન, પૈસાદાર,સદ્ધર,
- ખરખર - ખરેખર,નક્કી
- ખલાસી - નાવિક,મલ્લાહ, ખારવો,
- ખસિયાણું - મોડું છોભીલું, ઓશિયાળું, ઝાંખુ, શરમિંદ, વીલું છોછું,
- ખાટલો - ઢોલિયો પલંગ,ચારપાઈ,મોચ
- ખાતર - ચોરી માટે,તરફદારી, ચાકરી,ખેતર,
- ખાનગી - વિશ્રમ, ગ્રુપ્ત અંગત,કાનું પોતીકું
- ખાનદાન - કુલીન,કુળવાન, પ્રતિષ્ટિત,આબરૂદાર,
- ખામી. - ન્યૂનતા,અપૂર્ણતા, દોષ, કલંક,બેડોળપણ,
- ખામી - ભૂલ, ચૂક,દોષ,ક્ષતિ,ઊણપ,ગલતી,
- ખામોશ - મૂક,શાંત,માઁન,સબૂરી,
- ખિતાબ - ઇનામ પારિતોષિક, પુરસ્કાર,ભેટ,બક્ષિશ,ઉપહાસ,સોંગાદ, સન્માન,બદલો, atel
- ખિન્ન - ઉદાસ,ગમગીન,ખેદપામેલ સંતાપ પામેલ,
- ખુન્નસી - ખારીલે,ખુન્નસવાળું,કિનાવાળું ઝેરી, ડેસીલું દ્વેષી,
- ખુવાર - ફના પાયમાલ,બરબાદ,તારાજ,તબાહ,ખલાગ,વિનાશ,ધ્વંશ,
- ખુશનસીબ - નસીબદાર ભાગ્યવાન ગ્યવંત, સુભાગી,
- ખુશી - મરજી.ઇચ્છા,હર્ષ,
- ખૂંટિયો - આખલો,ગીધો, સાય,બળદ,
- ખેડૂત - ખેડ,કિસાન,કૃષિક, કૃષિકર, કૃષીવલ,ભૂમિપુત્ર,
- ખેપ - મુસાફર,પ્રવાસ,આંટો ફેરી,સફર,
- પ્રેસ - ઉપરણું,પછેડી,ઉત્તરીય,અંગવસ્ત્ર,દુપટ્ટો ચલોઠી,
- ખોટ - ઘટ,કસર,કમી,ઓછ,ઓછપ,ખૂટ,અછત, તંગી, તાણ,
- ખોટું - જુઠ્ઠું, જૂ,જુઠ,અસત્ય બનાવટી,
- ખોલી - ઘર,મકાન,ભવન,રહેઠાણ,મઢુલી,
- ખ્યાતિ - નામના,કીર્તિ, યશ,શાખ, પ્રતિષ્ઠા,
- ખ્વાબ - સ્વપ્ન સોથું સમગ્ર સુપન, સોણલું,
[ગ]
- ગંધ - વાસ, બાસ,સોડ,સોડમ, સૌરમ,બૂકુંવાસ ગણિકા = વૈશ્યા,રામજણી,તવાયક પાત્ર,બંધાણી, કનેરા, ગુણકા,માલ જાદી
- ગધેડો - ગદર્ભ,ખર, વૈશાખનં દન,ગર્ધવ,ખોલકો,ગધ્ધો, રાસમ
- ગમગીન - ઉદાસ,દિલગીર ખિન્ન શોકાતુર
- ગરદન - ગ્રીવા,ગળચી,બોચી,ડોકી,ગળું,કંધર,શિરોધાર
- ગરીબ - દીન,નિર્ધન, રક,દરિદ્ર, ગાલ, અકિંચન, પામર,મવાલી,માગણ,અલાદ
- શૈલી - પેટામાર્ગ,સાંકડીશેરી વાટ
- ગિરિ - શૈલ,અદ્ધિ, પર્વત, પહાડ
- ગુનેગાર - અપરાધી,દોષિત,કસૂરવાર,ગુનાઈત,દોષી, દોષારું
