Hot Posts

Popular Posts

GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી

 GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી

GSSSB Recruitment 2023, GSSSB bharti, notification, online apply : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બમ્પર ભરતી બહાર પાડી છે. જીએસએસએસબી દ્વારા તાજેતરમાં સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વાયરમેન સહિતની કુલ 1246 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

  • GSSSB Recruitment 2023, GSSSB bharti, notification, online apply : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB Recruitment 2023) દ્વારા બમ્પર ભરતી બહાર પાડી છે. જીએસએસએસબી દ્વારા તાજેતરમાં સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વાયરમેન સહિતની કુલ 1246 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 17 નવેમ્બર 2023ના રોજથી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2023 નિર્ધારીત કરવામાં આવી છે.

  • ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.


GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, મહત્વની વિગતો


સંસ્થા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB)

પોસ્ટ

સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વાયરમેન સહિતની વિવિધ પોસ્ટ

કુલ પોસ્ટ

1246

અરજી કરવાની શરુઆતની તારીખ

17.10.2023

છેલ્લી તારીખ

02.12.23

પગાર

ગુજરાત સરકારના ધારા ધોરણ પ્રમાણે

ક્યાં અરજી કરવી

https://ojas.gujarat.gov.in/

વહાર્ટસપપ join 

અહીંયા થી થાવ 


GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પોસ્ટની વિગતો


પોસ્ટ

વર્ગ

ખાલી જગ્યા

સર્વેયર

વર્ગ -3

412

સીનિયર સર્વેયર

વર્ગ -3

97

પ્લાનિંગ આસીસ્ટન્ટ

વર્ગ -3

65

સર્વેયર

વર્ગ -3

60

વર્ક આસીસ્ટન્ટ

વર્ગ -3

574

ઓક્યુપેશનલ થેરાપીસ્ટ

વર્ગ -3

06

સ્ટરીલાઈઝર ટેક્નીશિયલ

વર્ગ -3

01

કન્યાન તાંત્રિક મદદનીશ

વર્ગ -3

14

ગ્રાફિક ડિઝાઇનર

વર્ગ -3

04

મશીન ઓવરશીયર

વર્ગ -3

02

વાયરમેન

વર્ગ -3

05

જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ

વર્ગ -3

03

સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી 

ક્લીક કરો 

અહીંયા થી જૂવો 


GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, કેવી રીતે અરજી કરવી?

પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.


ALSO READ:Indian post bharti 2023 RECRUITMENT OF MERITORIOUS SPORTS PERSONS IN THE DEPARTMENT OF POSTS IN THE CADRES OF POSTAL ASSISTANT, SORTING ASSISTANT, POSTMAN, MAIL GUARD AND MULTI TASKING STAFF.

GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, મહત્વની તારીખ

  1. ઓનલાઈન અરજી શરૂ: 17.11.23
  2. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 02.12.23

GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, નોટિફિકેશન

  • રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.

GSSSB-Recruitment-2023Download

GSSSB-Recruitment-2023

Download

Important linkGSSSB-Recruitment

અરજી કરવા માટે

અહીં ક્લિક કરો 

સત્તાવાર વેબસાઈટ

અહીં ક્લિક કરો 

વધુ માહિતી માટે

અહીં ક્લિક કરો 

TELIGRAM CHENAL

અહીં ક્લિક કરો 

WHATUP CHENAL

અહીં ક્લિક કરો 

WHAT UP GRUP

અહીં ક્લિક કરો 

GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પરીક્ષા પદ્ધતિ

  • પસંદગીની પ્રક્રિયામાં જાહેરામાં ફકરા નં. 9માં દર્શાવ્યા મુજબની એક તબક્કાની હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓએમઆર પદ્ધતિની અથવા કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષામાંથી ઉમેદવારે પસાર થવાનું રહેશે.
  • જરૂરત ઉપસ્થિત થયે પરીક્ષા સંદર્ભેની અમુક પરીક્ષા સંદર્ભેની અમુક સૂચનાઓ મોબાઈલ નંબર પર એસ.એમ. એસથી આપવામાં આવશે. આથી અરજીપત્રમાં સંબંધિત કોમલમાં મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો.

also read:

Bank of Baroda Recruitment 2023 : બેંક ઓફ બરોડામાં ભરતી 2023, છેલ્લી તારીખ : 24-11-2023

જાણો સૈનિક સ્કૂલ માં એડમિશન પ્રક્રિયા ભારત  2024?Know Sainik School Admission Process India 2024?



read more:


Aanganvadi Recruitment : આંગણવાડી ભરતી

 

No comments:

Post a Comment