trends

Popular Posts

દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 8 માટે 3000 જગ્યા પર ભરતી ,લાયકાત અને અરજી, કેવી રીતે કરવી જાણો



 દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 8 માટે 3000 જગ્યા પર ભરતી ,લાયકાત અને અરજી, કેવી રીતે કરવી જાણો



teacher bharti 2024 gujarat:ગુજરાત સરકાર દ્વારા હાલમાં શિક્ષકની ભરતી માટે વિદ્યા સહાયકો અને જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે પ્રાથમિક શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારામાં હાલમાં 3000 ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો જાણી લો



  • સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણની ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં અરજી કરવાની તારીખ 19 ફેબ્રુઆરી છે અને છેલ્લે અરજી કરવાની તારીખ 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન અરજી કરી શકાશે

teacher bharti 2024 gujarat

💥જોબ સંસ્થા

💥શિક્ષણ વિભાગ

💥કુલ જગ્યા

💥3000

💥પોસ્ટ

💥શિક્ષક 

💥ભરતી પ્રકાર

💥કાયમી ભરતી

💥લાયકાત

💥સ્પેશિયલ એજયુકેટર TET પાસ

💥ફોર્મ ભરવાની તારીખ

💥19/02/2024 થી 28/02/2024

💥પગારધોરણ

💥સરકાર મુજબ 

💥અરજી મોડ

💥ઓનલાઇન

💥ઓફીસીયલ વેબસાઇટ

http://vsb.dpegujarat.in


પ્રાથમિક શાળામાં શિક્ષક ભરતી 2024 લાયકાત 

  • સરકાર દ્વારા બહાર પાડવામાં પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી 3000 માટે શૈક્ષણિક લાયકાત પરીક્ષામાં પાસ કરેલું ઉમેદવારો અરજી કરી શકશે એ પણ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે જેની વેબસાઈટ વિશે આપેલ છે તેના પરથી સંપૂર્ણ અરજી કરી શકશે

શિક્ષક ભરતી 2024 તારીખ 

અરજી કરવાની તારીખ 19 ફેબ્રુઆરી

છેલ્લે અરજી તારીખ 28 ફેબ્રુઆરી


દિવ્યાંગ બાળકો શિક્ષક માટે કેટલી છે ભરતી જાણો

  1. 💥ગુજરાત સરકારની દિવ્યાંગ બાળકોને ભરતી માટે ધોરણ 1 થી 5 માટે 1861 જગ્યા છે
  2. 💥ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ ધોરણ છ થી આઠ માટે 1139 કુલ જગ્યાઓ છે
  3. 💥શૈક્ષણિક દિવ્યાંગ ભરતી 2024 મા કુલ જગ્યાઓ 3000 છે
  4. જાહેરાતમાં દર્શાવેલ અનામત જગ્યાઓ જે તે જિલ્લા શિક્ષણ સમિતિ /નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રોસ્ટર પત્રક અને માગણી પત્રક અનુસાર દર્શાવેલી છે
  5. ઉમેદવારની લાયકાત વય મર્યાદા,પગારધોરણ , મહિલાઓ અને માજી સૈનિકની અનામત જગ્યાઓ,અરજી સ્વીકાર કેન્દ્રની યાદી અને પસંદગી પ્રક્રિયા સહિતની તમામ સૂચનાઓનો કાળજી પૂર્વક અભ્યાસ કરી પછીજ અરજી ઓન લાઇન કરવા વિનંતી છે.
  6. ઓન લાઇન અરજી પસંદગી સમિતિની વેબ સાઈટ https ://vsb/dpegujarat.gov.in પર જઈ અરજી કરવાની રહેશે.
  7. વિગતવાર સૂચનાઓ માટે પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની વેબ સાઈટ પરથી ડાઉનલોડ કરી વાંચી લેવા વિનંતી છે.

શિક્ષક ભરતી 2024 અગત્યની લીંક

ઓફીસીયલ વેબસાઇટ

અહિં ક્લીક કરો

teligram join 

અહિં ક્લીક કરો

ALSO READ ::NMMS Gujarat 2024 Online Registration

💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો

💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો

💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો

💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો





what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.. 

No comments:

Post a Comment