trends

Popular Posts

SBIમાં એપ્રેન્ટીસની 6000થી વધુ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, આજથી શરુ થઈ અરજી પ્રક્રિયા

 SBIમાં એપ્રેન્ટીસની 6000થી વધુ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, આજથી શરુ થઈ અરજી પ્રક્રિયા



SBIમાં એપ્રેન્ટીસની ભરતીની શરૂઆત આજથી એટલે કે 1 સપ્ટેમ્બર 2023થી થઈ ચૂકી છે. તમે 21 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકો છો. આ ભરતી માટે લેખિત પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બરમાં લેવાય તેવી શક્યતા છે


ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે SBI દ્વારા એપ્રેન્ટીસની 6000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી ઝુંબેશ બાબતે નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. એપ્રેન્ટીસના પદ પરની ભરતી માટે રજીસ્ટ્રેશન 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુક્યા છે, જે 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ભરતી અભિયાન હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કુલ 6160 જગ્યાઓ પર ભરતી કરશે.



  SBI ભરતી 2023


લેખનું પ્રકાર

ભરતી 

ભરતી નું નામ 

SBI ભરતી 

જગ્યા નું નામ 

એપ્રેન્ટીસ

જગ્યા 

6160

વેબસાઈટ 

sbi.co.in 

 

વિગતવાર માહિતી માટે કૃપા કરીને આર્ટિકલ સંપૂર્ણ 

એપ્રેન્ટીસ કરવા માંગતા ઉમેદવારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનીની સત્તાવાર વેબસાઈટ sbi.co.in થકી અરજી કરી શકે છે. ઉમેદવાર એક રાજ્યમાં એપ્રેન્ટીસના જગ્યા માટે અરજી કરી શકે છે. તેમજ ઉમેદવારને આ ભરતી માટે માત્ર એક જ વખત પરીક્ષા આપવાની છૂટ મળશે. SBIમાં એપ્રેન્ટીસની ભરતીની શરૂઆત આજથી એટલે કે 1 સપ્ટેમ્બર 2023થી થઈ ચૂકી છે. તમે 21 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકો છો. આ ભરતી માટે લેખિત પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બરમાં લેવાય તેવી શક્યતા છે.

      શૈક્ષણિક લાયકાત


એપ્રેન્ટીસ કરવા માંગતા ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ.

નવું જાણો : 
ChatGPT શું છે? જાણો ગુજરાતી માં :'જનરેટિવ પ્રિ-ટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર્સ'  AI  'ઓપનએઆઈ"ChatGPT


      પસંદગી પ્રક્રિયા


SBI એપ્રેન્ટીસ તરીકે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષા દ્વારા થશે. જણાવી દઈએ કે આ પરીક્ષા સ્થાનિક ભાષામાં યોજવામાં આવશે. લેખિત પરીક્ષામાં ઉમેદવારોને 100 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એટલે કે પ્રશ્નપત્ર કુલ 100 માર્ક્સનું રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 30 મિનિટનો સમય આપવામાં આવશે.


  13 પ્રાદેશિક ભાષાઓમાં       યોજાશે પરીક્ષા


ઉમેદવારોને 13 પ્રાદેશિક ભાષાઓમાંથી કોઈ એક ભાષાનું પ્રશ્નપત્ર પસંદ કરવાનું રહેશે. જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપરાંત આસામી, બંગાળી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂ ભાષાઓનો સમાવેશ થાય છે.

MY WEBSITE

CLIK HERE

INSTAGRAM 

અહીયા થી જોડાઓ 

FECEBOOK 

અહીયા થી જોડાઓ 



   કેટલી ફી ભરવાની રહેશે?

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી માટે રૂ. 300 ફી ભરવાની રહેશે. જ્યારે SC, ST, PWBD કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. ભરતી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે ઉમેદવારોએ SBIની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.


   અરજી કઈ રીતે કરવી?


👉એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જવાનું રહેશે.


🔎પહેલા વેબસાઈટના હોમ પેજ પર Careersની લિંક પર ક્લિક કરો.


🔎હવે Engagement of Apprentices Under The Apprentices લિંક પર જવું પડશે.


🔎હવે પેજ પર આવેલું રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.


🔎રજીસ્ટ્રેશન પછી એપ્લિકેશન ફી સબમિટ કરો.


🔎છેલ્લે રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.


🔎એપ્લિકેશન પૂર્ણ થયા પછી પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં.
👉releted artikals:

  1. Raja List 2023 : જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ

  1. બાલ જીવન વીમા યોજના (Bal Jeevan Bima Yojana in Gujarati)  Bal Jeevan Bima Yojana 2023: દરરોજ માત્ર ₹6 થી ₹18નું રોકાણ કરો અને ₹1 લાખ જેટલી મોટી રકમ મેળવો

  SBI IMPORTANT LINK





SBI લીન્ક  માટે માટે અહીંયા ક્લીક કરો

Sbi bharti નોટિફેકશન DOWNLOD

એપ્લાય ઓનલાઇન CLICK HERE   

MY WEBSITE

CLIK HERE

INSTAGRAM 

અહીયા થી જોડાઓ 

FECEBOOK 

અહીયા થી જોડાઓ 

 


      SBI FAQ 


Q 1. Sbi એપ્રેન્ટિસ કેટલી જગ્યાઓ છે?

Sbi માં એપ્રેન્ટિસ જગ્યાઓ 6000 ઉપર છે.

Q. 2 આ ભરતી ઓનલાઇન છે કે ઓફલાઈન?

આ ભરતી ઓનલાઇન અને 13 પ્રાદેશિક ભાષા માં છે.

Q 3. વેબસાઈટ કઈ છે?

Sbi.co. In છે. 

 

GUJRATEDUAPDET.NET

Welcome Togujrateduapdet.net  is a Professional comparative exam news,govt requirements news,Gujarat jobs Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of comparative exam news,govt requirements news,Gujarat jobs,ssb,gpsc,gseb,gpssb,ssc,hsc,neet,gujcet,gsssb,police bharati, post office,indian relwey,upsc and many more gujarat and india govt.job portal with a focus on dependability and online earning. We're working to turn our passion for comparative exam news,govt requirements news,Gujarat jobs into a booming online website. We hope you enjoy our comparative exam news,govt requirements news,Gujarat jobs, ojas, ojas gpsc,ojas hc as much as we enjoy offering them to you. I will keep posting more important posts on my Website for all of you. Please give your support and love. Thanks For Visiting Our Site Have a nice day !


No comments:

Post a Comment