Home Loan Rate: ઘર માટે હોમ લોન લેવી છે, કઈ બેન્ક કેટલા ટકા વ્યાજ પર આપે છે હોમ લોન, જુઓ આખું લિસ્ટ.Home Loan Rate: To take a home loan for a house, which bank offers home loan at what percentage of interest, see the entire list.

Gujrat
By -
0

 Home Loan Rate: ઘર માટે હોમ લોન લેવી છે, કઈ બેન્ક કેટલા ટકા વ્યાજ પર આપે છે હોમ લોન, જુઓ આખું લિસ્ટ.Home Loan Rate: To take a home loan for a house, which bank offers home loan at what percentage of interest, see the entire list.Home Loan Rate: હોમ લોન વ્યાજદર: લોન વ્યાજદર: લોકો પોતાના ઘરને અપગ્રેડ કરવા માટે એટ્લે કે પોતાના પરિવાર માટે ઘર ખરદ્વનું કે નવું ઘર બનાવવા માટે વિવિધ બેન્કો માથી Home Loan Rate પર લેતા હોય છે. પરંતુ વિવિધ બેન્કો દ્વારા પોતાના અલગ અલગ વ્યાજદર રાખેલા હોય છે. જેમ ઘણી બેન્કો ઓછા વ્યાજ દર તથા ઘણી બેન્કો દ્વારા વધારે વ્યાજ દર રાખેલા હોય છે. માટે લોકો જ્યાં ઓછો વ્યાજદર આપવાનો રહે છે તે બેંકોનો સંપર્ક કરીને હોમ લોન લેતા હોય છે. આવો જોઈએ કઈ બેન્ક Home Loan Rate કેટલું લે છે તેનું લિસ્ટ જોઈએ.

Home Loan Rate

  • પોતાનું ઘર બનાવવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. અને જો તમે પણ ઘર ખરીદવા જઇ રહ્યા છો અને તમને હોમ લોનની જરૂરિયાત છે તો આ લેખ તમારા માટે ઉપયોગી બનશે. જો તમે હોમ લોન માટે એપ્લાય કરવા માંગો છો. તો એ પહેલા તમારે મોટી બેંકોના Home Loan Rate વિશેની માહિતી મેળવવી પડશે. ઘરે લેવા માટે હોમલોન લેવાનું નક્કી કરતાં પહેલા અલગ અલગ બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા વ્યાજ દારોની તુલના કરવી જોઈએ. હાલ મોટાભાગની બેન્કો નિયમિત વ્યાજ દરો કરતાં સહેજ ઓછા વ્યાજદારોએ હોમ લોન ઓફર કરતાં હોય છે. ચાલો તેના વિશે જોઈએ.

SBI હોમલોન

  • SBI અરજદારના CIBIL સ્કોરના આધારે 8.6 ટકા અને 9.65 ટકાની વચ્ચે વ્યાજ વસૂલ કરે છે. 750 થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા દેવદારો માટે સૌથી નીચો વ્યાજ દર 8.6 ટકા છે. જો સ્કોર 700 રહી 749 ની વચ્ચે છે તો લોન 8.7 ટકાના વ્યાજદરે આવેલેબલ છે. 650 થી 699 ના સ્કોર સાથે લોન લેનારાઓને 9.45 ના દરે લોન આપવામાં આવી રહી છે. 550 થી 649 ની વચ્ચે સ્કોર ધરાવતા લોકોને 9.65 ટકાના દરે હોમ લોન મળી શકે છે.

CIBIL સ્કોર

8.6 ટકા અને 9.65 

750 થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા દેવદારો

8.6 ટકા

ર 700 રહી 749 ની વચ્ચે

 8.7 ટકાના વ્યાજદરે

 650 થી 699

 9.45 ના દરે


👉શિક્ષણ બજેટ અને રોજગાર અહીંયા થી જૂવો બજેટ ટુ પોઇન્ટ 

👍 કઈ વસ્તુ સસ્તી કઈ વસ્તુ મોંઘી =

બેન્ક ઓફ બરોડા (BOB) હોમલોન

  1. જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ બરોડા 8.40 થી 10.60 ટકાના વ્યાજદરે હોમ લોન ઓફર કરે છે. અરજદારોની લોન મર્યાદા અને ક્રીડ સ્કોર પર આધારીત છે. આ દરો બંને પગારદારો અને અને નોન સેલેરી વ્યક્તિઓને લાગુ પડે છે.

 બેન્ક ઓફ બરોડા

 8.40 થી 10.60 ટકાના વ્યાજદરે હોમ લોન 

પંજાબ નેશનલ બેન્ક હોમલોન

  • જાહેર ક્ષેત્રની બેંકમાં પંજાબ નેશનલ બેન્ક વાર્ષિક 8.40 થી 10.10 ટકાના વ્યાજદર ઓફર કરે છે ચોક્કસ વ્યાજદર રેશિયો લોન રકમ અને ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.


HDFC બેન્ક હોમલોન

  • HDFC બેન્ક ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વાર્ષિક 8.50 થી 9.15 ટકાની વચ્ચે છે. આ દરો પગારદાર વર્ગ અને સ્વ-રોજગાર બંનેને લાગુ પડે છે. બંને શ્રેણીઓમા માનક Home Loan Rate 8.75 ટકા અને 9.40 ટકાની વચ્ચે છે.ICICI બેન્ક હોમલોન

ICICI બેન્ક ક્રેડિટ સ્કોરના આધારે 9 થી 9.10 ટકાની વચ્ચે હોમ લોન ઓફર કરે છે. પગારદાર કર્મચારીઓને તેમની લોન પર 9 ટકા વ્યાજદર મેળવવા માટે હકદાર છે. અને સ્વ-રોજગાર વ્યક્તિઓનો 800 ના ક્રેડિટ સ્કોર પર 9 ટકા વ્યાજદરે અને 750 થી 800 ના ક્રેડિટ સ્કોર પર 9.10 ટકા વ્યાજદરે હોમ લોન મેળવવા માટે લાયક બની શકે છે. ICICI બેન્કના પ્રમાણભૂત વ્યાજદરો 9.25 ટકા અને 10.5 ટકાની વચ્ચે છે

નોંધ :: કોઈ પણ લોન માટે ખાસસ  બેન્ક નો સંપર્ક કરવો . ઓનલાઇન લોન પણ બેન્ક ના સંપર્ક માં રહી લેવી 

ALSO READ :શિક્ષક ભરતી: સરકારી શાળાઓમા શિક્ષકોની ભરતી અને બદલી   બાબત ન્યુઝરિપોર્ટ, શાળાઓમા થશે શિક્ષકોની મોટી ભરતી
મોબાઈલ બાજુમાં રાખી સૂતા લોકો કરી રહ્યા છે મોટી ભૂલ, આડઅસર જાણીને આંખો ચોંકી જશે

 

💥Mastering Life-Saving Skills: A Comprehensive Guide to CPR (Cardiopulmonary Resuscitation) and certificate

Smart Attendence Chatbot Link For Schools @ SwiftChat App


Important Links

💛gujrateduapdet .net

Click Here

    💛news fact news .in

Click Here

💛gujrati help to help .com 

Click Here

    💛dharmik .com 

Click Here

    💛what up join 

Click Here

💛Join Our Telegram Group

Click Here

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!