Hot Posts

Popular Posts

હેપ્પી દિવાળી 2023: Wishes, Quotes, Message, and Shayari in Gujarati

હેપ્પી દિવાળી 2023: Wishes, Quotes, Message, and Shayari in Gujarati

વર્ષનો સૌથી છેલ્લો અને પ્રિય તહેવાર એટલે કે દિવાળી, જેને દીપાવલી અને પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળી નો પવત્ર તહેવાર 12 નવેમ્બર 2023 ને રવિવારે ઉજવવામાં આવશે. દીપાવલી અથવા દિવાળી 2023 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ + Happy Diwali Wishes in Gujarati અને Diwali Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ દિવાળી શુભેચ્છા સંદેશ પસંદ કરો.

Happy Diwali Wishes in Gujarati

  •  દિવાળી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Diwali Wishes in Gujarati Language, Diwali Quotes in Gujarati, Diwali Message or SMS in Gujarati, Diwali Shayari in Gujarati, Diwali Poem in Gujarati અને Diwali Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને શુભ દીપાવલી દિવાળી ની શુભકામના પાઠવવામાં મદદરૂપ થશે.


દિવાળી એટલે હૃદય માં રહેલા

 પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના 

દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર 

આપના જીવન માં આ  બધા દીવાઓની

 અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા

—–🌷દિવાળીની શુભેચ્છા🌷


(1) દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ. 💐 Happy Diwali 💐


(2)આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸


(3)દિવાળી ની શુભકામના

  દિવાળી નો પાવન પર્વ

આપને અને આપના પરિવાર ને

“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”

આપે એવી મારી અને મારા પરિવાર

તરફથી હાર્દિક શુભેચ્છા.🙏

🌹 હેપી દિવાળી 🌹

(4) મારા હિન્દુસ્તાન ના પરિવારજનોને દીપાવલી નાં પાવન પર્વની હાર્દીક શુભકાના 🙏.

(5) ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે. 🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷

(6) દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને.💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐



Diwali Quotes in Gujarati

ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,

ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.

🌷 દિવાળી ની શુભેચ્છા 🌷

દીપો નો આ પાવન તહેવાર

આપને માટે લાવે ખુશીઓ હજાર,

લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,

અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.

🙏 દિવાળી ની શુભકામના 🙏


દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,

દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.

🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

દિપક કી રોશની, પટાખો કી આવાજ,

સુરજ કી કિરણે, ખુશીયો કી બૌછાર,

ચંદન કી ખુશ્બુ, અપનો કા પ્યાર,

મુબારક હો આપકો દિવાલી કા ત્યૌહાર,

💞 શુભ દિવાળી 💞

તમારો મોબાઈલ નંબર તમારી પાસબુકમાં

બેલેન્સ તરીકે છપાય એજ દિવાળી ની શુભેચ્છા.😜

🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ🙏



Diwali Message in Gujarati

  1. આપને તથા આપના પરીવારના તમામ સભ્યોને મારા તથા મારા પરીવાર તરફથી દીપાવલી ના અને આવતી કાલથી શરૂ થતા નવા વર્ષની શુભેચ્છાઓ.💐 દીપાવલી ની શુભકામનાઓ 💐
  2. દિવાળીનાં દીવા નો પ્રકાશ આપનાં જીવનમાં અઢળક આનંદ અને ઉત્સાહ ભરે.💝 દિવાળી 2023 ની શુભકામનાઓ 💝
  3. દિવાળીના દીવા તમારા જીવનને ઉજ્જવળ બનાવે અને રંગોળી તમારા જીવનને વધુ રંગીન બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના. 🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

Diwali Quotes in Gujarati

👉દિવાળી એ પરિવાર અને મિત્રો માટે હાસ્ય, આનંદ અને ઘણાં ઉલ્લાસ માટે ભેગા થવાનો ખાસ સમય છે.🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷

👉દિવાળીના આ પવિત્ર તહેવારે દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં ઉમંગ અને આનંદ ની રોનક રહે.🌹 હેપી દિવાળી 2023 🌹

👉“દિવાળી” ઉજવાય ગઈ હવે ઘરમાં જ રહેજો; નહીંતર “દેવ દિવાળી” દેવો જોડે ઉજવવી પડશે. 😂💐 Happy Diwali 2023 💐

  


Diwali Shayari in Gujarati

હું તારો દીવો ને તું મારી રોશની,

તારા વિના ઝાંખી દિવાળીની રોશની.

💞 શુભ દિવાળી 💞

ચલો જલાયે દીપ વહાં,

જહાં અભી ભી અંધેરા હૈ.

