ભરતી કેલેન્ડર શિક્ષણ વિભાગ : વિદ્યાસહાયક ભરતી 2024 : Recruitment Calendar Education Department : Vidyasahayak Recruitment 2024:

Gujrat
By -
0

 ભરતી કેલેન્ડર શિક્ષણ વિભાગ :  વિદ્યાસહાયક ભરતી 2024: Recruitment Calendar Education Department : Vidyasahayak Recruitment 2024:

વિદ્યા સહાયક ભરતી માટે શિક્ષણ વિભાગ તૈયારી કરી રહ્યો છે 2600 વિદ્યાસહાયક ની ભરતી બાદ કેલેન્ડર મુજબ બાકી રહેતી જગ્યાઓ માટે આગામી સમય માં ભરતી આવશે .અહીંયા તેની વિગત આપવામાં આવેલ છે જો તમે શિક્ષક બનવા માંગો છો .તો આ સમાચાર તમારા માટે છે .  .

💥💥 💥💥 આ અંગે ન સમાચાર જાણવા અહીંયા ક્લીક કરો જૂવો જમાવટ news અને કોંગ્રેસ ની પ્રતિક્રિયા  સમાચાર જાણવા લાયક છે..

💥💥 💥💥 
વિષય : પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબત.

  •  કચેરીના તારીખ ૨૧/૧૦/૨૦૨૩ના પત્ર ક્રમાંક : DPE/0476/10/2023 થી કરવામાં આવેલ દરખાસ્ત અન્વયે જણાવવાનું કે, આ વિભાગના ભરતી કેલેન્ડર મુજબ ભરવાની થતી વિદ્યાસહાયકોની ૫૩૬૦ જગ્યાઓ પૈકી વિદ્યાસહાયકોની ૨૬૦૦ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. જ્યારે બાકી રહેતી વિદ્યાસહાયકોની ૨૭૫૦ જગ્યાઓ ભરવા આથી મંજૂરી આપવામાં આવે છે. આ બાબતે પ્રાથમિક શિક્ષકો/વિદ્યાસહાયકના મંજૂર મહેકમ સામે ભરવાની થતી ખાલી જગ્યાઓ વધી ન જાય તેનું ધ્યાન રાખી આનુષાંગિક જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવા વિનંતી છે.આ માહિતી ના આધારે કહી શકાય કે આગામી સમય માં ભરતી કેલેન્ડર મુજબ 2750 શિક્ષકો ની ભરતી થશે ,

22.11.2023

પત્ર ક્રમાંક: પીઆરઇ/૧૧૨૦૨૨/સિ.ફા.-૧૦/ક તારીખઃ ૨૨/૧૧/૨૦૨૩

ભરતી કેલેન્ડર મુજબ જગ્યા 

5360

વિદ્યા સહાયક ભરતી કેટલી આવશે 

2750


ભરતી બહાર પડશે તે જગ્યા માટે પત્ર 


read more 


Important Link

GSSSB Recruitment 2023

Click Here

Bank of Baroda Recruitment 2023

Click Here

જાણો સૈનિક સ્કૂલ માં એડમિશન પ્રક્રિયા ભારત  2024

Click Here

WHAT UP

JOIN HERE

TELIGRAM CHENAL 

JOIN HERE


ALSO READ :

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!