Hot Posts

Popular Posts

Work From Home Jobs 2024: ભારત સરકારના પ્લેટફોર્મ પર ઘરબેઠા કામ કરી કમાઓ, પગાર ₹ 15,000

 Work From Home Jobs 2024: ભારત સરકારના પ્લેટફોર્મ પર ઘરબેઠા કામ કરી કમાઓ, પગાર ₹ 15,000

Work From Home Jobs 2024: ભારત સરકારના પ્લેટફોર્મ પર ઘરબેઠા કામ કરી તમે પણ કમાણી કરી શકો છો. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

    Work From Home Jobs 2024 | વર્ક ફ્રોમ હોમ 2024

    સંસ્થા

    રાષ્ટ્રીય કારકિર્દી સેવા, શ્રમ અને રોજગાર મંત્રાલય

    પોસ્ટ

    વિવિધ

    અરજી માધ્યમ

    ઓનલાઇન

    અરજી છેલ્લી તારીખ

    10 માર્ચ 2024

    સત્તાવાર વેબસાઈટ https://www.ncs.gov.in/


    જરૂરી તારીખો:

    • રાષ્ટ્રીય કારકિર્દી સેવા, શ્રમ અને રોજગાર મંત્રાલયની આ ભરતીની નોટિફિકેશન 17 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 17 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2024 છે.


    પોસ્ટનું નામ:

    1. રાષ્ટ્રીય કારકિર્દી સેવા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર – વર્ક ફ્રોમ હોમના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.


    ખાલી જગ્યા:

    • શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કુલ 62 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.


    વયમર્યાદા:

    • નેશનલ કરિયર સર્વિસની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.


    અરજી ફી:

    1. નેશનલ કરિયર સર્વિસની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.


    અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

    આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.


    1. આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
    2. પાસપોર્ટ સાઈઝ ફોટો
    3. સહી
    4. લિવિંગ સર્ટિફિકેટ
    5. માર્કશીટ
    6. તથા અન્ય જરૂરી પુરાવાઓ

    પસંદગી પ્રક્રિયા:

    • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ટાઈપીંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારે અઠવાડિયામાં સોમવારથી લઈ શુક્રવાર સુધી દરરોજ 8 કલાક કામ કરવાનું રહેશે.


    પગારધોરણ:

    • NCSની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 14,999 થી 15,000 સુધી પગાર ચુકવવામાં આવશે.


    શેક્ષણિક લાયકાત:

    • આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવી છે. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આવેદન જમા કરાવી શકે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.


    અરજી કઈ રીતે કરવી?

    • આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.ncs.gov.in છે.


    અરજી કરવા માટે જરૂરી લિંક:

    સત્તાવાર વેબસાઈટ માટે

    અહીં ક્લિક કરો

    જાહેરાત માટે

    અહીં ક્લિક કરો

    અરજી કરવા માટે

    અહીં ક્લિક કરો

    નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

    ઉંમર કેલ્ક્યુલેટર 


    AGE કૅલ્ક્યુલેટેર એપ્લિકેશન અહીંયા થી DOWNLOD કરો 


    આ જુઓ:-  

    👉नवोदय विद्यालय कक्षा 6 में प्रवेश का रिजल्ट यहाँ देखे, ऐसे कर सकेंगे डाउनलोड jnv results

    👉Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, આજે જ અરજી કરો

    👉

    💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

    💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

    💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો

    💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો

    💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો

    No comments:

    Post a Comment