Hot Posts

Popular Posts

SMC, SMDC Video Conference Training live યુ-ટ્યુબ લિંક : https://youtube.com/@GujaratEclass

SMC, SMDC Video Conference Training live યુ-ટ્યુબ લિંક : https://youtube.com/@GujaratEclass

👉SMC તથા SMDC ના સભ્યોની રાજ્ય કક્ષાએથી ઑનલાઇન તાલીમ, તા. 27/12/2023

SSC no.Letter regarding planning of teleconference under SMC, SMDC training.  Regarding the above subject, it is to be mentioned that the second day Teleconference for the members of School Management Committee and School Management and Development Committee through state level has been organized on 27/12/2023 from 11:00 am to 12:30 am and its re-broadcast.  It will be held on 27/12/2023.



  • ✅SMC તથા SMDC ના સભ્યોની રાજ્ય કક્ષાએથી ઑનલાઇન તાલીમ
  • ✅તારીખ : 27/12/2023 ના રોજ  
  • ✅સમય : સવારે 11:00 થી 12:30  કલાક દરમ્યાન  
  • ✅માધ્યમ : બાયસેગ તથા યુ-ટ્યુબના માધ્યમથી થનાર છે

Also Read:RTO Exam Android Apps丨Driving Licence Test 

  • 💥યુ-ટ્યુબ લિંક : https://youtube.com/@GujaratEclass
  • 💥SMC તથા SMDC ના સભ્યોની રાજય કક્ષાએથી ઓનલાઈન તાલીમ બાબત.
  • 💥તારીખ :૨૭/૧૨/૨૦૨૩, બુધવાર (સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨:૩૦ કલાકે.)

સંદર્ભ:- સ્ટેટ કચેરીનો પત્ર ક્રમાંક સમગ્ર શિક્ષા/કયુઈ સેલ/૧/૨૦૨૩/૫૯૬૯૮-૫૯૭૭૦ તા. ૧૯/૧૨/૨૦૨૩

ઉપરોકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી) ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ ( SMDC) ના સભ્યો માટે રાજયકક્ષાએથી ૩ દિવસની તાલીમ કરવાની થાય છે. તે પૈકી એક દિવસની તાલીમ બાયસેગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવેલ છે. ચાલુ માસમાં દિતીય તાલીમનું નીચે મુજબ આયોજન કરવાનું થાય છે.

https://youtube.com/live/w5-KoX8BHdI?feature=share

Also Read:Life-Saving Skills: A Comprehensive Guide to CPR (Cardiopulmonary Resuscitation)//જીવન-બચાવ કૌશલ્ય: CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) માટે વ્યાપક માર્ગદર્શિકા

  • SMC તથા SMDC સભ્યોને કાર્યો અને ફરજો, શૈક્ષણિક ગુણવતા સુધારણા માટેનાં કાર્યક્રમો, માળખાકીય અને ડીઝીટલ સુવિધાઓ તેમજ અન્ય શૈક્ષણિક પ્રયાસો બાબતે વિગતવાર ઓનલાઈન તાલીમ આપવા માટે નીચે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.
  • ✓ ઓનલાઈન તાલીમ પ્રસારણની તારીખ:- ૨૭/૧૨/૨૦૨૩, બુધવાર
  • ✓ સમય :- સવારે ૧૧.૦૦ થી ૧૨.૩૦ કલાકે ઓનલાઈન તાલીમ પ્રસારણનું માધ્યમ
  • ✓ બાયસેગ: વંદે ગુજરાત, ચેનલ નં.૧
  • ✓ YouTube ચેનલ : https://www.youtube.com/@GujeratEolass

Also Read:રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -1968 પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિષે જાણો //National Education Policy-1968 Know about the first National Education Policy

તાલીમના એજન્ડા

  1. 💥SMC તથા SMDC ના કાર્યો અને ફરજો
  2. 💥શાળા વિકાસ યોજના
  3. 💥શૈક્ષણિક ગુણવતા સુધારણા માટે અમલીકૃત કાર્યક્રમો
  4. 💥માળખાકીય સુવિધાઓ
  5. 💥ડીઝીટલ સુવિધાઓ
  6. 💥દિવ્યાંગ બાળકોનું શિક્ષણ
  7. 💥કન્યા શિક્ષણ
  8. 💥શાળા આપતિ અને વ્યવસ્થાપન 
  9. 💥નોકેશનલ એજયુકેશનઅને શાળા બહારના બાળકોનું શિક્ષણ

https://youtube.com/@GujaratEclass

Also Read:Free solar Stove Yojana: No more gas filling hassles, Indian Oil offers free solar stoves, apply like this

તાલીમ દરમિયાન શાળાઓમાં ઉપસ્થિતિ:-

  • તાલીમના દિવસે પ્રસારણના સમય દરમિયાન જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ડાયટ લેક્ચરરશ્રી, શિક્ષણ નિરીક્ષકશ્રી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી.કો-ઓડીનેટર તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કચેરીમાં કામગીરી કરતા તમામ શાખાઓના કો-ઓર્ડીનેટરશ્રી અને કર્મચારીશ્રીઓને જિલ્લાની કોઈ એક શાળામાં હાજર રહેશે. તે જ રીતે સમગ્ર શિક્ષા અંતર્ગત સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી, તાલુકા અને કલસ્ટર કક્ષાએ કામગીરી કરતા તમામ શાખાઓનાં કો-ઓર્ડીનેટરશ્રી અને કર્મચારીશ્રીઓને જે તે તાલુકા/કલસ્ટરની કોઈ એક શાળામા ઉપસ્થિત રાખવાના રહેશે. શાળાઓની ફાળવણી તાલુકા કક્ષાએથી કરવાની રહેશે.

  1. It is planned to give a 30-minute demonstration on air training of the video film (Diksha Portal and Gujarat Vachchual School) prepared by the Health Officer of the Health Department and the entire education on the issues to be taken into consideration by the members of SMC / SMDC in the current Koro epidemic situation.
  2.  This training does not have to call all the members at once so as in the previous training in primary and secondary schools at school level all the members on 26, 27 and 28 October 2020 for 3 days (4 on the first day, 4 on the second day and 4 on the third day).  Separate members) and three out of the total 15 members of SMDC (5 on the first day, 5 on the second day and 5 different members on the third day) will be scheduled to attend the teleconference at the school level.
બાયસેગ પ્રસારણ ચેનલ નંબર 5 પાંચ પરથી કરવામાં આવનાર છે જે ધ્યાને લેવા વિનંતી છે
❤  ચેનલ 5 બાયસેગ અહીંયા થી જૂવો 

ALSO READ : 

👉Gujarati Panchag - Gujarati Calendar 2024 Download Here

 

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. 

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ALSO READ:  બેસ્ટ આર્ટિકલ વાંચવા 

  1. 💥આપણે  Go ogle Pay અને Paytm વાપરીએ છીએ પણ ચાર્જ પર કોઈ દિવસ ધ્યાન ગયું છે ?
  2. 💥SIP Investment:સંતાન માટે સરસ રોકાણ SIP Investment A good investment for children
  3. 💥SBI Scheme: ₹1 લાખ બની જશે ₹2 લાખ, જાણો કેવી રીતે મેળવવો જોખમ મુક્ત યોજનાનો લાભ
  4. 💥Self Business Idea: ઓછા પૈસાથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો, તમને દર મહિને મોટો નફો કમાવો










No comments:

Post a Comment