- ગુનો - વાંક,દોષ,તકસીર,કસૂર,ભૂલ, અપરાધ, બીપ
- સુપ્ત - ખાનગી, વિશ્રમ,અદૃશ્ય છાનું કર્યું. સંતાડેલું ઢાંકેલું
- ગુસ્સો - કોપ, ચીડ,ખોપ, રોષ, ખીજ ખિજવાટ,ખોફ,આવેશ,અણગમો
- ગૃહ - ભવન,સદન,નિકેતન, આવાસ,મંદિર,મકાન
- ગોપાલ - ભરવાડ,અજપાલ,આભીર, આહીર,રબારી,ગોવાળિયો, વછપાલ
- ગીચ - ભરચક,અજાજુડ,અડાબીડ,ઘનઘોર,ગાઢ,જમાવ ભરાવો,ગિર્દી,જમાવડો
[ઘ]
ઘટ - ધડો,શરીર,હદય, ઘટાડો,ખોટ
ઘડપણ - વૃદ્ધાવસ્થા,ઘરડાપો,જરા,જઈફી, વૃદ્ધત્વ બુઢાપો
ઘન - નક્કર,પાડું,ધાં વાદળું,ખણ જલદ
ઘમંડ - ગુમાન,અહંકાર,અભિમાન, અહંતા
ઘર - આવાસ,મકાન,રહેઠાણ,ખોરડું,ધામ નિવાસસ્થાન,પ્રામાદ આલય,ખોલી,વિલા
ઘર્ષણ - જિયો,તકરાર,બોલાચાલી. ઝપાઝપી,વિખવાદ
ઘાટ - ઓવારો,આકાર,લાગ, શોભા
ધાસ - તણખલું,કડબ,ચારો,તણખંડ
ઘી - પુત,હતિ,આય
ઘોડો - તુરંગય અ,વાજ,સીંધવ, તુરંગમ
ઘોર - ગાઢ કબર બિહામણું,ભયાનક
[ચ]
ચંદ્ર - શશી,સુધાંશુ,હિમાંશ્ન,નિશાકર,મૃગાંક,શશાંકર,સુધાકર,ઇન્દ ચતુર - ચકોર,ચાલાક,ચપળ,બાહોશ,હોશિયાર,પ્રવીણ પટ્ટુ,દક્ષ,નિપુર્ણ ચર્ચા - વાદ,વિવાદ,વાટાઘાટ,મંત્રણા,વિચારવિમર્શ,વાર્તાલાપ ચહેરો - સૂરત,સિકલ,વસ્ત્ર,મુખ,વદન શકલ મુખારવિંદ.દદાર,મુખમુદ્ર ચાંડુ - સ્વરૂપ,આનન,મોટું નડ ચાંદની જ્યોત્સના,ચંદ્રિકા,કૌમુદી, ચાંદરડું,ચંદ્રકા,ચંદ્રપ્રભા પૂર્ણિમા ચાકર - નોકર સેવક,પરિચય કિકર,અનુચર ચિલન - મનન અભ્યાસ ચિંતા - દિકર,બેચેન,ધાની,શૌચ વ્યગ્રતા ચિરાગ - દીવો ચુસ્ત - કડક,મક્કમ,મજબૂત જોરદાર ચેન - સુખ,આરામ,શાંતિ,આસા યે શ
ચો - તસ્કરી.ધાઘ,ઉંચાપા,તફડંચી,ચૌર્ય |
[જ]
- જુગસુ - લડાઈ,સેગામ,સમર,
- જંગલ - અરણ્ય વન,કાનન,અટવી,વિપિન,વગડો,રાન,કંતાર,
- જગત - દુનિયા,જગ,લીક વિશ્વ જાન,આલમ,મલકાયાષ્ટ્ર,
- જનની - મા,માતા,જનેતા,માવડી,બા,માઈ,આઇ,પ્રસૂ,જનયિત્રી જનત્રી,માશ્રી જનદા
- જર - વૃદ્ધ,ઘરડું જરાવસ્થા,ધડપણ,પરિપક્વ,
- જનકો - પડદોચક કનાત અંતરપટ.
