trends

Popular Posts

Bank of Baroda Fire Officer Recruitment 2024 બેંક ઓફ બરોડા ફાયર ઓફિસર ભરતી 2024 ઓનલાઇન ફોર્મની છેલ્લી તારીખ 08 માર્ચ સુધી અહીં ભરો ફોર્મ

 Bank of Baroda Fire Officer Recruitment 2024 બેંક ઓફ બરોડા ફાયર ઓફિસર ભરતી 2024 ઓનલાઇન ફોર્મની છેલ્લી તારીખ 08 માર્ચ સુધી અહીં ભરો ફોર્મ



Bank of Baroda Fire Officer Recruitment 2024:બેંક ઓફ બરોડા ફાયર ઓફિસર ભરતી 2024 ઓનલાઇન ફોર્મની છેલ્લી તારીખ 08 માર્ચ સુધી અહીં ભરો ફોર્મ બેંક ઓફ બરોડા માં વિદ્યાર્થીઓ ધરાવતા હોય તેમના માટે ફાયર વિભાગમાં ભરતી આવી ગઈ છે જાણો ફાયર ઓફિસરની ભરતી 2024 માટે કેવી રીતે કરવી

  1. Bank of Baroda Fire Officer Recruitment 2024:ફાયર વિશે ભરતી 2014 લાયકાત અરજી કેવી રીતે કરવી ઉંમર મર્યાદા શું હશે તમામ ની માહિતી છે તો સંપૂર્ણ માહિતી જાણવા આ પોસ્ટ વાંચો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 માર્ચ 2024 છે

ગુજરાત નું ભરતી ,શિક્ષણ નું મોટું ગ્રુપ 

WhatsApp ગ્રુપ જોડાઓ  અહીંયા જોડાઓ




ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ  અહીંયા જોડાઓ

    Bank of Baroda Fire Officer Recruitment 2024

    💥બેંકનું નામ

    💥બેંક ઓફ બરોડા

    💥હોદ્દો

    💥ફાયર ઓફિસર

    💥નંબર

    💥484 પોસ્ટ

    💥શ્રેણી

    💥બેંક નોકરીઓ

    💥પગાર ધોરણ

    💥રૂપિયા. 26000 – 63840/-

    💥અરજી પ્રક્રિયા

    💥ઓનલાઈન ફોર્મ

    ફાયર ઓફિસર ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત અને પાત્રતા

    • જે વિદ્યાર્થી મિત્રોએ કોઈપણ સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હશે અથવા તેમની શંકર તેમની પાસે કોઈપણ લાયકાત હશે તો તે વ્યક્તિ આ પાર્ટીમાં ફોર્મ ભરી શકશે પણ ભક્તિની પાત્ર સંબંધિત માહિતી સત્તાવાર વેબસાઈટ પર જાણો

    બેંક ઓફ બરોડા ફાયર ભરતી 2024 ઉંમર મર્યાદા શું

    • ફાયર ઓફિસે ભરતી 2014 માટે અરજદારની ઉંમર 22 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ ફોર્મ ભરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષની હોવી જોઈએ આપવામાં આવશે

    Bank of baroda ભરતી માં પસંદગી કેવી રીતે થશે

    • બેંક ઓફ બરોડા ભરતી 2024 માં સૌપ્રથમ તમારા માટે લેખિત પરીક્ષા આવશે એના પછી ઇન્ટરવ્યું આવશે પછી તમારા ડોક્યુમેન્ટ હશે તેની ચકાસણી કરશે અને પછી તમારી પસંદગી કરવામાં આવશે


    બેંક ઓફ બરોડા ફાયર ઓફિસર ભરતી 2024 માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

    1. ✅ભરતી માટે સૌ પ્રથમ તમારી બેન્ક ઓફ બરોડા ફાયર ઓફિસર 2024 ની સૂચના વાંચવાની
    2. ✅Bank of baroda ની ઓફિસિયલ વેબસાઈટ bank of baroda.in
    3. ✅ઓફિશિયલ વેલ સાઇડ પર જશે એટલે ફાયર ઓફિસર ઓનલાઈન ફોમ પર ક્લિક કરો
    4. ✅તમારી શૈક્ષણિક લાયકાત તને જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ ની ડિટેલ્સ આપવાની રહેશે
    5. ✅પછી સબમીટ બટન આવશે તેના પર ક્લિક કરવાનું અનેતમારી અરજી ફાઈનલ થઈ ગઈ હશે

    💥વિભાગીય જાહેરાત pdf

    💥અહીંયા થી જુવો 

    💥ઑનલાઇન ફોર્મ લિંક

    💥અહીંયા થી જુવો 


    NMMS Gujarat 2024 Online Registration

    Dates of NMMS Gujarat Exam

    Particulars

    Dates

    NMMS Gujarat application start date

    20 Feb 2024

    NMMS Gujarat application End date

    28 Feb 2024

    NMMS Gujarat exam date

    7 April 2024

    NMMS Gujarat answer key Probable release date

    May 2024

    https://sebexam.org/Application/FormInfo

    👈



    *🔥 મળવાપાત્ર વિવિધ રજાના નિયમો શિક્ષક જ્યોત (ફેબ્રુઆરી 2024

    અહીંયા ક્લીક કરી pdf downlod કરો 

    *👩‍🏫 પ્રસુતિની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


    🔖 ફોર્મ

    🔖 નિયમોની સ્પષ્ટતા

    *✍️ અહીંયા થી જૂવો

    https://www.factinfectnews.in/2023/04/prasuti-and-pitrutva-all-gr-circular.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🧑‍🏫 પિતૃત્વની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


    🔖 ફોર્મ

    🔖 નિયમોની સ્પષ્ટતા

    *✍️ https://www.gujrateduapdet.net/2023/12/letter-regarding-paternity-leave-know.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🔥રજા માંગણીનું ફોર્મ ડાઉનલોડ કરો.*


    *✍️ https://bit.ly/રજામાહિતી

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🙋‍♂️ શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી*


    ◼️સીએલ રજા

    ◼️મરજિયાત રજા

    ◼️વળતર રજા

    ◼️અર્ધ પગારી રજા

    ◼️રૂપાંતરિત રજા

    ◼️પ્રાપ્ત રજા

    ◼️પ્રસુતિ રજા

    ◼️પિતૃત્વ રજા

    ◼️કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા


    *આ તમામ રજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો.*⬇️


    *✍️  https://www.gujrateduapdet.net/p/blog-page.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🙏 બધા સરકારી કર્મચારી સુધી પહોંચવા વિનંતી*

    No comments:

    Post a Comment