Hot Posts

Popular Posts

Central Bank Recruitment: સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજયુએટ યુવાનો માટે તક; પગારધોરણ રૂ.15000

 Central Bank Recruitment: સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજયુએટ યુવાનો માટે તક; પગારધોરણ રૂ.15000

Central Bank Recruitment: CBI Aprentice Recruitment: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા મા એપ્રેન્ટીસ ની 3000 જગ્યાઓ ભરવા માટે ડીટેઇલ ભરતી બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતી માટે એપ્રેન્ટીસ ની 3000 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે.

    Central Bank Recruitment

    જોબ સંસ્થા

    Central Bank of India

    કુલ જગ્યા

    3000

    પોસ્ટ

    એપ્રેન્ટીસ

    ભરતી પ્રકાર

    એપ્રેન્ટીસ ભરતી

    લાયકાત

    ગ્રેજયુએટ

    ફોર્મ ભરવાની તારીખ

    21.2.2024 થી 6.3.2024

    સ્ટાઇપન્ડ રૂ

    15000

    અરજી મોડ

    ઓનલાઇન

    ઓફીસીયલ વેબસાઇટ

    http://www.centralbankofindia.co.in

    સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એપ્રેન્ટીસ ભરતી

    CBI Aprentice Recruitment ની જરૂરી વિગતો નીચે મુજબ છે.



    અગત્યની તારીખો

    આ એપ્રેન્ટીસ ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.


    • ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂઆત તારીખ; 21-2-2024
    • ઓનલાઇન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: 6-3-2024
    • ઓનલાઇન પરીક્ષા તારીખ: 10-3-2024

    વય મર્યાદા

    સેન્ટ્રલ બેંકની આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.


    • એપ્રેન્ટીસ ની આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર નો તા. 01.04.1996 to 31.03.2004 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ. ઉપલી વય મર્યાદામા અનામત કેટેગરી ના ઉમેદવારો માટે નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.


    શૈક્ષણિક લાયકાત

    1. એપ્રેન્ટીસ ની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજયુએટ થયેલા હોવા જોઇએ. અથવ તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જરૂરી છે.


    Central Bank Recruitment Vacancy

    સેન્ટ્રલ બેંંકની આ ભરતી માટે કુલ 3000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.

    Zone

    Region

    Vacancy

    AHMEDABAD

    AHMEDABAD

    48

    AHMEDABAD

    BARODA

    42

    AHMEDABAD

    GANDHINAGAR

    50

    AHMEDABAD

    JAMNAGAR

    38

    AHMEDABAD

    RAJKOT

    48

    AHMEDABAD

    SURAT

    44

    અગત્યની લીંક

    ડીટેઇલ ભરતી નોટીફીકેશન

    અહી ક્લિક કરો

    હોમ પેજ

    અહી ક્લિક કરો

    અમારી WHATSAPP ચેનલ જોઇન કરો

    અહી ક્લિક કરો

    વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો

    અહી ક્લિક કરો

    Follow us on Google News

    અહી ક્લિક કરો


    Central Bank Recruitment FAQ

    સેન્ટ્રલ બેંક મા કેટલી જગ્યાઓ પર એપ્રેન્ટીસ ભરતી આવેલી છે ?

    3000 જગ્યાઓ

    अपने दोस्तों के साथ शेयर करें

    ગુજરાત નું ભરતી ,શિક્ષણ નું મોટું ગ્રુપ 

    WhatsApp ગ્રુપ જોડાઓ  અહીંયા જોડાઓ


    NMMS Gujarat 2024 Online Registration

    Dates of NMMS Gujarat Exam

    Particulars

    Dates

    NMMS Gujarat application start date

    20 Feb 2024

    NMMS Gujarat application End date

    28 Feb 2024

    NMMS Gujarat exam date

    7 April 2024

    NMMS Gujarat answer key Probable release date

    May 2024

    https://sebexam.org/Application/FormInfo

    👈


    No comments:

    Post a Comment