- જળ - પાણી, નીર,સલિલ,વારિ, નોય,ઉંદ 5,
- જય - કાસાર,તળાવ,સરોવર પોખર,દીધુંકા નવાણ,નાગ,
- જાડું - દળદાર, અશિષ્ટ,ખોખર,મંદબુદ્ધિવાળું ગામડિય જાદુગર - મદારી,ગારુડી,ગોડીયો,ખેલાડી
- જાસૂસ - દૂરા,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર,
- હોજલાલી - આબાદીવાવ,એશ્વર્ય,શપ કો,દ બદબો, ઝાકઝમા
- જિંદગી - ખાજ્ય આયખું,આવરદા,જીવાર,
- જિના - કુતૂહલ કૌતુક,ચમત્કારીક,અજાયબી આતંરા તાલાવેલી તલવલાટ
- ઋણ - કે જિન્ના,રચના,ઝાડી,લૂલી લોલા,બોબડી,રાવતી થાવાણી,
- જર્ક - જુક,જુદું,અસત્ય ખોટું બનાવટી
- જનું - પુરાણું પ્રાચીન પુરાતન જણ ઘેરાન,ગુજારતા,
- જવાન - યુવન પાણવા વાડ,વિદ્યમાન હયાત,
- જો - જોસ,કોમ,બળ,ઉમંગ,વેગ
- જૂજવાં - જુદાંજુદાં વિવિધ,નોખું, અલગ,ભિન્નભિન્ન,
- જેલ - કારાવાસ,કારાગઢ,બંદીગૃહ,કેદ,હેડ,
- જટિકા - લાકડી સોટી, કૂકી,
- જોબન - યૌવન,યુવાની,તારુણ્ય, જુવાની પૂણા
[ઝ]
ઝાડ - વૃક્ષ,નર,તરવર, મ,નગ,અગ,
ઝૂંપડી - કુટિર,પણશાળ કુટી
ઝઘડો - બબાલ,વિગ્રહ,લડાઈ,જંગ,ધમસાણ,અનેિક,તકરાર,યુદ્ધ
[ત]
- તકરાર - ઝઘડો,કજિયો, ઘર્ષણ, અગ્રડામણ
- તિરાડ - ફાટ,ભાગલો ચીરો
- તણખલું - રાણું ના,તરણ
- તનુજ - પુત્ર,દીકરો,તનયાયત,આત્મજ
- તબીબી - વૈદ્ય વૈદ,હકીમ ચિકિત્સક,દાકાર
- તરી - તરણ,હોડી,નીકા,નાવ,વાણ પનાઈ
- તલવાર - ખડગ,તંગ,અમિ, પાણ,સમોર
- તવંગર - ધનવાન,અમીર,પૈસાદાર,તાલેવા,શ્રીમંત
- તહોમત - આક્ષેપ,આરોપ
- તળાવ - સરોવર,કાર,નલિની, ડાંગ
- તાણ - ખેંચાણ, તનાવ ખેંચ
- તાણ - તંગી અછ
- તામસ - કોંધ,ગુસ્સો,ગ૨મ મિજાજ
- તારો - તારા, તારક, તારાલયો,તારલો સિતારો નક્ષત્ર, ગ્રહ
- તાસીર - સ્વભાવ,પ્રકૃતિ, લક્ષણ ગુણ છાપ
- તીમીર - અંધકાર બંધારું તમસ
- તીર - કિનારો કાંદો,નટ
- તીર - બાણાર,સાયક,શિલિમુખ
- તૃષા - તરસ, પ્યાસ, પિપાસા
- તેજ - નજસ,પ્રકાશાતિ કાંતિ
[દ]
દરિયો - મગર.સમુદ્ર,ઉદધિ,સિંધુ રત્નાકર,સાયર,જલધિ,વારિધિ,અબ્ધિ, અર્ણવ,મહેરામણ,મહોદધિ દર્પણ - મુકુર અરીઓ, દશ - સ્થિતિ, હાલરા, દષ્ટિ - નજર,ધ્યાન,નિગાહ, દાવ - રમતનો વરોલા ગદ્યક્તિ, દાસ - નોંકર,ચાકર,દ્ધિકર,અનુચરોવક,પારચારક દિલ - અંતર,ભર,અંત:કરણ મન ચિન દિવસ - દિનદહાડો,દી,અહર અહન્દ,વાર આજ દીદાર - ચહેરો,સૂરત,સ્વરૂપ, કાંતિ,આનન, દીદાર દર્શન,દેખાવ,ઝાંખી થવી તે,સાત્કાર, દીવો - દીપ,શમા,દીવડો,પ્રદીપ,દીપક, દુ:ખ - વ્યથા,વિવાદ,કષ્ટ, પીડા વિપત્તિ વેદના