Hot Posts

Popular Posts

GUJCETના ફોર્મ ભરાવવાના શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ:ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GujCET)

 GUJCETના ફોર્મ ભરાવવાના શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GujCET)

GujCETના ફોર્મ ભરાવવાના શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા 31 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GujCET)ની પરીક્ષા યોજાશે. આજથી એટલે કે, 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. નોંધનીય છે કે, આ અગાઉ બોર્ડે 2 એપ્રિલના રોજ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી.

Liveપરિક્ષા પે ચર્ચા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન અહીંથી | Pariksha Pe Charcha Registration Link and Guidelines

💥પરીક્ષા નું નામ 

👉GujCET

💥પરીક્ષા ફી 

 👉350

💥અરજી કરવાની 💥તારીખ 

👉2 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી 

💥પરીક્ષા તારીખ 

👉2 એપ્રિલ 

💥વેબસાઈટ 

👉www.gseb.org અને gujcet.gseb.org

  • ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માહિતી મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


અરજી ફી તરીકે રૂ.350 ચૂકવવાના રહેશે


GUJCET 2024 માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.350 ચૂકવવાના રહેશે. ઉમેદવારો SBIePay સિસ્ટમ (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) દ્વારા અથવા દેશની કોઈપણ SBI શાખા દ્વારા અરજી ફી ચૂકવી શકે છે.

આવી રીતે કરો અરજી

  1. ✅GUJCETની સત્તાવાર વેબસાઈટ gujcet.gseb.orgની મુલાકાત લો. 
  2. ✅ત્યારબાદ હોમ પેજ પર ઉપલબ્ધ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  3. ✅ હવે અહીં માંગેલી જરૂરી વિગતો ભરો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો
  4. ✅હવે અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો.
  5. ✅ બાદમાં સબમિટ પર ક્લિક કરો અને ફોર્મ ડાઉનલોડ કરી લો. 
  6. ✅છેલ્લે આ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.

ગુજકેટ હોલ ટિકિટ downlod કરવાની પ્રોસેસ
















No comments:

Post a Comment