SBI PO RECRUITMENT : SBIમાં આવી નવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી એસબીઆઇ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં પ્રોબેશનરી ઓફીસર ના ખાલી પડેલ જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું.
Also Read - IPPB Group Accident Guard Policy : માત્ર રૂપિયા 399માં 10 લાખનો વીમો, જુઓ સંપૂર્ણ માહિતી
sbi po recrutment |
ભરતી સંસ્થા |
SBI બેંક |
||
કાર્યક્ષેત્ર |
બેંકીંગ |
||
જગ્યાનુ નામ |
પ્રોબેશનરી ઓફીસર |
||
વર્ષ |
2023 |
||
અરજી |
|
||
નોકરીનું સ્થળ |
ઓલ ઇન્ડીયા |
||
ફોર્મ ભરવાની છેલ્લીતારીખ | 7-9-2023 થી 27-9-2023 |
||
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક |
|
||
Home Page |
કુલ જગ્યા વય મર્યાદા |
1673 કુલ જગ્યા
આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સત્તાવાર વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં વધુ માહિતી માટે ઉમેદવારને સૂચન છે કે એકવાર જાહેરાત અવશ્ય વાંચે.
લાયકાત |
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછી કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ઉમેદવાર અંતિમ સેમેસ્ટરમાં હોય તો પણ અરજી કરી શકે છે ઇન્ટરવ્યૂ વખતે તે રજૂ કરવાના રહેશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચવી.
:
Selection Process |
- પ્રીલીમ પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- ઇન્ટરવ્યુ
અરજી ફી : |
ALSO READ :SBIમાં એપ્રેન્ટીસની 6000થી વધુ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, આજથી શરુ થઈ અરજી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારે અમુક અરજીથી ચૂકવવાની રહેશે જેમાં જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ ના ઉમેદવારો માટે રૂપિયા 750 અરજી ફી પેટે ભરવાના રહેશે એસ.સી એસટી અને પીડબલ્યુ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ભરવાની રહેતી નથી
આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Gujrat edu apdet.net જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.
અરજી કી રીતે કરવી ? |
મહત્વની કડીઓ |
જાહેરાત માટે |
|
અરજી કરવા માટે
સત્તાવાર વેબસાઇટ માટે |
|
|
|
MY WEBSITE | |
FECEBOOK | અહીયા થી જોડાઓ
|
0 Comments