સંતાપ યાતના દર્દ દથી - પીડિત,આર્ત,પીડાયેલું,દુ:ખપામેલું,પકડાયેલું, દુનિયા - વિા,જગત,આલમ, લીક,ષ્ટિ,મૃત્યુલોક, દબળ - નિર્બળ,અશક્ત,શક્તિહીન,દુર્બળ, દરવ - બદી,કુવાસ,દાસ,બો,બ્ દુશ્મન - શત્રુ,અરે,વેરી,પ્રતિદ્ર ની પ્રતિપક્ષી વિશ્વ,અરાતિ, દૂષ્ટ - નીચઅધમ,પામર,કુટેલ,ધૂર્ત,પાપી, દહિયા - આત્મજા પૂત્રી દૂધ - યક્ષ શીર. દેરું - મંદિર,દેવધામ દેવાલય દેવસ્થાન દેવધર,દેરી પોડા દેવડ દેવ - સર,વિબુધ,નિર્જન અમર,ત્રિદા,ઈશ,વિષ, દેવું - લેણું કરજ સા દૈત્ય - અસૂર,રાક્ષસ,નિશાચર,રજનીયર.દનુજ,દાનવ દોર - અમલ,સત્તા,હમામ,જાડું,દોરડું દોષ - જ્ઞાતિ ભૂલ દ્રવ્ય - ધન,દોલન,સંપત્તિ,વિન,અર્થ
દ્રીરેક – ભમરો, |
[ધ]
- ધંધો -- વેપાર, વ્યાપાર, ઉદ્યોગ,ઉદ્યમ રોજગાર,વણજ,વાણિજ્ય,
- ધજા - ધ્વજ,વાવો, ઝંડો,ઝુંડો,નિશાન,નેજ,નેજો,
- ધન - નાણું, સંપત્તિ, વ્યવિન, પૂજી, પૈસા, અર્થમિરાતા, વગ્ન, હિરણ્ય, જરા દલ્લો,મા,છાપણ, ગરથ,
- ધનહીન - નિર્ધન,અધમ,અધમી,અકિચન,અલાદ,ગરીબ,કંગાલ,રાંક, અર્થહીન,દીન,દરિદ્ર,
- ધરતી - પૃથ્વી,ધરા,વસુધા,અવનિ, ભૂમિ,
- ધર્મગામી ધર્મનિષ્ઠ, ધર્મચારી, ધર્માવી, ધર્મદ,
- ધર્મજ્ઞ - ધર્મદિ,ધર્મવના,
- ધર્માંધ - ધર્મજડ, ધર્મમૂઢ,
- ધર્માચાય - ધર્મગર ધર્માધ્યક્ષ,
- ધવલ - શ્વેત,સફેદ,યે ઘ
- ધીર - ગંભીર,કરેલ,ધૈયવાન,પર્યશીલ,ધીરજવાન,નિકાથી અડગ,
- ધીરજ – ધીરતા,ધીરૂપ,ધૈર્ય,હિંમત,મક્કમતા,પતિ,
- મૂળ - રત,રજ,રણું,મટોડી,નરણાં
- ધ્યેય - ઉદ્દેશ,લક્ષ્ય/હેતુ,પ્રયોજન,આશય,
- ધર્મષ્ટિ ધર્મબુદ્ધિ, ધર્મભાવ, ધર્મગાવના, ધર્મપણ, ધર્મમાર્ગ, ધર્મપથ, ધર્મસંપ્રદા
Frequently Asked Question(FAQ) :
Q. સમાનાર્થી શબ્દો એટલે શું?
- Ans. અર્થ અને પ્રયોગ શબ્દો જુદા જુદા હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દોને 'સમાનાર્થી શબ્દો' કહે છે.
Q. અહીં આપેલ સમાનાર્થી શબ્દો માંથી અમુક શબ્દ કઈ રીતે શોધવો?
- Ans. તમે તારા મોબાઈલ ની સ્ક્રીન ની જમણી બાજુ મેનુ માંથી 'Find Search' પસંદ કરી સમાનાર્થી શબ્દો શોધી શકશો.
Q. How Samanarthi Shabd search in Gujarati?
- Ans. સમાનાર્થી શબ્દો શોધવા બ્લોગ ની ઉપર 'Search box' નો ઉપયોગ કરી શકો છો.
Conclusion :
- અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં સમાનાર્થી શબ્દો વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
No comments:
Post a Comment