trends

Popular Posts

Board Exam: બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર! બે વાર આપી શકાશે પરીક્ષા, પછી તૈયાર થશે માર્કશીટ

Board Exam: બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર! બે વાર આપી શકાશે પરીક્ષા, પછી તૈયાર થશે માર્કશીટ

board exam two times in a year:હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે, શિક્ષણ મંત્રીએ આપી માહિતી. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સારા સમાચાર આવી રહ્યા છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર બધાને જાહેરાત કરી છે કે ધોરણ 10 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં વધારે ચિંતામાં આવે છે એટલે દરેક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં બે વાર આપી શકશે વધુ માહિતી નીચે આપેલ છે



જો એકવાર પેપર સારા ન હોય અથવા તેમને લાગે કે તેઓ વધુ સારું કરી શકે છે તો તેઓ ફરીથી મળેલી તકનો લાભ...

    વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ , શિક્ષણ મંત્રીએ આપી માહિતી…

    10th-12th Exams10th-12th Exams

    10th-12th Exams To Be Conudcted Twice In A Year: શાળાના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવા માટે સરકાર એક નવી પહેલ લાવી છે. આવતા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે મોટી અપડેટ આપી છે.  


    બે વખત બોર્ડની પરીક્ષાઓ લેવાશે 

    • શૈક્ષણિક સત્ર 2025-26 થી ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓનું આયોજન વર્ષમાં બે વખત કરવામાં આવશે. 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદેશ્ય છે વિધાર્થીઓ માંટે ભારણ વગરની ભણતર બનાવવું.  


    હવે વિધાર્થીને વધુ એક તક આપવામાં આવશે

    વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ યોજવાનું હેતુ વિદ્યાર્થીઓને સારો દેખાવ કરવાની વધુ તક આપવાનો છે.  જો એકવાર પેપર સારા ન હોય અથવા તેમને લાગે કે તેઓ વધુ સારું કરી શકે છે તો તેઓ ફરીથી મળેલી તકનો લાભ લઈ શકે છે.  


    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું?

    1. ધર્મેન્દ્ર પ્રધાને  જાહેર કરી છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને દર વર્ષે દસ દિવસ બેગ વિના સ્કૂલ આવવાનો રહેશે અને વિદ્યાર્થીઓને કલા સંસ્કૃતિ અને રમતગમતમાં ભાગ લેવાનો રહેશે
    2. વિદ્યાર્થી મિત્રોને 2025 થી 26 માં બે વાર બોર્ડની પરીક્ષા આપવા મળશે
    3. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટાર્ગેટ છે કે વિદ્યાર્થીઓની તમામ રાખવા અને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિમાં કોઈ દખલ ના રહે તે માટે તેમને તમામ સેવાઓ પૂરી પાડવી સાંસ્કૃતિક કાર્યક્રમ રમત ગમત એમાં અવશ્ય ભાગ 

     સ્ટ્રેસમાં ઘટાડો થશે અને વિદ્યાર્થીઓનો વિકાસ થશે

    • કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે બોર્ડની પરીક્ષામાં એક વર્ષમાં બે પરીક્ષા હશે આ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓનો તણાવ માં ઘટાડો થશે અને એમને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વધારો થશે તેમને માનસિક રીતે કોઈ તકલીફ નહીં પડે વિદ્યાર્થીઓ 10 દિવસ સુધી બેગ વગર સ્કૂલમાં આવી શકશે 
    read more 

    CBSE Board Exam 2024

    CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે આટલા માર્ક્સની જરૂર છે, અહીં જાણો 10મા, 12માની માર્કિંગ રીત 

    • CBSE Board Exam 2024: CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે આટલા માર્ક્સની જરૂર છે, અહીં જાણો 10મા, 12માની માર્કિંગ રીત  ધોરણ 10 અને ધોરણ 12 માટે સીબીએસસી બોર્ડ જાહેર કર્યું છે કે કોઈપણ વિદ્યાર્થી ટોપ કરશે તેનું નામ જાહેર કરવામાં નહીં આવે અને જે વિદ્યાર્થી પરીક્ષા આપે છે એનો વિભાગ અને તેની ટકાવારી પણ જાહેર કરવામાં નહીં આવે

     ધોરણ 10, 12 બોર્ડની પરીક્ષા 2024 સિલેબસ

    • સીબીએસસી બોર્ડ 2024 ની ધોરણ 10 ની પરીક્ષા માં 50% પ્રશ્નો પર આવશે ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 30% પ્રશ્ન ટૂંકા અને લાંબા હશે અને 20 પ્રશ્નો બહુ વૈકલ્પિક પ્રશ્નો હશે જે મોટા હશે ધોરણ 12 સીબીએસસી પરીક્ષા માટે ૪૦ ટકા પ્રશ્નો અને 20 ટકા પ્રશ્નો એમસીક્યુ વિકલ્પો પર આવશે

    CBSE બોર્ડ પરીક્ષા 2024 ધોરણ 10 12 માટે ઓછામાં ઓછા ગુણ


    • ધોરણ 10 અને 12 વિદ્યાર્થી માટે સીબીએસસી પરીક્ષા બોર્ડ દ્વારા બે વિષયમાં ઓછા ગુણ આવશે તો તે વિદ્યાર્થીને કમ્પાર્ટમેન્ટ ગુણ ગણવામાં આવશે એટલે કે તે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ગુણ સુધારી શકશે કોઈ ભૂલ હશે તો વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ , શિક્ષણ મંત્રીએ આપી માહિતી

    33 માર્કસ ધરાવતા બાળકો નાપાસ થશે


    • જ્યારે કોઈ વિદ્યાર્થીને બે કરતા વધુ વિષયોમાં 33 કરતા ઓછા માર્કસ મળ્યા હોય તો તે વિદ્યાર્થીને CBSE બોર્ડ પરીક્ષા 2024માં નાપાસ ગણવામાં આવશે.

    *🔥 મળવાપાત્ર વિવિધ રજાના નિયમો શિક્ષક જ્યોત (ફેબ્રુઆરી 2024

    અહીંયા ક્લીક કરી pdf downlod કરો 

    *👩‍🏫 પ્રસુતિની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


    🔖 ફોર્મ

    🔖 નિયમોની સ્પષ્ટતા

    *✍️ અહીંયા થી જૂવો

    https://www.factinfectnews.in/2023/04/prasuti-and-pitrutva-all-gr-circular.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🧑‍🏫 પિતૃત્વની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


    🔖 ફોર્મ

    🔖 નિયમોની સ્પષ્ટતા

    *✍️ https://www.gujrateduapdet.net/2023/12/letter-regarding-paternity-leave-know.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🔥રજા માંગણીનું ફોર્મ ડાઉનલોડ કરો.*


    *✍️ https://bit.ly/રજામાહિતી

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🙋‍♂️ શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી*


    ◼️સીએલ રજા

    ◼️મરજિયાત રજા

    ◼️વળતર રજા

    ◼️અર્ધ પગારી રજા

    ◼️રૂપાંતરિત રજા

    ◼️પ્રાપ્ત રજા

    ◼️પ્રસુતિ રજા

    ◼️પિતૃત્વ રજા

    ◼️કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા


    *આ તમામ રજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો.*⬇️


    *✍️  https://www.gujrateduapdet.net/p/blog-page.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🙏 બધા સરકારી કર્મચારી સુધી પહોંચવા વિનંતી*

    અન્ય આર્ટિકલ 

    👍અભિનેત્રી નોરા ફતેહી વિશે જાણો


    ચાણક્ય નીતિ અહીંયા થી વાંચો 




    No comments:

    Post a Comment