🌷 દિવાળી ની શુભેચ્છા 🌷

બાળપણની મીઠી યાદોથી ભરેલો તહેવાર,

ફટાકડાઓથી ભરેલું આકાશ,

મીઠાઈઓથી ભરેલું મોં,

દીવાઓથી ભરેલું ઘર અને આનંદથી ભરેલું હૃદય…

💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐

બારે મહિના નું એક અજવાળું એટલે તું,

આજે દીવાની જ્યોતમાં ભાળું એટલે તું,

તું નિત્ય ઉલ્લાસ, આનંદ અને પ્રસન્નતા

હું ઊર્મિ-મલકાટ અને સ્મિત હુંફાળું એટલે તું.

🙏 દિવાળી ની શુભકામના 🙏

દીપ જગમગાતે રહેં,

સબકે ઘર જીલમીલાતે રહેં,

સાથ હો સબ અપને,

સબ યુંહી મુસ્કુરાતે રહેં.

🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Diwali SMS in Gujarati

  • આવનાર નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિમય રહે તેવી પ્રાર્થના…🙏🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ 🙏
  • દિવાળી પર ઝળહળતી રોશની આપણને આપણી સાચી ભાવનામાં ચમકવા માટે પ્રેરણા આપે છે. આ ઝળહળતો ઉત્સવ તમને બધી રીતે ચમકાવે. 💝 દિવાળી 2023 ની શુભકામનાઓ 💝
  • દિવાળી આવી રહી છે ઘરની સાથે સાથે સંબંધો પર લાગેલી ધૂળ પણ સાફ કરી દેજો સુખ ચાર ગણું વધી જશે.🌸 હેપ્પી દિવાળી 2023 🌸
  • આ ફટાકડા આપણી બધી મુશ્કેલીઓ, સમસ્યાઓ અને દુ:ખને બાળી નાખે અને આ અદ્ભુત દિવાળીએ આપણું જીવન સુખ, આનંદ અને શાંતિથી પ્રકાશિત કરે.🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷
  • દિવાળીના રોકેટ જોઇને ખબર પડી ગઈ,કે જીવનમાં ઉંચે જવું હોય તો બોટલ વગર શક્ય નથી!! 😂💐 Happy Diwali 💐

દિવાળી શુભેચ્છા સંદેશ

  • દિવાળી એટલે હૃદય માં રહેલા પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર અપના જીવન માં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા.🌹 હેપી દિવાળી 2023 🌹
  • હર દુઆ હો કુબૂલ, ન જાએ કોઈ ખાલી, લક્ષ્મી માઁ કી કૃપા રહે, હો શુભ સબકી દિવાલી.🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸
  • આ દિવાળી તમારા જીવનને રોશની અને રંગોથી પ્રકાશિત કરે છે. 💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐
  • ખુશિયાઁ હોં Overflow,
  • મસ્તી કભી ન હોં Low,
  • દોસ્તી કા સુરુર છાયા રહે,એસા આયે આપકે લિએ દિવાલી કા ત્યૌહાર.🙏 દિવાળી ની શુભકામના 🙏
  • દરેક દીવાને તમારા ચહેરા પર ખુશીની ચમક લાવવા દો અને તમારા આત્માને પ્રકાશિત કરવા દો.🌷 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌷
  • હજાર દીવડાઓ વચ્ચે હાજર મારા પ્રિય “દિવા” ને દિવાળીની શુભકામનાઓ.💝 દિવાળી ની શુભકામનાઓ 💝
  • સોને કા રથ ચાંદી કી પાલકી, બેઠકર જિસમેં માઁ લક્ષ્મી આઈ, દેને આપકો ઔર આપકે પરિવાર કો, દિવાલી કી બધાઈ.🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷
  • આ દિવાળીના અંજવાળા ની જેમ આપના જીવનમાં સદા અજવાળું રહે એવી મારી આજના દિવાળીનાં દિવસે શુભકામના.💐 Happy Diwali 2023 💐
  • દીપો ની જેમ જીવન પણ દીપી ઉઠે, એવી દિવાળીની શુભકામના.💐

દિવાળીની શુભકામના : આ શાયરી અને કવિતા સાથે તમારા પ્રિયજનોને દિવાળીની પાઠવો શુભેચ્છા

