Hot Posts

Popular Posts

મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને મળશે ખુશખબર, 1 જાન્યુઆરી થી આટલુ વધી જશે DA

 મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને મળશે ખુશખબર, 1 જાન્યુઆરી થી આટલુ વધી જશે DA



મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઇ એમ 2 વખત મોંઘવારી ભથ્થામા વધારો આપવામા આવે છે. ઉલ્લેખનીય છે કે હાલ કેન્દ્રીય કર્મચારીઓને હાલ બેઝીક પગાર ના 46 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે.


મોંઘવારી ભથ્થુ વધારો


  • નવા વર્ષે કેન્દ્ર સરકારના  ( Government Employee) માટે ખુશીઓનો સમાચાર મળી શકે છે. વર્ષ 2024 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડબલ ફાયદો થાય તેવી શકયતાઓ રહેલી છે. 1 જાન્યુઆરી થી મળનારુ મોંઘવારી ભથ્થુ (7th pay Commission) 4-5 ટકા સુધી વધારવામા આવે તેવી શકયતાઓ છે. જો આમ થયું તો બેઝીક પગારમાં મોંઘવારી ભથ્થુ 50 ટકા સુધી પહોંચી જશે. જો ડીએ 50 ટકા સુધી (DA Hike) પહોંચે છે તો સરકાર HRA એટલે કે ઘરભાડામા પણ વધારો કરે તેવી શકયતાઓ છે. HRA માં વધારો કરવામા આવશે તો સરકારી કર્મચારીઓના હાથમાં આવતી સેલેરીમાં પણ વધારો થઇ જશે. સરકારી કર્મચારીઓ જે શહેરમાં નોકરી કરતા હોય તે શહેરની કેટેગરીના આધારે તેમને HRA આપવામાં આવે છે. ઘરભાડુ સેલેરી ક્લાસ કર્મચારીઓ માટે છે જેઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે. કર્મચારીઓની ઘરની જરુરિયાતને આધારે શહેરોને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે.

💥Check Scholarship Payment 2023 : कोई भी स्कॉलरशिप का पैसा कैसे चेक करें, जानिए पूरी जानकारी

કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં DA વધારશે 

👉How to Calculate Dearness

Allowance and Incriment

મોંઘવારી ભથ્થા અને ઈજાફાનું ગણતરી કઈ રીતે કરશો?

  • કેન્દ્રીય કર્મચારીઓને હાલ 46%ના દરે મોંઘવારી ભથ્થુ મળે છે. ૧ જુલાઇથી મોંઘવારી ભથ્થુ વધારી 46 % કરવામા આવ્યુ છે. ડીએમાં આગામી વધારો 1 જાન્યુઆરી 2024ના આ મહિનામાં થશે, તેની જાહેરાત હોળીની આસપાસ કરવામા આવે તેવી શકયતાઓ છે. AICPI ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટાના આધારે જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓપેન્શનરોના મળતા DA અને DR દરોમાં સુધારો કરવામાં આવે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઈ સહિત 2023 ના વર્ષમાં કુલ 8% DA વધારવામાં આવ્યો છે અને હવે આગામી DA વર્ષ 2024માં વધારો કરવામા આવશે, જે જુલાઈથી ડિસેમ્બર 2023 સુધીના AICPI ઈન્ડેક્સ ડેટા પર આધારીત હશે. DA મા આ વખતે પણ 4 થી 5 % જેટલો વધારો આપવામા આવે તેવી શકયતાઓ રહેલી છે.

HRA ની ગણતરી માટે શહેરો 

HRA ની ગણતરી માટે શહેરો ને 3 કેટેગરીમાં વહેંચવામા આવ્યા છે: હાઉસ રેન્ટ એલાઉન્સ 3 કેટેગરીમાં વહેંચાયેલું છે. આ કેટેગરીઓ X, Y અને Z છે. જેમાં પહેલી કેટેગરી એટલે

  1. (i) 'X' શ્રેણીમાં 50લાખ અને વધુ વસ્તી ધરાવતા   શહેરો નો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં આવતા કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય પગાર પંચ (CPC)ની ભલામણ મુજબ બેઝીક પગારના 24 ટકા HRA આપવામાં આવે છે.
  2.  ( ii) ‘Y’ કેટેગરી 5 લાખથી 50 લાખની વચ્ચેની વસ્તી ધરાવતા શહેરો માટે છે. અહીં રહેતા કર્મચારીઓને બેઝીક પગારના 16 ટકા HRA આપવામાં આવે છે.

  1. (iii) ‘Z’ કેટેગરીમાં જે શહેરો આવે છે તેમની વસ્તી 5 લાખથી ઓછી છે. અહીં 8 ટકાના દરે HRA આપવામાં આવે છે. હવે કર્મચારીઓને X કેટેગરીમાં HRA વધારીને 27 ટકા, Y કેટેગરી માટે 18 ટકા અને Z કેટેગરી માટે 9 ટકા મળે તેવી શકયતાઓ છે.


50 ટકા પછી DA 0 થઈ જશે 

 કેન્દ્રીય કર્મચારીઓ ને જાન્યુઆરી 2024થી 50% ડીએ મળે તવા શકયતા છે. પરંતુ, આ પદ મોંઘવારી ભથ્થા ની ગ્ણતરી માટે તે ઘટીને શૂન્ય થઈ જશે. આ પછી મોંઘવારી ભથ્થાની ગણતરી ફરી 0 થી શરૂ થશે. કર્મચારીઓના બેઝીક પગારમાં 50 ટકા ડીએ ઉમેરવામાં આવશે. ધારો કે જો કોઈ કર્મચારીનો તેના પે બેન્ડ મુજબ બેઝિક પગાર રૂ. 18000 છે, તો તેના પગારમાં રૂ. 18000 ના 50 ટકા ઉમેરવામાં આવશે.

GUJCETના ફોર્મ ભરાવવાના શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ:ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GujCET)


 


READ MORE :




what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ALSO READ:  બેસ્ટ આર્ટિકલ વાંચવા 

  1. 💥આપણે  Go ogle Pay અને Paytm વાપરીએ છીએ પણ ચાર્જ પર કોઈ દિવસ ધ્યાન ગયું છે ?
  2. 💥SIP Investment:સંતાન માટે સરસ રોકાણ SIP Investment A good investment for children
  3. 💥SBI Scheme: ₹1 લાખ બની જશે ₹2 લાખ, જાણો કેવી રીતે મેળવવો જોખમ મુક્ત યોજનાનો લાભ
  4. 💥Self Business Idea: ઓછા પૈસાથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો, તમને દર મહિને મોટો નફો કમાવો

 ALSO READ :














Important Link CPR તાલીમ 

Listen 💥🎧 This useful Audio 

Click Here

💥CPR તાલીમ માટે રજીસ્ટ્રેશન માટેની લીંક

https://event.admssvc.com/ViewRegistration.aspx

💥whatup join 

Click Here   👉 what up chenal 

મહત્ત્વપૂર્ણ લિંક્સ


CPR શું છે ગુજરાતી માં સમજો

👉ગુજરાતી રિપોર્ટ માટે અહીંયા થી જૂવો ક્લીક કરી જાણી લો અહીંયા થી જૂવો 

No comments:

Post a Comment