  • પ્યાર કી બંસી બજે, પ્યાર કી બજે શહનાઈ, ખુશિયો કે દીપ જલે દુખ કભી ન લે અંગડાઈ, શુભ દિપાવલી
  • દીપ જગમગાતે રહે સબકે ઘર જિલમિલાતે રહે, સાથ હો સબ અપને, સબ યૂં હી મુસ્કુરાતે રહે
  • દીપોં કા યે પાવન ત્યોહાર, આપકે લિયે લાયે ખુશિયાં હજાર, લક્ષ્મી જી વિરાજે આપકે દ્વાર, હમારી શુભકામનાએ કરે સ્વીકાર.
  • સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટભયંકરિ, સર્વદુ:ખહરે દેવિ મહાલક્ષ્મિ નમોડસ્તુતે, માતા લક્ષ્મી આપકે સબ કષ્ટ હરે, શુભ દીપાવલી
  • જગમગ જલે યે સુંદર દીપ, ચારોં તરફ રૌશની હી રોશની હો, મેરી હૈ યહી દુઆ, ઈસ દિવાલી પર, હોઠો પર આપકે બસ હંસી હી હંસી હો.
  • સુખ ઔર સમુદ્ધિ આપકે આંગન જિલમિલાએ, દીપક અમન કે ચારો દિશાઓ મેં જગમગાએ ખુશિયા આપકે દ્વાર પર આકર ખુશી મનાએ દેવ દીપાવલી પર્વ કી આપકો ઢેર સારી શુભકામનાયે
  • દીપોં કા યે પાવન ત્યોહાર, આપકે લિયે લાયે ખુશિયા હજાર, લક્ષ્મી જી વિરાજે આપકે દ્વાર, હમારી શુભકામનાયે કરે સ્વીકાર
  • પલ પલ સુનહરે ફુલ ખિલે, કભી ન હો કાંટો કા સામના, જિંદગી આપકી ખુશિયોં સે ભરી રહે, દિવાલી પર હૈ શુભકામના
  • આયા-આયા દિવાલી કા ત્યોહાર લાયા, સંગ અપને ખુશિયોં કી સૌગાત લાયા, દીપાવલી કે પાવન પર્વ પર આપકી હર મનોકામના પૂરી હો
  • દિવાલી આઈ, સંગ ખુશિયા લાઈ, મૈસેજ કા હમારે અબ કર દો રિપ્લાય ક્યોકિં ઈસી મેં હૈ આપકી ભલાઈ, દેખો આપકે ચેહરે પર અબ હૈ મુસ્કાન આઈ.

दीपावली की शायरी:

1. दिवाली की रातों में जलते हैं रौशनी के दीप,

   दिल से दिल मिलता है, खुशी का हैं यही सीरियलीप।

2. दीपों की रोशनी से जगमगाता संसार है,

   खुशियों की समृद्धि, और प्यार का यह त्योहार है।

3. रोशन हो दीप, और सजे खुशियों से दीपावली,

   मिलकर बिताएं यह सुनहरी रातें अपने प्यारों के साथ।

4. दीपावली के इस पावन अवसर पर,

   दुनिया में हर तरफ बजे हैं शोर दीपों के उजियारे से।

5. आसमान में उड़े रंगीन पटाखों की मल्लिका,

   दीपावली की सुंदरता है इसमें ही छुपी है।

6. दीपावली का त्योहार है, सजे हैं सभी घर,

   मिठाईयों की खुशबू और दीपों का चमकता संसार।

7. दीपावली के इस पवित्र त्योहार में,

   दुनिया भर में मिलकर मनाएं खुशी का इस मौके पर।

8. दिलों की दीवारों को सजाएं दीपों की माला से,

   हर कोने में बजे शोर यही, दीपावली की बहार है।

9. रौशनी से भर जाए सभी जीवन की राहें,

   दीपावली के पवन अवसर पर, मिलें सभी को बढ़िया दुआएं।

10. रंग-बिरंगी रौशनी में खो जाए सारा संसार,

    आपके जीवन में हमेशा रहे सुख, शांति, और प्यार।

1. દિવાળી આવ્યું છે, રંગીન દીપો જળવાનું,

   સખાઓથી સાથે ગોવર્ધન વટ રમવાનું।

2. દિવો બનાવીને રાત ભર જગાવવો,

   આનંદ અને ઉલ્લાસનો યોગ રમવાનો।

3. દિવાળીના દિને દિલથી દિલ મિલાવવાનું,

   ખુશિના પર્વે આપને મિલવવાનું।

4. દિવાળીના રંગો સાથે જગાવો આપની મિત્રાઓ,

   આનંદ અને ખુશિના લહરીઓ મચાવો।

5. દિવાળીના દિને રંગો ભરો, દિલ થી દિલ મિલાવો,

   આનંદભરે ગુજરાતી દિવાળી ની શુભકામનાઓ!

મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી દિવાળીની આ Happy Diwali Wishes in Gujarati અને Diwali Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આ પોસ્ટ વિશેનો તમારો અભિપ્રાય અહીં નીચે Comment Box માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આપણી વેબસાઈટ www.gujrateduapdet.net ની મુલાકાત લેતા રેજો આભાર.
















No comments:

Post a Comment